gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in INDIA
0 0
0
મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee At Calcutta High Court: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીને ગુરુવારે કોલકાતા હાઈકોર્ટ પરિસરમાં ભારે વિરોધ અને સૂત્રોચ્ચારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પછીની કથિત હિંસા સંબંધિત એક કેસમાં દલીલ કરવા પહોંચેલા મમતા બેનરજી જ્યારે કોર્ટરૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે વકીલોના એક જૂથે તેમને ઘેરી લીધા હતા અને તેમની સામે ‘ચોર-ચોર’ ના નારા લગાવ્યા હતા.

‘બંગાળ કોઈ ‘બુલડોઝર સ્ટેટ’ નથી’

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ સૂત્રોચ્ચાર દરમિયાન કેટલાક અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે મમતાએ વકીલો તરફ ઈશારો કરતા કહ્યું કે આ લોકોએ મને મારી છે. કોર્ટમાં મમતા બેનરજીએ કહ્યું કે બંગાળ કોઈ ‘બુલડોઝર સ્ટેટ’ નથી અને કાયદાના દાયરામાં રહીને જ કાર્યવાહી થવી જોઈએ.

રાજકીય બદલાની ભાવનાથી કેસનો ન જોવા જોઈએ

તેમણે એમ પણ કહ્યું કે રાજકીય બદલાની ભાવનાથી કેસોને જોવા જોઈએ નહીં. બીજી તરફ પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે તમામ ઘટનાઓ ચૂંટણી પછી થઈ નથી. આ સાથે જ તમામ કેસોમાં આરોપીઓ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હિંસા સાથે જોડાયેલી એક જાહેર હિતની અરજી પર સુનાવણી

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે મુખ્ય ન્યાયાધીશ સુજય પાલની બેન્ચ સમક્ષ ચૂંટણી પછીની હિંસા સાથે જોડાયેલી એક જાહેર હિતની અરજી પર સુનાવણી હતી. વકીલ શીર્ષાન્ય બેનરજી દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસમાં મમતા બેનરજી પોતે એડવોકેટ તરીકે દલીલ કરવા સવારે લગભગ 11 વાગ્યે હાઈકોર્ટ પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની હાર બાદ બંગાળમાં ભાજપ પ્રથમ વખત સત્તા પર આવ્યું છે. ચૂંટણી પરિણામો બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં હિંસા, આગચંપી અને રાજકીય હુમલાના આક્ષેપો થયા હતા, જે અંગે હાઇકોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

TMCએ મમતાને ગણાવ્યા યોદ્ધા

તૃણમૂલ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે મમતા બેનરજીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ બંગાળના લોકોને મુશ્કેલ સમયમાં ક્યારેય એકલા છોડતા નથી. પાર્ટીએ કહ્યું કે સત્ય, ન્યાય અને બંધારણીય મૂલ્યોની લડાઈમાં તેઓ સતત અગ્રેસર રહે છે.

આ પણ વાંચો: દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ કરી અપીલ

મમતાએ વર્ષ 1982માં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો

નોંધનીય છે કે મમતા બેનરજીએ વર્ષ 1982માં જોગેશ ચંદ્ર લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમની પાસે આર્ટસમાં સ્નાતક, બી.એડ અને અનુસ્નાતકની ડિગ્રીઓ પણ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોર્ટમાં મમતા બેનરજીની આ સક્રિય હાજરી માત્ર કાયદાકીય જ નહીં, પરંતુ રાજકીય રીતે પણ મહત્વનો સંદેશ આપનારી છે. બીજી તરફ ભાજપના નેતાઓએ તેને ‘રાજકીય નાટક’ ગણાવીને ચૂંટણી પછીની હિંસાના પીડિતો માટે ન્યાયની માંગ ફરી ઉઠાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ | …

ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની મુદતમાં વધારો, જાણો છેલ્લી તારીખ | ...

VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…

VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા 'નન્હે મિયાં’ | Nanhe Mi...

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ 'વર્ક ફ્રોમ હોમ': CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત | 2 US citize…

અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત | 2 US citize…

8 months ago
5 વર્ષ જૂના કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યૂ કરતાં રાહુલની મુશ્કેલી વધી, જાણો મામલો | Rahul …

5 વર્ષ જૂના કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યૂ કરતાં રાહુલની મુશ્કેલી વધી, જાણો મામલો | Rahul …

1 year ago
પાવી જેતપુરના કાવરા ગામે જનતા રેડ, પાણી પુરવઠાની પાણીની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો | pavi jetpur k…

પાવી જેતપુરના કાવરા ગામે જનતા રેડ, પાણી પુરવઠાની પાણીની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો | pavi jetpur k…

5 months ago
શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass…

શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News