gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજીના વંશજ ક્યાં રહે છે? જેમાં એક તો સાંસદ છે | Udayan Raje Bh…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજીના વંશજ ક્યાં રહે છે? જેમાં એક તો સાંસદ છે | Udayan Raje Bh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shivaji’s descendant Udayan Raje Bhosale: મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે નાની ઉંમરે અનેક પડકારોનો સામનો કરી ઘણા યુદ્ધો લડ્યા હતા અને પોતાનું આખું જીવન ધર્મના રક્ષણ માટે સમર્પિત કરી દીધું હતું. શિવાજી મહારાજનું મૃત્યુ 3 એપ્રિલ 1680ના રોજ રાયગઢ કિલ્લામાં થયું હતું, પરંતુ તેમના વંશજો આજે પણ હયાત છે.

આ પણ વાંચો: ‘બટેંગે તો કટેંગે’ની વાતો કરનારા ‘સૌગાત એ મોદી’ વહેંચી રહ્યા છે, ઉદ્ધવના ભાજપ પર તીખા પ્રહાર

ઉદયન રાજે ભોંસલે શિવાજી મહારાજના વંશજ 

મહારાષ્ટ્રમાં રહેતા ઉદયન રાજે ભોંસલે શિવાજી મહારાજના વંશજ છે. તેમના પિતાનું નામ શ્રી પ્રતાપસિંહ મહારાજ ભોંસલે છે. ઉદયન રાજે ભોંસલે એક ભારતીય રાજકારણી છે જે મહારાષ્ટ્રની સતારા બેઠક પરથી સંસદ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

ઔરંગઝેબ લૂંટારો અને ચોર હતો, તેનો મહિમા ન ગાવો જોઈએ

ઉદયન રાજે ભોંસલે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં રહે છે. તેમણે 20 નવેમ્બર 2003ના રોજ દમયંતિરાજે સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે. હાલમાં મુઘલ બાદશાહની મહિમાને લઈને ભાજપના સાંસદ ઉદયન રાજે ભોંસલે ભડક્યા હતા. તેમણે ઔરંગઝેબને લૂંટારો અને ચોર પણ કહ્યો. આ સાથે સરકારને મહાપુરુષો વિશે અયોગ્ય નિવેદનો આપનારાઓ સામે ખાસ કાયદો પસાર કરવા પણ વિનંતી કરી.

તે એક ચોર હતો, અને આ દેશને લૂંટવા આવ્યો હતો

મીડિયા સાથે વાત કરતાં ઉદયન રાજે ભોંસલેએ કહ્યું કે, ‘ઔરંગઝેબનો મહિમા ન કરવો જોઈએ. કારણ કે તે એક ચોર હતો જે આ દેશને લૂંટવા આવ્યો હતો. તો આવી સ્થિતિમાં તેમનો મહિમા શા માટે કરવામાં આવી રહ્યું છે?

આ પણ વાંચો: આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન

અયોગ્ય નિવેદનો આપનારાઓ સામે ખાસ કાયદો પસાર લાવવા વિનંતી

ઉદયન રાજે ભોંસલેએ સરકારને મહાપુરુષો વિશે અયોગ્ય નિવેદનો આપનારાઓ સામે ખાસ કાયદો પસાર કરવા પણ વિનંતી કરી. જેથી ફરી કોઈ છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ કોઈ ખોટું નિવેદન આપવાની હિંમત ન કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો
INDIA

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

May 20, 2026
હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…
INDIA

હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…

May 20, 2026
લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …
INDIA

લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …

May 20, 2026
Next Post
અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત | two…

અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં ઉતરેલા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત | two...

પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું?

પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું?

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો... તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના | Conspir…

ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના | Conspir…

1 year ago
ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર | april 1 sept 30 gov…

ભારતમાં 1 એપ્રિલ, 2026થી પહેલીવાર ડિજિટલી વસતી ગણતરી શરૂ થશે, નોટિફિકેશન જાહેર | april 1 sept 30 gov…

4 months ago
સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડતાં ‘જૂના જોગીઓ’ને જનસભાઓમાં ઉતારવાની નોબત આ…

સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડતાં ‘જૂના જોગીઓ’ને જનસભાઓમાં ઉતારવાની નોબત આ…

4 weeks ago
ઈરાનનું અર્થતંત્ર કડડભૂસ: 1 ડોલર = 42,000 રિયાલ | Iran’s economy is in shambles: 1 dollar = 42 000 r…

ઈરાનનું અર્થતંત્ર કડડભૂસ: 1 ડોલર = 42,000 રિયાલ | Iran’s economy is in shambles: 1 dollar = 42 000 r…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News