gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મનરેગાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન | Congress protests over changing the name of …

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
મનરેગાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન | Congress protests over changing the name of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મનરેગા યોજનાનું નામ બદલવા મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શિત કરાતા રાવપુરા પોલીસે ૫૦ કાર્યકરોની અટકાયત કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)નું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે, વીબી-જી રામ રાખવાના નિર્ણયના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો એકત્ર થયા હતા. સૌપ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે તરત જ સ્થળ પર હાજર પોલીસે તેમને અટકાવતાપોલીસ અને કાર્યકરો વચ્ચે વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટીંગાટોળી કરી ૫૦ કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસ અગ્રણીઓનું કહેવું હતું કે, કે, સરકાર મહાત્મા ગાંધીના મૂલ્યો તથા શ્રમિકોના હક છીનવી રહી છે, મનરેગા યોજના કોંગ્રેસે શરૂ કરી હતી, ભાજપના હોદ્દેદારોના નામ કૌભાડમાં ઉજાગર થતા નામ હટાવવા માંગે છે, કોંગ્રેસની ૩૦થી વધુ જનતાલક્ષી યોજનાઓના નામ ભાજપે બદલી નાખ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…
GUJARAT

May 11, 2026
યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f…

Next Post
પાકિસ્તાની ડોનના સમર્થનમાં વીડિયો પોસ્ટ કરનારા આફતાબની ભુજથી ધરપકડ, શહબાઝે CM નીતિશને આપી હતી ધમકી |…

પાકિસ્તાની ડોનના સમર્થનમાં વીડિયો પોસ્ટ કરનારા આફતાબની ભુજથી ધરપકડ, શહબાઝે CM નીતિશને આપી હતી ધમકી |...

અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા | pelted st…

અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા | pelted st...

નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ

1 year ago
જૂનાગઢ મનપા દ્વારા હડતાળ પરનાં 450 સફાઈ કર્મચારીઓને નોટિસ | Junagadh Municipal Corporation issues no…

8 months ago
અમદાવાદમાં શહેરકોટડા પોલીસની હદમાં દારૂની બેરોકટોક હેરફેર : પીસીબીએ દારૂના જથ્થા સાથે ત્રણ કેરીયરને …

ધ્રાંગધ્રાના રામગઢ ગામના યુવાન સાથે લગ્નનું નાટક કરી 2.18 લાખની છેતરપિંડી | A young man from Ramgarh…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News