gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મર્યાદિત પુરવઠા વચ્ચે ઉદ્યોગોની માંગ વધતા ચાંદીમાં તોફાની તેજી | Silver surges on rising industrial …

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in Business
0 0
0
મર્યાદિત પુરવઠા વચ્ચે ઉદ્યોગોની માંગ વધતા ચાંદીમાં તોફાની તેજી | Silver surges on rising industrial …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : યુએસ ટેરિફ અને વૈશ્વિક આર્થિક દ્રષ્ટિકોણની અસર અંગે ચિંતાઓ વધવાને કારણે તેમજ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અને યુએસ ડોલર નબળો પડવાથી રોકાણકારો સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં નાણાં રોકાણને પ્રાયોરિટી આપતા વૈશ્વિક બજારમાં પહેલી વાર હાજર બજારમાં ચાંદી ૭૦ ડોલર અને સોનું ૪૫૦૦ ડોલર નજીક પહોંચી ગયું છે. જ્યાં કિંમતી ધાતુ તાત્કાલિક ડિલિવરી માટે ખરીદવામાં આવે છે. વૈશ્વિક બજારોની તેજી પાછળ ભારતીય બજારમાં પણ સોના-ચાંદીમાં તોફાની તેજી સાથે ભાવ નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે.

જ્યારે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે છે, ત્યારે રોકાણકારો સામાન્ય રીતે ચાંદી જેવી સંપત્તિ ખરીદે છે કારણ કે બેંકમાં રોકડ રાખવા અથવા ટૂંકા ગાળાના બોન્ડ ખરીદવાના ફાયદા ઘટે છે.  રોકાણકારો  સ્વાભાવિક રીતે માંગને મૂલ્યના ભંડાર તરીકે જોવામાં આવતી સંપત્તિઓ તરફ નજર ફેરવે છે, જેમાં ચાંદીનો સમાવેશ થાય છે. કહેવાતા રોકાણનું સેફ હેવન સંપત્તિઓમાં સ્થળાંતર પણ તાજેતરના મહિનાઓમાં સોના-ચાંદીમાં નવા વિક્રમી ઊંચાઈએ પહોંચવાનું એક મુખ્ય કારણ હતું.

વિશ્લેષકોના જણાવ્યા મુજબ રોકાણકારો સસ્તા વિકલ્પો શોધી રહ્યા હોવાથી સોનાના મૂલ્યમાં થયેલા ઉછાળાથી ચાંદીમાં તેજી ‘સ્પિલઓવર અસર’ પણ જોવા મળી શકે છે. આ વર્ષે સોનામાં ૫૦% થી વધુનો વધારો થયો છે, જેનું કારણ મધ્યસ્થ બેંકો દ્વારા મોટી ખરીદી છે. આ વર્ષે પ્લેટિનમ અને પેલેડિયમના ભાવમાં પણ વધારો થયો છે. ટેક્નોલોજી ઉદ્યોગ દ્વારા મજબૂત માંગ પુરવઠા કરતાં વધી ગઈ હોવાથી ચાંદીના મૂલ્યમાં પણ વધારો થયો છે. આ વર્ષે ચાંદીના મૂલ્યમાં બમણાથી વધુ વધારો થયો છે.

ચાંદી માત્ર રોકાણની સંપત્તિ જ નથી પણ ભૌતિક સંસાધન પણ છે, તેમ જણાવતા વિશ્લેષકોએ ઉમેર્યું હતું કે ચાંદી માત્ર રોકાણની સંપત્તિ જ નથી, પરંતુ ભૌતિક સંસાધન પણ છે, અને વધુ ઉત્પાદકો આ સામગ્રીની જરૂરિયાત શોધી રહ્યા છે. સોના અથવા તાંબા કરતાં વધુ સારી રીતે વીજળીનું સંચાલન કરતી આ કિંમતી ધાતુનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) અને સૌર પેનલ જેવા માલના ઉત્પાદન માટે થાય છે. નિષ્ણાતો આગાહી કરે છે કે ઇલેક્ટ્રિક વાહનોના વધતા વેચાણને કારણે ચાંદીની માંગમાં વધારો થશે, જ્યારે કાર માટે અદ્યતન બેટરીઓને કારણે પણ આ ધાતુની વધુ જરૂર પડશે.

આ સ્થિતિની બીજી તરફ ચાંદીનો પુરવઠો ઝડપથી વધારવો મુશ્કેલ છે કારણ કે વૈશ્વિક ઉત્પાદનનો મોટાભાગનો ભાગ ખાણોમાંથી ઉત્પન્ન થાય છે જે મુખ્યત્વે સીસું, તાંબુ અથવા સોના જેવી અન્ય ધાતુઓ પણ કાઢે છે. યુએસ તેની લગભગ બે તૃતીયાંશ ચાંદીની આયાત કરે છે, જેનો ઉપયોગ ઉત્પાદન તેમજ ઘરેણાં અને રોકાણ માટે થાય છે.

ઉત્પાદકો પુરવઠો મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે જેથી ખાતરી કરી શકાય કે અછતને કારણે તેમના કામકાજમાં વિક્ષેપ ન પડે, જેના કારણે વૈશ્વિક બજારોમાં ભાવમાં વધારો થયો છે અને તેની સીધી અસર ભારતીય બજારમાં પણ જોવા મળી છે. વિશ્લેષકોને અપેક્ષા છે કે આગામી મહિનાઓમાં ચાંદીના ભાવ ઊંચા રહેશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
વાહને બાઇકને ટક્કર મારતાં કુંતાસી ગામના યુવાનનું મોત | A young man from Kuntasi village died after a…

વાહને બાઇકને ટક્કર મારતાં કુંતાસી ગામના યુવાનનું મોત | A young man from Kuntasi village died after a...

વડિયા ગ્રામ પંચાયતના સદસ્યાનો પતિ દારૂ વેચતા રંગેહાથ ઝડપાયો | Husband of Vadiya Gram Panchayat membe…

વડિયા ગ્રામ પંચાયતના સદસ્યાનો પતિ દારૂ વેચતા રંગેહાથ ઝડપાયો | Husband of Vadiya Gram Panchayat membe...

વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત

3 months ago
10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે | Gujarat Sees Major Co…

10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે | Gujarat Sees Major Co…

3 months ago
ગોત્રી, નિલામ્બર સર્કલ, વાસણારોડ વિસ્તારના લોકો તીવ્ર દુર્ગધથી હેરાન | People are disturbed by foul …

ગોત્રી, નિલામ્બર સર્કલ, વાસણારોડ વિસ્તારના લોકો તીવ્ર દુર્ગધથી હેરાન | People are disturbed by foul …

12 months ago
ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો, બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ | film Dhuran…

ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો, બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ | film Dhuran…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News