gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મસ્તી કરતા નશેબાજો પોલીસ આવતા ભાગ્યા ઃ એક ઝડપાયો | Drunk people having fun ran away when police arri…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
મસ્તી કરતા નશેબાજો પોલીસ આવતા ભાગ્યા ઃ એક ઝડપાયો | Drunk people having fun ran away when police arri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,મકરપુરા તરસાલી રિંગ રોડ પર મોડીરાતે નશેબાજ લોકો દારૃ પીને મસ્તી કરતા હતા. પોલીસ સ્તળ પર  પહોંચતા જ તેઓ ભાગવા લાગ્યા હતા. જે  પૈકી એકને પોલીસે ઝડપી પાડયો છે.

મકરપુરા તરસાલી રિંગ રોડ અમૃત ઇલાયચી નામની દુકાન પાસે જોરજોરથી ગાયનો વાગે છે અને દારૃ પીને નાટક કરે છે. તેવી માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા ચાર થી  પાંચ લોકો ઉભા હતા. પોલીસને જોઇને તેઓ ભાગવા લાગ્યા હતા. જે  પૈકી એક વ્યક્તિ પોતાની કારમાં બેસી ગયો હતો. તેને નીચે ઉતારીને પૂછતા તેણે પોતાનું નામ વિજય જેસીંગભાઇ પરમાર (રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, વડસર બ્રિજ  પાસે, માંજલપુર) જણાવ્યું હતું. કારની સીટ પરથી દારૃની બોટલો મળી આવી હતી. જેથી, પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાગી ગયેલા અન્ય વ્યક્તિઓની પણ તપાસ શરૃ કરી છે. પકડાયેલો આરોપી પ્રોવિઝન સ્ટોર ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i...

દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી | Three Delhi Vadodara flights arrived one and …

દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી | Three Delhi Vadodara flights arrived one and ...

ડો. બાબા સાહેબની પોસ્ટના મુદ્દે યુવકને મારી નાંખવાની ધમકી | Threatened to kill young man over Baba S…

ડો. બાબા સાહેબની પોસ્ટના મુદ્દે યુવકને મારી નાંખવાની ધમકી | Threatened to kill young man over Baba S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૈન દેરાસરમાંથી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ | theft in jain derasar one held

10 months ago
ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, વડોદરાવાસીઓને થશે ફાયદો …

9 months ago
ગાંધીનગર: બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, ‘મનરેગા બચાવો સંગ્રામ’ મુદ્દે યોજી જન …

5 months ago
બીયુ પરમિશન, ફાયર એનઓસી વગર ઉપયોગ કરાતા એ-વન પાર્ટી પ્લોટ સીલ | A 1 party plots used without BU perm…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News