gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહારાણી’: એક કામવાળી અને એક ઓફિસવાલી વચ્ચેનું અનોખું સંબંધસૂત્ર

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
મહારાણી’: એક કામવાળી અને એક ઓફિસવાલી વચ્ચેનું અનોખું સંબંધસૂત્ર
2
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર

ગુજરાતી સિનેમા જગતમાં આજે એક નવી ઊર્જા દાખલ થઈ છે — ફિલ્મ ‘મહારાણી’ આજે ધામધૂમથી સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મની જાહેરાત બે મહિના પહેલા થઈ હતી અને ત્યારથી દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી.

🎞️ વાર્તાનું મર્મ
ફિલ્મમાં દર્શાવવામાં આવેલું છે એક વર્કિંગ વુમન માનસી (અભિનેત્રી માનસી પારેખ) અને તેની ઘરના કામ માટે આવે તેવી કામવાળી બહેન રાશી (શ્રદ્ધા ડાંગર) વચ્ચેના સંવેદનશીલ સંબંધો. આજના આધુનિક યુગમાં, જ્યાં મહિલા ઘરે અને બહાર બંને જગ્યા જવાબદારી વહન કરે છે, ત્યાં ઘરકામમાં સહાયરૂપ બની કાર્ય કરતી સ્ત્રીનું મહત્વ શું છે — તે ફિલ્મ ખૂબ સહજતાથી પણ અસરકારક રીતે રજૂ કરે છે.

🎭 મુખ્‍ય કલાકારો
માનસી પારેખ

શ્રદ્ધા ડાંગર

ઓજસ રાવલ

સંજય ગોરડિયા

દરેક કલાકારે પોતપોતાની ભૂમિકાને જીવંત બનાવતા ફિલ્મને ઊંડાણ આપ્યું છે. ખાસ કરીને શ્રદ્ધા ડાંગરનું કોમિક ટાઈમિંગ અને માનસી પારેખની અભિવ્યક્તિ દર્શકોના દિલ જીતી લે છે.

🎥 નિર્માણ અને દિગ્દર્શન
દિગ્દર્શક: વિરલ શાહ (નેશનલ અવોર્ડ વિજેતા)

કથા: રામ મોરી

પ્રોડક્શન હાઉસેસ: પેનારામા સ્ટુડિયોઝ, મંકી ગોડ એન્ટરટેઇનમેન્ટ, સમિટ સ્ટુડિયો, એક્કા એન્ટરટેઇનમેન્ટ

પ્રોડ્યુસર્સ:
કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રીતેશ ઠક્કર, મધુ શર્મા, વિરલ શાહ

કો-પ્રોડ્યુસર્સ:
મુરલીધર છતવાણી, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા, માસુમે માનીજા

💬 ફિલ્મની ખાસિયત
ફિલ્મનું કોમિક ટાઈમિંગ, હળવા હાસ્યભર્યા પંચલાઈન્સ, અને ડાયલોગ્સ ખૂબ સટીક છે. દિગ્દર્શન પણ ચુસ્ત છે, જે દર્શકોને સ્ક્રીન પર બંધાઈ રાખે છે. સ્ક્રીનપ્લે સરળ છે છતાં અસરકારક.

ફિલ્મની એક અનોખી બાબત એ છે કે તેમાં આઠથી દસ બ્રાન્ડ્સની નેટિવ એડવર્ટાઈઝિંગ જોઈ શકાય છે. જેમ કે – અમૂલ, એલોઅવેરા, વિવેલ, વરમોરા, મેકડોનાલ્ડ અને ઇલેક્ટ્રિકલ સ્કૂટર જેવા બ્રાન્ડ્સને વાર્તા સાથે એટલા સુમેળમાં ગોઠવાયા છે કે એ જાહેરાત છે કે સ્ટોરીનો હિસ્સો – એ સમજાતું નથી! આ એક નવી પ્રયોગાત્મક દૃષ્ટિ છે અને સ્પોન્સર્સથી મળેલા નાણાંથી ફિલ્મના નિર્માણમાં ભારે સહાયતા થઈ હોવાનું અનુમાન લગાડવું મુશ્કેલ નથી.

અંતમાં કહું તો — ‘મહારાણી’ એ ફક્ત ફિલ્મ નથી, એ વર્ગવિભાજન વચ્ચે પેદા થતા લાગણીભર્યા સંબંધોની આઝમાઈ છે.
અવશ્ય જોવા જેવી ફિલ્મ છે — હળવી હાસ્ય સાથે જીવનની ઊંડાણભરી વાત કહી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sharvari, Aafiya Sayed to Pragati Srivastava: Bollywood Actresses Serve Looks to Pull off the Brides…
GUJARAT

Sharvari, Aafiya Sayed to Pragati Srivastava: Bollywood Actresses Serve Looks to Pull off the Brides…

November 16, 2026
Vaishnavi Jaiswal Joins Dangal TV’s Mann Ati Sundar as the Show Enters Its Exciting Mode
GUJARAT

Vaishnavi Jaiswal Joins Dangal TV’s Mann Ati Sundar as the Show Enters Its Exciting Mode

November 16, 2026
અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું ત્રીજું ચરણ ડાકોરના ઠાકોરન…
GUJARAT

અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું ત્રીજું ચરણ ડાકોરના ઠાકોરન…

November 16, 2026
Next Post
ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે | Attraction in digital tra…

ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે | Attraction in digital tra...

જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont…

જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont...

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દર ઘટાડવા સંદર્ભે નિષ્ણાતોમાં પ્રવર્તતો મિશ્ર મત | Mixed views prevail amo…

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દર ઘટાડવા સંદર્ભે નિષ્ણાતોમાં પ્રવર્તતો મિશ્ર મત | Mixed views prevail amo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો જો કે ચાંદી આંચકા પચાવી ફરી ઉછળી | Gold falls further on global ma…

સોનામાં વિશ્વ બજાર પાછળ વધુ ઘટાડો જો કે ચાંદી આંચકા પચાવી ફરી ઉછળી | Gold falls further on global ma…

9 months ago
મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

9 months ago
જામનગરમાં ઉબડ-ખાબડ રસ્તા પર બેલેન્સ ગુમાવતાં માતા-પુત્ર ખુલ્લી ગટરમાં પટકાયા | Mother and son fall i…

જામનગરમાં ઉબડ-ખાબડ રસ્તા પર બેલેન્સ ગુમાવતાં માતા-પુત્ર ખુલ્લી ગટરમાં પટકાયા | Mother and son fall i…

1 year ago
રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA…

રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News