gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી | Gujarat Declares 1…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી | Gujarat Declares 1…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Government News: રાજ્યમાં સમતોલ અને સર્વાંગી વિકાસની દિશામાં મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના નવરચિત તાલુકાઓમાંથી વધુ 11 તાલુકાઓને ‘વિકાસશીલ તાલુકા’ જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક કુલ રૂ. 3 કરોડની ગ્રાન્ટ મળશે, જેમાં વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત રૂ. 2 કરોડ તેમજ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) યોજના હેઠળ રૂ. 1 કરોડનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં જરૂરિયાત અનુસાર તાલુકા વિભાજન કરીને નવા 17 તાલુકાઓની રચના કરી છે. આ નવરચિત તાલુકાઓમાંથી જે તાલુકાના કુલ ગામો પૈકીના 50%થી વધારે ગામો જુના વિકાસશીલ તાલુકાઓમાંથી તબદીલ થઈને નવા તાલુકામાં સમાવિષ્ટ થયા હોય તેવા તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

11 તાલુકાઓ વિકાસશીલ તાલુકા જાહેર

તદ્દઅનુસાર, જે નવા 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે તેમાં કદવાલ (જિ. છોટાઉદેપુર), ઉકાઈ (જિ. તાપી), ગોવિંદ ગુરુ લીમડી (જિ. દાહોદ), સુખસર (જિ. દાહોદ), ચીકદા (જિ. નર્મદા), રાહ (જિ. વાવ થરાદ), ધરણીધર (જિ. વાવ થરાદ), ઓગડ (જિ. બનાસકાંઠા), હડાદ (જિ. બનાસકાંઠા), ગોધર (જિ. મહીસાગર), નાનાપોંઢા (જિ. વલસાડ)નો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા | Ahme…
GUJARAT

May 9, 2026
ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

Next Post
સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતાં મોત | Surat a…

સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતાં મોત | Surat a...

અમદાવાદના વટવા રેલવે સ્ટેશને 6 નવા પ્લેટફોર્મ, 29 પાર્કિંગ લાઈન સાથે કોચિંગ ટર્મિનલ બનશે | Ahmedabad…

અમદાવાદના વટવા રેલવે સ્ટેશને 6 નવા પ્લેટફોર્મ, 29 પાર્કિંગ લાઈન સાથે કોચિંગ ટર્મિનલ બનશે | Ahmedabad...

782 પ્રાથમિક શિક્ષકોએ CCC ના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ | 782 Primary Teacher…

782 પ્રાથમિક શિક્ષકોએ CCC ના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ | 782 Primary Teacher...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના દોલતપુર ગામે શેરડીના ખેતરમાંથી રૂ.4.81 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One …

7 months ago
શ્રીમતી આર. ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ, સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી…

3 months ago
બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr…

6 months ago
કલોલમાં લૂંટ અને ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓ આખરે પકડાયા | Two absconding accused in robbery and t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News