gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મનસે પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- ‘ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ’ | raj thacke…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in INDIA
0 0
0
મનસે પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- ‘ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ’ | raj thacke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raj Thackeray: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે ભાજપની આડકરતી રીતે ટીકા કરી છે. તેમજ મહારાષ્ટ્રમાંથી ઠાકરે અને પવાર બ્રાન્ડને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આરોપ પણ લગાવ્યા છે. જોકે, તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ બ્રાન્ડનો અંત આવી શકે નહીં.

ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ: રાજ ઠાકરે

એક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેને પૂછવામાં આવ્યું કે, ‘જ્યારે મહારાષ્ટ્રના રાજકારણની ચર્ચા થાય છે, ત્યારે બે અટક યાદ આવે છે – ઠાકરે અને પવાર. શું હાલમાં આ બે અટકોના બ્રાન્ડનો અંત લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?’ આ અંગે રાજ ઠાકરેએ કહ્યું, ‘એમાં કોઈ વિવાદ નથી કે ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે તેનો અંત નહિ આવે.’

શું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે આવશે?

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી મનસેના વડા રાજ ઠાકરે અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના એકસાથે આવવાની અટકળો ચાલી રહી છે. બંને નેતાઓએ આ અંગે સકારાત્મક નિવેદનો આપ્યા છે. શિવસેના (UBT) એ એમ પણ કહ્યું હતું કે, ‘જો રાજ ઠાકરે ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાથી દૂર રહે છે, તો પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે કોઈ સમસ્યાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.’ 

આ પણ વાંચો: NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ

શિવસેના (UBT) ના મુખપત્ર ‘સામના’ એ દાવો કર્યો છે કે, ‘ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સમાધાનની શક્યતાએ મહારાષ્ટ્રના વિરોધીઓને ચિંતામાં મુક્યા છે.’ 

‘સામના’માં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ‘રાજ ઠાકરે મરાઠી લોકો સાથે જોડાઈ રહ્યા છે અને તેમના માટે બોલતા રહ્યા છે અને શિવસેનાનો જન્મ મરાઠી હિત માટે થયો હતો. ઉદ્ધવ ઠાકરેએ તે રસ છોડ્યો નહીં, તો આવા કિસ્સામાં વિવાદ ક્યાં છે?’

મનસે પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- 'ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- ‘હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથી એક-બીજાના પ્રેમમાં’

Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- 'હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથી એક-બીજાના પ્રેમમાં'

NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ | /nda fi…

NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ | /nda fi...

‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

'કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો', ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

4 months ago
ગુજરાત સરકારના એર ક્વૉલિટી ઈન્ડેક્સમાં પાંચ મહિનાથી અમદાવાદનું વાયુ પ્રદૂષણ નબળા સ્તરે | ahmedabad a…

ગુજરાત સરકારના એર ક્વૉલિટી ઈન્ડેક્સમાં પાંચ મહિનાથી અમદાવાદનું વાયુ પ્રદૂષણ નબળા સ્તરે | ahmedabad a…

1 year ago
VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

1 month ago
છ મહિનાથી બંધ બ્રિજનું સામરકામથી થતાં લોકોએ ખુલ્લો મુકી દીધો ઃ દુર્ઘટના સર્જાય તે પહેલા નવો બ્રિજ બન…

છ મહિનાથી બંધ બ્રિજનું સામરકામથી થતાં લોકોએ ખુલ્લો મુકી દીધો ઃ દુર્ઘટના સર્જાય તે પહેલા નવો બ્રિજ બન…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News