gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો નોંધાયા | Two more separate incidents of intimidation…
6
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરા શહેરમાં ધાક ધમકીના અલગ-અલગ વધુ બે બનાવો પોલીસ મથકના ચોપડે નોંધાયા છે. જેમાં શહેરના નવાપુરા વિસ્તારમાં આરોપીએ જાતે પોતાના શરીર ઉપર બ્લૅડના ઘા મારી ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા મામલે તથા દીકરી સાથે વાત કરાવવાનો ઇનકાર કરનાર પત્નીને પતિએ તલવારથી કાપી નાખવાની ધમકી મામલે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ મુસ્લિમ મોહલ્લા ખાતે રહેતા ફરિયાદી મહિલા અને તેના પતિ ઘરની બહાર બેઠા હતા. તે સમયે મહોલ્લામાં રહેતો ઈરફાન ઉર્ફે રાજા પઠાણએ ફરિયાદીના પતિને “તું મારી સામે કેમ જુએ છે” તેમ કહી બંનેને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. અને અચાનક ઉશ્કેરાઈ જઈ ઈરફાન પઠાણે પોતાના ખિસ્સામાંથી બ્લેડ કાઢી જાતે પોતાના શરીરના હાથ, પગ તથા ગળાના ભાગે મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે નવાપુરા પોલીસે આરોપી ઇરફાન પઠાણ વિરુદ્ધ બીએનએસ 351(2), 352 સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા કિસ્સામાં મૂળ મહારાષ્ટ્રની રહેવાસી અને હાલમાં વડોદરા રહેતી તથા બ્યુટીશન વ્યવસાય સાથે સંકળાયેલ 37 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2014 દરમિયાન મહિલાના લગ્ન હિમાંશુ મોરે (રહે-આર્યા ઇલાઇટ ડુપ્લેક્સ, અટલાદરા, વડોદરા) સાથે થયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં એક દીકરી છે. પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું જણાવી નામદાર કોર્ટમાં છૂટાછેડા બાબતનો કેસ ચાલે છે. નામદાર કોર્ટે દીકરીની કસ્ટડી માતાને સોંપી છે. મહિલા દીકરી સાથે મુંબઈ શિફ્ટ થવા માંગતી હોય દીકરીના સ્કૂલ એડમિશન માટે મુંબઈથી પરત ફરતા સમયે ટ્રેનમાં પતિએ વીડિયો કોલ થકી દીકરી સાથે વાત કરવા જણાવતા ઇનકાર કરતા ઉશ્કેરાયેલ પતિએ અપશબ્દો બોલી “વડોદરા નહીં તો મુંબઈ આવીને તલવારથી કાપીને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે અટલાદરા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ 351(3)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
Next Post
વડોદરાના માંજલપુરમાં મોલ નજીક કોમ્પ્લેક્સના પહેલા માળે ફાઇનાન્સની ઓફિસમાં આગ | Fire breaks out in fi…

વડોદરાના માંજલપુરમાં મોલ નજીક કોમ્પ્લેક્સના પહેલા માળે ફાઇનાન્સની ઓફિસમાં આગ | Fire breaks out in fi...

વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે | Gardanibagh…

વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે | Gardanibagh...

આરોગ્યકર્મીઓને આંદોલનની ચૂકવવી પડી કિંમત, 2000 કર્મચારીઓને સરકારે નોકરીમાંથી છૂટા કર્યા | 2000 healt…

આરોગ્યકર્મીઓને આંદોલનની ચૂકવવી પડી કિંમત, 2000 કર્મચારીઓને સરકારે નોકરીમાંથી છૂટા કર્યા | 2000 healt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo…

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo…

1 year ago
ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…

ઈન્ડેક્સ બેઝડ તેજીને બ્રેક : સ્મોલ, મિડકેપ શેરોમાં સતત તેજી : સેન્સેક્સ 76010 | Index based rally br…

4 months ago
દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા, CMએ બેઠક યોજી | Heavy rains lash …

દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા, CMએ બેઠક યોજી | Heavy rains lash …

12 months ago
ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચા…

ગુજરાતમાં ચાઈનીઝ ગેંગનું રૂ. 210 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ: વડોદરાથી 6ની ધરપકડ, જાણો કેવી રીતે ચા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News