gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ | Congress leader rahul g…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ | Congress leader rahul g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Made A Big Allegation: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મને લોકસભામાં બોલવા નથી દેતા. એક નિયમ છે કે, વિપક્ષના નેતાને બોલવાની તક આપવી પડે છે. પરંતુ હું જ્યારે પણ બોલવા માટે ઊભો થાઉં છું ત્યારે મને બોલવા નથી દેતા. મને નથી ખબર કે આ ગૃહ  કેવી રીતે ચાલી રહ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શું કહ્યું

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અહીં અમે જે બોલવા માગીએ છીએ, તે અમને બોલવા નથી દેતા. મેં કઈ નથી કર્યું, હું એકદમ શાંતિથી બેઠો હતો. લોકતંત્રમાં સરકાર અને વિપક્ષનું સ્થાન હોય છે પરંતુ અહીં વિપક્ષની કોઈ જગ્યા જ નથી. અહીં માત્ર સરકાર માટે જ સ્થાન છે. તે દિવસે વડાપ્રધાન મોદી કુંભ મેળા અંગે બોલ્યા, જેમાં હું મારી વાત જોડવા માગતો હતો. હું બેરોજગારીના મુદ્દે કંઈક બોલવા માગતો હતો પરંતુ મને બોલવા ન દીધો.’

લોકસભાના અધ્યક્ષે સાંસદોને તેમના આચરણ અંગે સલાહ આપી 

એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે લોકસભાના અધ્યક્ષે સાંસદોને તેમના આચરણ અંગે સલાહ આપી છે. હકીકતમાં બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે એક વિચિત્ર અભિવાદન કર્યું હતું. તેના પર સ્પીકરની તીખી પ્રતિક્રિયા સામે આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં કહ્યું હતું કે, ‘જ્યારે પીએમ ગૃહમાં આવે છે, ત્યારે ભાજપના તમામ સાંસદો ઉભા થઈ જાય છે, આ ગૃહનું અપમાન છે.’

આ પણ વાંચો: વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું નિવેદન સામે આવ્યું

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ‘તમારી પાસેથી ગૃહમાં આચરણ અને શિષ્ટાચારના ઉચ્ચ ધોરણોને જાળવી રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે. મારા ધ્યાનમાં એવા ઘણા કિસ્સાઓ છે, જ્યારે સાંસદોનું આચરણ ગૃહના શિષ્ટાચાર અને પરંપરાઓના ઉચ્ચ ધોરણોના અનુરૂપ નહોતું. પિતા, પુત્રી, માતા, પત્ની અને પતિ આ ગૃહના સભ્યો રહ્યા છે. તેથી આ સંદર્ભમાં હું અપેક્ષા રાખું છું કે વિપક્ષના નેતા નિયમો મુજબ આચરણ કરે. ખાસ કરીને વિપક્ષના નેતા પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પોતાનું આચરણ જાળવી રાખે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…
INDIA

૨૦૨૫-૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮૪૨૪ કરોડની ટોચે | India defence exports rise 62 pc to hit re…

April 3, 2026
બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for n…
INDIA

બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for n…

April 3, 2026
રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો | Rupee jumps 170 paise to 92 8…
INDIA

રૂપિયો 170 પૈસા ઊછળી 92.82 : એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડયો | Rupee jumps 170 paise to 92 8…

April 3, 2026
Next Post
આંદોલનકારી વ્યાયામ વીરોની ગુજરાત વિધાનસભા તરફ કૂચ, પહોંચે તે પહેલા જ અટકાયત | 10th day of the protes…

આંદોલનકારી વ્યાયામ વીરોની ગુજરાત વિધાનસભા તરફ કૂચ, પહોંચે તે પહેલા જ અટકાયત | 10th day of the protes...

રાણા સાંગા પર ટિપ્પણી કરનારા સાંસદના ઘરે કરણી સેનાનો હુમલો, પોલીસ સાથે અથડામણ | Karni Sena attacks h…

રાણા સાંગા પર ટિપ્પણી કરનારા સાંસદના ઘરે કરણી સેનાનો હુમલો, પોલીસ સાથે અથડામણ | Karni Sena attacks h...

વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…

વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાના વાવડી ગામમાં પાવરગ્રીડ કંપનીએ વીજ વાયર નાખવાનું કામ શરૂ કર્યું | Power Grid Company sta…

ધ્રાંગધ્રાના વાવડી ગામમાં પાવરગ્રીડ કંપનીએ વીજ વાયર નાખવાનું કામ શરૂ કર્યું | Power Grid Company sta…

5 months ago
સાયલા હાઇવે પર ઓવરલોડ ભરેલા 5 ડમ્પર ઝડપાયા | Five overloaded dumpers caught on Sayla Highway

સાયલા હાઇવે પર ઓવરલોડ ભરેલા 5 ડમ્પર ઝડપાયા | Five overloaded dumpers caught on Sayla Highway

6 months ago
પોલારપુર ગામે યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ | Man who killed youth in Polarpur village gets li…

પોલારપુર ગામે યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ | Man who killed youth in Polarpur village gets li…

6 months ago
કેન્દ્ર-રાજય સરકારના ઠરાવનો અમલ કરાશે, ૨૨૦૦ મોબાઈલ ટાવરનું ૧૭ કરોડનું ભાડુ બાકી છતાં નવા ટાવર ઉભા કર…

કેન્દ્ર-રાજય સરકારના ઠરાવનો અમલ કરાશે, ૨૨૦૦ મોબાઈલ ટાવરનું ૧૭ કરોડનું ભાડુ બાકી છતાં નવા ટાવર ઉભા કર…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News