gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાના 100 અને આણંદના 39 અસામાજિક તત્વોની યાદી મોકલાઈ | List of 100 anti social elements from Kheda …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
ખેડાના 100 અને આણંદના 39 અસામાજિક તત્વોની યાદી મોકલાઈ | List of 100 anti social elements from Kheda …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખંભાતમાં આરોપીના મકાનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સાથે વીજ જોડાણ કપાયું

નડિયાદ: ખેડા જિલ્લા ૧૦૦થી વધુ અને આણંદ જિલ્લામાંથી ૩૯ અસામાજિક તત્વોની યાદી રાજ્ય પોલીસ વડાને મોકલી આપી છે. આજે ખંભાતમાં આરોપીના મકાનનું ગેરકાયદે વીજ જોડાણ કાપવા સાથે બાંધકામ તોડી પડાયું હતું. 

રાજ્ય પોલીસ મહાનિર્દેશક દ્વારા તમામ જિલ્લાઓમાંથી અસામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા તત્વોની યાદી મંગાવી હતી. ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ પોલીસ મથકોમાંથી દારૂ-જુગાર, મિલકતના ગુના, શરીર સબંધિત ગુના સહિતની અસામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા ૧૦૦થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી નાખી છે. જ્યારે આણંદ જિલ્લામાં દારૂના આરોપીઓ- ૧૦, જુગારના- ૨, શરીર સબંધી ગુનાઓના- ૧૫, મિલકત સંબંધી ગુનાનો એક, પશુ સંરક્ષણ ધારા હેઠળના ગુનામાં-૧૧ મળી કુલ ૩૯ અસામાજિક ગુંડા- તત્વોની યાદી મોકલી અપાઈ છે. આ યાદી રાજ્ય પોલીસ વડાને મોકલી આપી છે. ત્રણ આરોપી વિરૂદ્ધ તડીપારની કાર્યવાહી ચાલુ છે. ખંભાતમાં આરોપીના મકાનનું ગેરકાયદે વીજ જોડાણ આજે કાપવા સાથે મકાનનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પડાયું છે. સંબંધિત વિભાગોને પત્રો લખી અસામાજિક તત્વોના ગેરકાયદે મકાનો અંગેની વિતો મંગાઈ છે.  સાથોસાથ આ તમામ અસામાજિક તત્વો જ્યાં રહે છે, તે વિસ્તારમાં જે સ્થાનિક સ્વરાજ્યનું એકમ લાગતું હોય, તે એકમમાં આ તત્વોના મકાનો કાયદેસર છે કે ગેરકાયદેસર? તે અંગેની વિગતો માંગવા માટે પણ પત્રો લખી દીધા છે. જેથી આ માહિતી મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા જે ગેરકાયદે બાંધકામો હશે, તેને દૂર કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’: અસહ્ય ગરમીથી રાહત મેળવવા કરજણ નદીના કિનારે સહેલાણીઓની ભીડ | N…
GUJARAT

May 17, 2026
અમદાવાદમાં કેશવ નારાયણ બિલ્ડકોને બેન્ક સાથે કરી ઠગાઇ, ગીરવે મૂકેલી મિલકત વેચી ખાધી | Ahmedabad News …

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…

Next Post
વસોના મિત્રાલ હાઈસ્કૂલથી રામોલ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર | Bypass road connecting Ramol Road fr…

વસોના મિત્રાલ હાઈસ્કૂલથી રામોલ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર | Bypass road connecting Ramol Road fr...

મહેમદાવાદમાં ઉભરાતી ગટરો, બંધ સ્ટ્રીટ લાઈટો અને ગંદકીના ઢગલાં | Overflowing sewers outages and piles…

મહેમદાવાદમાં ઉભરાતી ગટરો, બંધ સ્ટ્રીટ લાઈટો અને ગંદકીના ઢગલાં | Overflowing sewers outages and piles...

ત્રણ દિવસથી ગુમ સગીરનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો, પોલીસ પૂછપરછમાં ખૂલ્યું હત્યાનું રહસ્ય | dwar…

ત્રણ દિવસથી ગુમ સગીરનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો, પોલીસ પૂછપરછમાં ખૂલ્યું હત્યાનું રહસ્ય | dwar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુરોપ સાથે મુકત વેપાર કરાર થતા ટેકસટાઈલ ઉદ્યોગની સ્પર્ધાત્મકતાવધશે | Free trade agreement with Europ…

4 months ago
વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય | World Lion Day: Li…

9 months ago
ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી પાણીની આવક અને જાવક 46,418 ક્યુસેક | Ukai Dam level reaches 34…

7 months ago
અમદાવાદના ફાર્માસિસ્ટ સાથે જમીન રોકાણના નામે રૂ.1.75 કરોડની છેતરપિંડી, ગાંધીનગરના યુવક વિરૂદ્ધ ફરિયા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News