gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in INDIA
0 0
0
મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ujjain Mahakal Bhakt Dies: ‘માટીનું શરીર છે, શ્વાસો બધા ઉધાર છે, દિલ તો મહાકાલનું છે, આપણે તો ભાડૂત છીએ…’ મહાકાલના એક ભક્તે દિવાળીના દિવસે વહેલી સવારે આ સ્ટેટસ મૂક્યું અને મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત થયું. વાત એમ છે કે, સૌરભ સોની ભસ્મ આરતી માટે મહાકાલ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થઈ ગયું.

ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત

ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં સોમવારે વહેલી સવારે બાબાના એક ભક્તે અંતિમ શ્વાસ લીધા. તેમને ગંભીર હાર્ટ એટેક આવ્યો અને તેઓ બેભાન થઈને મહાકાલ મંદિરના પરિસરમાં જ ઢળી પડ્યા. જાણકારી અનુસાર, ઉજ્જૈનના જ રહેવાસી સૌરભ રાજ સોની દર સોમવારે નિયમિતપણે મહાકાલની ભસ્મ આરતીમાં સામેલ થતા હતા. દિવાળીના દિવસે વહેલી સવારે પણ તેઓ ભસ્મ આરતી માટે મંદિરે પહોંચ્યા હતા. તે જ દરમિયાન તેમને હાર્ટ એટેક આવી ગયો.

હોસ્પિટલ પહોંચાડ્યા, પણ ત્યાં સુધીમાં પ્રાણ નીકળી ગયા

મીડિયા અહેવાલ અનુસાર સૌરભ રાજ સોની (ઉંમર 47 વર્ષ)ને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મંદિર પરિસરમાં જ ઢળી પડ્યા, ત્યારે આસપાસ હાજર તેમના મિત્રો અને પરિચિતોએ તાત્કાલિક તેમને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનો જીવ નીકળી ચૂક્યો હતો.

‘માટીનું શરીર છે, શ્વાસો બધા ઉધાર…’ તેમનું છેલ્લું સ્ટેટસ

સૌરભ સોનીના મિત્રોએ જણાવ્યું કે, જો તેમનું છેલ્લું વૉટ્સએપ સ્ટેટસ જોવામાં આવે તો એવું લાગે છે કે જાણે તેમને દુનિયામાંથી વિદાય લેવાનો અહેસાસ થઈ ગયો હતો. તેમણે મૃત્યુના થોડા સમય પહેલા જ અપડેટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, ‘માટીનું શરીર છે, શ્વાસો બધા ઉધાર છે, દિલ તો મહાકાલનું છે, આપણે તો ભાડૂત છીએ…’ આ સ્ટેટસ સૌરભનું છેલ્લું સ્ટેટસ સાબિત થયું.

આ પણ વાંચો: ‘પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ ગણાશે..’ બોમ્બે હાઈકોર્ટે સગીર પીડિતાના નિવેદનને પૂરતું ગણાવ્યું

દર સોમવારે ભસ્મ આરતી કરતા હતા

બાબાના ભક્ત સૌરભના મિત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, સૌરભ બાબાના અનન્ય ભક્ત હતા અને દર સોમવારે તેઓ ભસ્મ આરતીમાં સામેલ થતા હતા. સોમવારે વહેલી સવારે પણ તેઓ ભસ્મ આરતી માટે જ મંદિરે પહોંચ્યા હતા, પરંતુ આરતી શરૂ થાય તે પહેલાં જ મંદિર પરિસરમાં તેમણે પ્રાણ ત્યાગી દીધા.

મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘પ્રકાશ પર્વ’ની ઉજવણી: 5 કરોડ LED લાઇટ્સથી કેવડિયા ઝગમગી ઉઠ્યું, પ્રવાસીઓ અભ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'પ્રકાશ પર્વ'ની ઉજવણી: 5 કરોડ LED લાઇટ્સથી કેવડિયા ઝગમગી ઉઠ્યું, પ્રવાસીઓ અભ...

વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું દુઃખદ નિધન, રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ | vajubh…

વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાનું દુઃખદ નિધન, રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ | vajubh...

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. યોગેન્દ્ર મકવાણાનું નિધન, કોંગ્રેસમાંથી શરૂઆત કર્યા બાદ પોતાનો પક્ષ પણ સ્…

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. યોગેન્દ્ર મકવાણાનું નિધન, કોંગ્રેસમાંથી શરૂઆત કર્યા બાદ પોતાનો પક્ષ પણ સ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને | Guj…

આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને | Guj…

8 months ago
આણંદના 8 તાલુકામાં પાક નુકસાનીનો 90 ટકા સર્વે પૂર્ણ થયાનો તંત્રનો દાવો | The administration claims t…

આણંદના 8 તાલુકામાં પાક નુકસાનીનો 90 ટકા સર્વે પૂર્ણ થયાનો તંત્રનો દાવો | The administration claims t…

11 months ago
ભારે ગાજવીજ-વીજ કડાકા સાથે વરસાદ , રાણીપ, ચાંદલોડીયામાં અઢી, શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ | Heavy rai…

ભારે ગાજવીજ-વીજ કડાકા સાથે વરસાદ , રાણીપ, ચાંદલોડીયામાં અઢી, શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ | Heavy rai…

1 year ago
હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News