gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ, જાળવણીનો અભાવ, સ્ટેન્ડિંગમાં સવાલ ઉઠયાં | Municipal Corpora…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ, જાળવણીનો અભાવ, સ્ટેન્ડિંગમાં સવાલ ઉઠયાં | Municipal Corpora…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 29 ઠરાવ મંજૂર  

– કુંભારવાડામાં કરોડોના ખર્ચે બનાવેલ એસટીપીનું બિલ્ડીંગ-સાધનો બિસ્માર બની જતા ચેરમેને ટકોર કરી : રૂા. 59.27 કરોડના કામને મંજૂરી અપાઈ 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આજે બુધવારે મળી હતી, જેમાં જુદા જુદા કામોને બહાલી આપવામાં આવી હતી. મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે તેથી સ્ટેન્ડિંગ કમિટિમાં સવાલ ઉઠયાં હતાં.  

મહાપાલિકાના હોલ ખાતે આજે બુધવારે સાંજે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળી હતી. આ બેઠકમાં જુદા જુદા કામના પ્રશ્ને સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં કુંભારવાડા વિસ્તારમાં સ્વેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)નું બિલ્ડીંગ બિસ્માર થઈ જતા ચેરમેને સવાલો ઉઠાવ્યા હતાં. આ પ્લાન્ટ ગત વર્ષ ર૦૧૭ માં આશરે ર૦ કરોડમાં બનાવ્યો હતો અને થોડા વર્ષ પ્લાન્ટ સરખો ચાલ્યો હતો, ત્યારબાદ જાળવણીના અભાવે બિલ્ડીંગ અને સાધનો ખરાબ થઈ ગયા હોવાથી ચેરમેને યોજના વિભાગના અધિકારીને યોગ્ય જાળવણી કરવા સૂચના આપી હતી. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે થોડા વર્ષમાં જ બિલ્ડીંગ અને સાધનો ખરાબ થઈ જતા રૂપિયાનો વ્યય થતો હોય છે. 

સ્ટેન્ડીંગ કમિટિમાં અંદાજીત રકમ રૂા. ૫૯.૨૭ કરોડનાં ખર્ચથી વિકાસનાં કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં કુંભારવાડા વોર્ડમાં આવેલા ગઢેચી વડલાથી કુંભારવાડા સર્કલ તરફ જતા જવાહર કોલોની પાસે ફાટક નં. ૨૧૯/બી પર રેલ્વે અન્ડર બ્રિજ બનાવવાનુ કામ રૂા. ૨૨,૭૪,૩૬,૫૩૦ ખર્ચે કરવાનુ હતુ પરંતુ નેગોશીએશન કરવામાં આવતા એજન્સી દ્વારા વધુ ર ટકા ઘટાડો કરવામાં આવેલ છે. તરસમીયા અને તખ્તેશ્વર ફિલ્ટર ખાતે જનરેટર વસાવવા અંગે કાર્યવાહી કરવા જણાવેલ છે. મહાપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા નવા સર્કલો, ટ્રાયેંગ્લ કે ડીવાઇડર દત્તક આપવા માટે પ્લાનીંગ અને જાળવણી અંગેના આયોજનની વિગતો મેળવ્યાં બાદ મંજૂરી અંગે આગળની કાર્યવાહી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ચાર ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા તેથી કુલ ર૯ ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. ઝડપી કામ પૂર્ણ કરવા અને પેન્ડીંગ ફાઈલોનો નિકાલ કરવા ચેરમેને સૂચના આપી હતી. 

સંસ્કાર મંડળ અને વાઘાવાડી રોડનું કામ સાથે શરૂ કરાતા નારાજગી 

ભાવનગર શહેરના સંસ્કાર મંડળથી સહકારી હાર્ટ સુધીના રોડની કામગીરી શરૂ હતી ત્યાં કાળિયાબીડ પાણીની ટાંકીથી વાઘાવાડીના રોડનું કામ શરૂ કરાતા વાહન ચાલકોને ખુબ જ હાલાકી પડી રહી છે. આ બાબતે કાળિયાબીડના નગરસેવક પરેશ પંડયાએ સવાલ ઉઠાવી નારાજગી વ્યકત કરી હતી અને યોગ્ય આયોજન કરવા ટકોર કરી હતી. 

ઓપરેશન એન્ડ મેન્ટેનન્શના કામમાં ચેકીંગ કરવા સૂચના 

ભાવનગર મહાપાલિકા દ્વારા ઓપરેશન એન્ડ મેન્ટેનન્શના કેટલા કામ ચાલતા હોય છે અને આ કામમાં ધ્યાન રાખવા માટે એજન્સીઓએ માણસો બેસાડવાના હોય છે પરંતુ માણસો બેસાડવામાં ન આવતા હોવાનું કમિટિના સભ્યોના ધ્યાનમાં આવ્યુ હોવાથી સવાલ કર્યા હતાં. આ બાબતે કમિશનરે ચેકીંગ કરાવવા સૂચના આપી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…
GUJARAT

પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

March 24, 2026
વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…
GUJARAT

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

March 24, 2026
Next Post
પોક્સોના કેસમાં સજા પામેલો પેરોલ જમ્પ આરોપી ડભોઈમાંથી ઝડપાયો | Parole jumping accused convicted in P…

પોક્સોના કેસમાં સજા પામેલો પેરોલ જમ્પ આરોપી ડભોઈમાંથી ઝડપાયો | Parole jumping accused convicted in P...

ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ્ટ | There is darkness from Top Three C…

ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અંધારપટ્ટ | There is darkness from Top Three C...

વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર | Woman dies daughter critical…

વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર | Woman dies daughter critical...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

4 weeks ago
અંકલેશ્વરમાં દાન મેળવવાની લાલચે વૃદ્ધાએ રૂ.1.67 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા | Elderly woman loses …

અંકલેશ્વરમાં દાન મેળવવાની લાલચે વૃદ્ધાએ રૂ.1.67 લાખની કિંમતના દાગીના ગુમાવ્યા | Elderly woman loses …

7 months ago
અમરેલી: લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા 9 પશુઓ બચાવાયા, ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત | Joint Oper…

અમરેલી: લાઠીના ચાવંડ પાસે કતલખાને જતા 9 પશુઓ બચાવાયા, ટ્રક સહિત 58 લાખનો મુદ્દામાલ જપ્ત | Joint Oper…

4 weeks ago
ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી | Gujarat Declares 1…

ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી | Gujarat Declares 1…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News