gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મલાતજના દંપતીને કેનેડાના વિઝા અપાવાના બહાને 14.15 લાખની છેતરપિંડી | Malataj couple cheated of Rs 14 …

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
મલાતજના દંપતીને કેનેડાના વિઝા અપાવાના બહાને 14.15 લાખની છેતરપિંડી | Malataj couple cheated of Rs 14 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભૂમેલ અને દિલ્હીના એજન્ટ સામે ફરિયાદ નોંધાઇ 

– બનાવટી જોબ લેટર બતાવીને તબક્કાવાર રૂપિયા પડાવ્યાં, વિઝાના કાગળો નહીં થતાં રૂપિયા પરત માંગતા આપ્યા ન હતા 

આણંદ : સોજીત્રા તાલુકાના મલાતજ ગામના એક યુવકને તેની પત્નીના કેનેડાના વર્ગ પરમિટ વિઝા અપાવાના બહાને ભૂમેલ તથા દિલ્હીના એજન્ટે કુલ રૂપિયા ૧૪.૧૫ લાખનો ચૂનો ચોપડયો હતો જે અંગે સોજીત્રા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 તાલુકાના મલાતજ ગામના વણકરવાસમાં રહેતા પંકજભાઈ દિનેશભાઈ શ્રીમાળીના મિત્ર સુરેશભાઈ બાબુભાઈ પરમારને ભૂમેલ ગામે રહેતા અને વિઝા કન્સલ્ટન્સીનું કામકાજ કરતા કમલેશભાઈ  શીવાભાઈ ઉર્ફે સીરીલભાઈ મેકવાન સાથે ઓળખાણ હોવાથી તેઓ પરિચયમાં આવ્યા હતા. દરમિયાન કમલેશભાઈએ ઇઝરાયેલ ખાતે રહેતી પંકજભાઈની પત્ની કેતલબેનના કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવી દેવાની વાત કરી હતી અને વિઝા પ્રોસેસ માટે ઓરીજનલ પાસપોર્ટની જરૂર પડશે તેમ કહેતા પંકજભાઈએ પોતાની પત્નીને ઇઝરાયેલથી પરત બોલાવી લીધી હતી. ત્યારબાદ કમલેશભાઈને કેનેડાના વર્ક પરમિટ વિઝાનું કામ સોપ્યું હતું. કમલેશભાઈએ ન્યુ દિલ્હીના પહાડગંજ ખાતે રહેતા રિતિકાબેન ભુપેન્દ્રભાઈ ડબ્બરને વિઝાનું કામ સોંપ્યું હતું અને તે પેટે પ્રથમ રૂપિયા પાંચ લાખ લીધા બાદ કમલેશભાઈએ પોતાના મોબાઈલમાં કેનેડાના વિઝાનો ફોટો બતાવ્યો હતો. ત્યારબાદ તેઓને દિલ્હી ખાતે મોકલી આપી રીતિકા ડબ્બરનો સંપર્ક કરાવતા તેણે મેડિકલ ટિકિટ માટેના પૈસાની માંગણી કરતા તેઓએ તે રકમ ઓનલાઈન મોકલી આપી હતી. બાદમાં રિતીકાએ તેઓને બનાવટી જોબ લેટર બતાવ્યો હતો અને આમ અલગ અલગ તારીખોએ કુલ ૧૪.૧૫ લાખ રૂપિયા મેળવી લીધા હતા.ત્યારબાદ કેનેડાના વિઝાનું આગળનું કોઈ કામકાજ થયું નહોતું જેથી પંકજભાઈએ પોતે આપેલા નાણા પરત માગ્યા હતા. જોકે ભૂમેલના કમલેશભાઈ મેકવાન તથા દિલ્હીના રિતિકાબેન ડબ્બરે નાણા પરત ન આપતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાતાં પંકજભાઈ શ્રીમાળીએ સોજીત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો
GUJARAT

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

October 20, 2026
વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ
GUJARAT

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

October 20, 2026
Next Post
પોપટપરા શાકમાર્કેટમાં શૌચાલયની લાઈન તૂટતાં ગંદા પાણીની રેલમછેલ | Sewage overflows due to toilet line…

પોપટપરા શાકમાર્કેટમાં શૌચાલયની લાઈન તૂટતાં ગંદા પાણીની રેલમછેલ | Sewage overflows due to toilet line...

નગરા ગામમાં યુવતીને ધાબા પરથી ફેંકી દેનાર યુવકનું અપહરણ | Youth who threw girl from rooftop in Nagra…

નગરા ગામમાં યુવતીને ધાબા પરથી ફેંકી દેનાર યુવકનું અપહરણ | Youth who threw girl from rooftop in Nagra...

ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં 38 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ | More than 38 people suffer food poi…

ધોળકાના કૌકા ગામે લગ્ન પ્રસંગમાં 38 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ | More than 38 people suffer food poi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

8 months ago
વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

વડોદરા: તમે મતદાન કર્યું કે નહીં? તેમ કહી વૃદ્ધ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ | vadodara sama elder…

6 months ago
જામનગર પાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં ઓનલાઇનની ટેન્ડર પ્રક્રિયામાં પાલિકાને 94 લાખની આવક થઈ | JMC r…

જામનગર પાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં ઓનલાઇનની ટેન્ડર પ્રક્રિયામાં પાલિકાને 94 લાખની આવક થઈ | JMC r…

1 year ago
ગણિત, વિજ્ઞાન નહીં ભણનારા પશુ સમાન, અંગ્રેજી વિના જીવવું મુશ્કેલ: મનસુખ વસાવા | do not study Math Sc…

ગણિત, વિજ્ઞાન નહીં ભણનારા પશુ સમાન, અંગ્રેજી વિના જીવવું મુશ્કેલ: મનસુખ વસાવા | do not study Math Sc…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News