gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મન મોર બની થનગાટ કરે… મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ | Garba i…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
મન મોર બની થનગાટ કરે… મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ | Garba i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025: સુરતમાં આ વખતે નવરાત્રિના સાતમના દિવસે આગાહી મુજબ વરસાદ તૂટી પડ્યો હતો. પરંતુ સુરતીઓએ સાબિત કરી દીધું છે કે, વરસાદ પર ગરબાનો જ જાદૂ ભારી પડી જાય છે. સુરતીઓના ગરબા પ્રત્યેના ઝનૂનના કારણે વરસતા વરસાદમાં પણ મોડી રાત્રી સુધી સોસાયટીઓ અને શેરીઓમાં લોકો ગરબે ઘુમતા જોવા મળ્યા હતાં. 

મન મોર બની થનગાટ કરે... મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ 2 - image

નવરાત્રિની શરૂઆત સાથે જ બંગાળની ખાડીમાં ઊભા થયેલા પ્રેશરના કારણે વરસાદ પડશે તેવી આગાહી હતી. હવામાન વિભાગ આગાહી સાતમના દિવસે બરાબર સાચી સાબિત થઈ ગઈ છે. સાતમાં નોરતે માતાજીની આરતી બાદ થોડા ગરબા શરૂ થયા હતા અને વરસાદની એન્ટ્રી થઈ હતી, જેના કારણે ગરબા અને વરસાદનો અનોખો સંગમ સુરતમાં જોવા મળ્યો હતો. 

મન મોર બની થનગાટ કરે... મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ 3 - image

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મા શક્તિની આરાધાનોનો પર્વ નવરાત્રિ આખરી મુકામ પર આવી ગયો છે, પરંતુ છેલ્લા બે દિવસથી સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને અચાનક ગરબા શરૂ થવાના થોડા સમય પહેલાં જ વરસાદ શરુ થઈ રહ્યો છે.  મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જો કે, ખેલૈયાઓ વરસતા વરસાદ વચ્ચે પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા આ વરસાદમાં ખેલૈયાઓમાં ભારે જોશ જોવા મળ્યો હતો.

મન મોર બની થનગાટ કરે... મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ 4 - image

નવરાત્રિના સાતમના દિવસે સવારથી જ વરસાદનો રંગ જોવા મળ્યો હતો, પરંતુ આ વરસાદ સામે પણ સુરતી ખેલૈયાઓનો ઉત્સાહ અડગ દેખાયો હતો. સોસાયટીના સીસી રોડ અને પેવર બ્લોક વાળા રોડ પર વરસાદી પાણી હોવા છતાં ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા હતા. માત્ર યંગસ્ટર્સ જ નહીં પરંતુ બાળકો અને વડીલો પણ ભીંજાતા ભીંજાતા ગરબે ઘૂમ્યા હતા. સાતમના દિવસે વરસાદની ભીની ઠંડક છતાં ગરબાના મેદાનોમાં ખેલૈયાઓ મન મૂકીને રમી માતાજીની આરાધના કરી હતી. 

મન મોર બની થનગાટ કરે... મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ 5 - image

સાતમાં નોરતે વરસાદે ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી શક્યું નથી. વરસાદની ઝરમર વચ્ચે સુરતના ગરબા મેદાનોમાં માતાજીના ગરબે ખેલૈયાઓ મન મુકીને ઘુમ્યા હતા. ગરબા, દોઢીયા, ડાકલા અને સનેડાના તાલે ખેલૈયાઓની ટોળકી ઝૂમી ઊઠી. મોડી રાત્રી સુધી રહેણાંક સોસાયટી તેમજ શેરીઓમાં અબાલ વૃદ્ધ વરસાદમાં ભીંજાતા ભીંજાતા માતાજીના આરાધનામાં ગરબે ઘૂમ્યા. વરસાદ વચ્ચેની આ અનોખી ઉજવણી સુરતની નવરાત્રિને વધુ યાદગાર બનાવી ગઈ. સુરતીઓએ બતાવી દીધું કે માતાજીની આરાધનામાં વરસાદ ભલે અવરોધ આવે, પરંતુ ખેલૈયાઓનો ઉમંગ અને ભક્તિ કદી ઠંડા પડતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
GUJARAT

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

April 1, 2026
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

April 1, 2026
Next Post
રાજસ્થાનના નાગોરમાં મળ્યો લિથિયમનો ભંડાર, હરાજીની તૈયારી! ચીન પરની નિર્ભરતા ઘટશે | lithium reserves …

રાજસ્થાનના નાગોરમાં મળ્યો લિથિયમનો ભંડાર, હરાજીની તૈયારી! ચીન પરની નિર્ભરતા ઘટશે | lithium reserves ...

સુરતના સણીયા હેમાદ તળાવમાં સંખ્યાબંધ માછલી મરી જવા પાછળ ઓદ્યોગિક પ્રદુષણ હોવાનો આક્ષેપ | Industrial …

સુરતના સણીયા હેમાદ તળાવમાં સંખ્યાબંધ માછલી મરી જવા પાછળ ઓદ્યોગિક પ્રદુષણ હોવાનો આક્ષેપ | Industrial ...

જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો

જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેર નજીકના દોડકા ગામના પાંચ મકાનોમાં ચોર ત્રાટક્યા : ૧૪.૧૪ લાખની ચોરી | theft from five houses in D…

શહેર નજીકના દોડકા ગામના પાંચ મકાનોમાં ચોર ત્રાટક્યા : ૧૪.૧૪ લાખની ચોરી | theft from five houses in D…

12 months ago
જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઇ પરત નહીં ચુકવતા સાસુ-સસરા-સાળા તથા સાળાવેલી સામે ફરિયાદ | Complaint fil…

જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઇ પરત નહીં ચુકવતા સાસુ-સસરા-સાળા તથા સાળાવેલી સામે ફરિયાદ | Complaint fil…

2 months ago
ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો, પૂછપરછમાં કહ્યું- અભિનેત્રીને મળવું છે | pakistani i…

ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો, પૂછપરછમાં કહ્યું- અભિનેત્રીને મળવું છે | pakistani i…

7 months ago
ચાંદીમાં ફરી રૂ.2000નો કડાકો:  કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

ચાંદીમાં ફરી રૂ.2000નો કડાકો: કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News