gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મસ્કની કંપની ‘X’નો ભારત સરકાર સામે કેસ, ગેરકાયદે રીતે કન્ટેન્ટ બ્લોક કરવાનો આરોપ | Elon Musk’s X sue…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in INDIA
0 0
0
મસ્કની કંપની ‘X’નો ભારત સરકાર સામે કેસ, ગેરકાયદે રીતે કન્ટેન્ટ બ્લોક કરવાનો આરોપ | Elon Musk’s X sue…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Elon Musk’s X sues Indian Govt over ‘unlawful’ censorship : ઈલોન મસ્કની કંપની X કોર્પે કર્ણાટક હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર સામે જ કેસ કર્યો છે. કંપનીએ ભારત સરકાર દ્વારા આઇટી અધિનિયમની ધારા 79(3) (બી)ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સરશીપ સિસ્ટમ બનાવી રહી છે. તથા X પર કોન્ટેન્ટ બ્લોક કરીને પ્લેટફોર્મનું સંચાલન પ્રભાવિત કરાઈ રહ્યું છે. નોંધનીય છે કે આ અરજીમાં 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું વર્ણન કરાયું છે. 

કેન્દ્ર સરકાર પર મનફાવે તેમ કન્ટેન્ટ બ્લોક કરાવવાનો આરોપ 

X કોર્પ કંપનીનું કહેવું છે કે સરકાર ધારા 79(3)(બી)ની ખોટી વ્યાખ્યા કરી રહી છે અને મનફાવે તેમ આદેશો આપી રહી છે, જે ધારા 69એના નિયમોનું ઉલ્લંઘન છે. કોન્ટેન્ટ હટાવવા માટે લેખિતમાં કારણ બતાવવું આવશ્યક છે અને આદેશ આપતાં પહેલા સુનાવણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. આટલું જ નહીં સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર પણ આપવાનો હક હોવો જોઈએ. જોકે સરકાર આ પ્રક્રિયાને નજર અંદાજ કરી રહી છે. આ મામલે આગામી સુનાવણી 27મી માર્ચે થશે. 

અગાઉ પણ આ જ મુદ્દે થયો હતો કેસ 

નોંધનીય છે કે અગાઉ 2022માં પણ X કોર્પ કંપનીએ કેન્દ્ર સરકારના આદેશને કોર્ટમાં પડકાર આપ્યો હતો. તે સમયે કંપનીએ કહ્યું હતું કે સરકારના આદેશોમાં પારદર્શકતા નથી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. 

નોંધનીય છે કે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ X કોર્પ કંપની સામે સવાલો ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ( X, અગાઉ ટ્વિટર ) પર AI ચેટબોટ ગ્રોક (Grok) દ્વારા સવાલના જવાબમાં અપશબ્દોના ઉપયોગનો મામલો ઉઠાવ્યો છે અને કંપની પાસે જવાબ માંગ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …
INDIA

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

March 26, 2026
15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…
INDIA

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

March 26, 2026
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
Next Post
પાટડીમાં વિરોધ કરી રહેલા દસ આરોગ્ય કર્મચારીઓની અટકાયત | Ten health workers protesting in Patdi detai…

પાટડીમાં વિરોધ કરી રહેલા દસ આરોગ્ય કર્મચારીઓની અટકાયત | Ten health workers protesting in Patdi detai...

ખેડાના 100 અને આણંદના 39 અસામાજિક તત્વોની યાદી મોકલાઈ | List of 100 anti social elements from Kheda …

ખેડાના 100 અને આણંદના 39 અસામાજિક તત્વોની યાદી મોકલાઈ | List of 100 anti social elements from Kheda ...

વસોના મિત્રાલ હાઈસ્કૂલથી રામોલ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર | Bypass road connecting Ramol Road fr…

વસોના મિત્રાલ હાઈસ્કૂલથી રામોલ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર | Bypass road connecting Ramol Road fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIR પહેલા નોંધાયેલા ૨૬૮૯૧૧૭ સામે વડોદરામાં ૪૬૯૦૨૨ મતદારો ઘટયા | 469022 voters cut in vadodara after …

SIR પહેલા નોંધાયેલા ૨૬૮૯૧૧૭ સામે વડોદરામાં ૪૬૯૦૨૨ મતદારો ઘટયા | 469022 voters cut in vadodara after …

1 month ago
સીદસર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

સીદસર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

1 week ago
દેશપ્રેમથી ઝળહળ્યું કાલાવડ તાલુકાનું રાજડા ગામ : વીર જવાન પંકજભાઈ દોંગાનું ભવ્ય સ્વાગત | Rajda villa…

દેશપ્રેમથી ઝળહળ્યું કાલાવડ તાલુકાનું રાજડા ગામ : વીર જવાન પંકજભાઈ દોંગાનું ભવ્ય સ્વાગત | Rajda villa…

6 months ago
શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 …

શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News