gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહાદેવ એપ : બુર્જ ખલીફાનાં એપાર્ટમેન્ટ સહિત રૂ. 1700 કરોડની મિલકતો ટાંચમાં | Mahadev App: Properties…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in INDIA
0 0
0
મહાદેવ એપ : બુર્જ ખલીફાનાં એપાર્ટમેન્ટ સહિત રૂ. 1700 કરોડની મિલકતો ટાંચમાં | Mahadev App: Properties…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રમોટર સૌરભ ચંદ્રાકાર સામે ઇડીની કાર્યવાહી

– દુબઇ હિલ્સ એસ્ટેટમાં 18 હાઇ વેલ્યુ લક્ઝરી વિલા ઉપરાંત એપાર્ટમેન્ટ પણ જપ્ત કર્યા :  ઇડી

ગુવાહાટી : મહાદેવ એપનાં પ્રમોટરો પૈકીનાં એક સૌરભ ચંદ્રાકરની લગભગ ૧૭૦૦ કરોડ રૂપિયાની સ્થિર મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. આ સંપત્તિઓ મુખ્યત્વે દુબઇમાં આવેલી છે. જેમાં બુર્જ ખલીફાની પણ મિલકત સામેલ છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગની તપાસ હેઠળ કરવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આ કેસમાં છત્તીસગઢનાં અનેક મોટા રાજકીય નેતાઓ અને અધિકારીઓ સંડોવાયેલા છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારે એજન્સીની રાયપુર ઝોનલ ઓફિસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ એક વચગાળાનો આદેશ જારી કર્યો હતો. 

આ આદેશ હેઠળ દુબઇ હિલ્સ એસ્ટેટમાં ૧૮ હાઇ વેલ્યુ લક્ઝરી વિલા અને એપાર્ટમેન્ટ ટાંચમાં લેવામાં આવ્યા છે. જેમાં હિલ્સ વ્યુ, ફેયરવે રેસિડન્સી અને સિદરામાં સ્થિત સંપત્તિઓ સામેલ છે. એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે બુર્જ ખલીફામાં આવેલા એપાર્ટમેન્ટ ઉપરાંત બિઝનેસ બે અને એસએલએસ હોટેલ એન્ડ રેસિડન્સીમાં અનેક હાઇ એન્ડ એપાર્ટમેન્ટ ટાંચમાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઉંચી ઇમારત છે અને તેની ઉંચાઇ ૮૨૯.૮ મીટર છે. આ આદેશ હેઠળ દિલ્હીમાં પણ બે સ્થિર મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. 

એજન્સીએ જણાવ્યું હતું કે આ તમામ સંપત્તિઓનું કુલ મૂલ્ય ૧૭૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. ઇડીએ જણાવ્યું હતું કે આ સંપત્તિઓ મહાદેવ ઓનલાઇન બુક બેટિંગ એપનાં મુખ્ય પ્રમોટરો પૈકીનાં એક સૌરભ ચંદ્રાકારની છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon...

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e...

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના | W…

મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે અમદાવાદના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણની વધતી સંભાવના | W…

4 months ago
4 બાળકોના ગળા કાપી પિતાએ ખુદ ગળે ફાંસો ખાધો, ઉત્તરપ્રદેશમાં હચમચાવી મૂકે તેવી ઘટના | up Shahjahanpur…

4 બાળકોના ગળા કાપી પિતાએ ખુદ ગળે ફાંસો ખાધો, ઉત્તરપ્રદેશમાં હચમચાવી મૂકે તેવી ઘટના | up Shahjahanpur…

1 year ago
વકીલ મંડળના ઉપપ્રમુખ તરીકે નેહલ સુતરિયાનો વિજય | Nehal Sutaria wins as Vice President of Bar Associa…

વકીલ મંડળના ઉપપ્રમુખ તરીકે નેહલ સુતરિયાનો વિજય | Nehal Sutaria wins as Vice President of Bar Associa…

8 months ago
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News