gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મહાગઠબંધન સત્તામાં આવશે તો વક્ફ કાયદો કચરાપેટીમાં ફેંકી દઈશું’, મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં બોલ્યા ત…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in INDIA
0 0
0
‘મહાગઠબંધન સત્તામાં આવશે તો વક્ફ કાયદો કચરાપેટીમાં ફેંકી દઈશું’, મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં બોલ્યા ત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે રવિવારે વક્ફ (સુધારા) કાયદા પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, ‘જો ઈન્ડિયા બ્લોક સત્તામાં આવશે તો વક્ફ (સંશોધન) કાયદાને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવશે.

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા કટિહાર જિલ્લામાં એક જાહેર રેલીને સંબોધતા રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતાએ આરોપ લગાવ્યો કે તેમના પિતા અને RJDના વડા લાલુ પ્રસાદ યાદવે ક્યારેય સાંપ્રદાયિક શક્તિઓ સાથે સમાધાન કર્યું નથી, પરંતુ મુખ્યમંત્રી નીતિશ કુમારે હંમેશા આવી શક્તિઓને ટેકો આપ્યો છે, જેના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને તેના સહયોગીઓ રાજ્ય અને દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને “ભારત જલાઓ પાર્ટી” ગણાવી અને કહ્યું કે જો ભાજપ સત્તામાં આવશે તો તેનો સાંપ્રદાયિક એજન્ડા વધુ તીવ્ર બનશે.

વક્ફ કાયદાને કચરાપેટીમાં ફેંકી દઈશું: તેજસ્વી

તેજસ્વીએ કહ્યું, ‘જો ‘I.N.D.I.A.’ ગઠબંધન સત્તામાં આવશે, તો અમે વક્ફ કાયદાને કચરાપેટીમાં ફેંકી દઈશું.” ઉલ્લેખનીય છે કે શનિવારે આરજેડીના એમએલસી મોહમ્મદ કારી સોહેબે કહ્યું હતું કે તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનતાની સાથે જ “વક્ફ બિલ સહિત તમામ બિલ ફાડી નાખવામાં આવશે”. ભાજપે આ નિવેદન પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્રીય કાયદાઓ કેવી રીતે બદલી શકે છે.

જણાવી દઈએ કે, વક્ફ (સુધારા) કાયદો એપ્રિલમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. શાસક પક્ષે તેને પછાત મુસ્લિમો અને સમુદાયની મહિલાઓ માટે પારદર્શિતા અને સશક્તિકરણનું માધ્યમ ગણાવ્યું છે, જ્યારે વિપક્ષનો આરોપ છે કે તે મુસ્લિમોના અધિકારોને અસર કરે છે.

તેજસ્વી યાદવે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપો

તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે લોકો 20 વર્ષ જૂની સરકારથી કંટાળી ગયા છે અને “મુખ્યમંત્રી હોશમાં નથી.” તેમણે દાવો કર્યો કે રાજ્યના દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે અને કાયદો અને વ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે. સીમાંચલ પ્રદેશ અંગે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે NDA સરકારે પ્રદેશના વિકાસ માટે કંઈ કર્યું નથી અને જો ‘I.N.D.I.A.’ ગઠબંધન સત્તામાં આવશે તો સીમાંચલ વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે NDA સરકાર તેમના ચૂંટણી વચનોની નકલ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા | 3 work…

નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા | 3 work...

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના મોત | Car accident on A…

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના મોત | Car accident on A...

છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, AK-47 રાઈફલ સહિતના હથિયારો પણ સોંપ્યા | 21 naxal…

છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ, AK-47 રાઈફલ સહિતના હથિયારો પણ સોંપ્યા | 21 naxal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી | Despite the fail…

ગત વર્ષે નિષ્ફળતા મળવા છતાં અમદાવાદમાં ૧૨ ડિસેમ્બરથી શોપિંગ ફેસ્ટિવલ યોજવા મંજૂરી | Despite the fail…

11 months ago
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ…

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લઇ…

1 year ago
વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

4 months ago
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News