gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું…’, મુખ્યમંત્રી ફડણવીસને સુપ્રિયા સુલેએ ઘેર્યા | maharash…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું…’, મુખ્યમંત્રી ફડણવીસને સુપ્રિયા સુલેએ ઘેર્યા | maharash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Language Row : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદમાં હવે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બાદ NCP-SCP નેતા સુપ્રિયા સુલેએ પણ મરાઠી vs હિન્દી ભાષા પર ફડણવીસ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. 

સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘CM ફડણવીસ કોઈકના દબાણમાં આવીને હિન્દી ભાષાને મરાઠી ભાષાની ઉપર રાખી રહ્યા છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલા ક્યારેય આવું નથી થયું.’

સુપ્રિયા સુલેએ શું કહ્યું?

શનિવારે મીડિયા સાથે વાતચીત કરતા સુપ્રિયા સુલેએ કહ્યું કે, ‘હું દેવેન્દ્રજી માટે ચિંતિત છું. આખરે તેમના પર કોણ દબાવ બનાવી રહ્યું છે? તેઓ કોના દબાણ હેઠળ આ બધુ કરી રહ્યા છે? મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હિન્દીને મરાઠીથી ઉપર રાખી રહ્યા છે.’

રાજ ઠાકરે vs નિશિકાંત દુબે

બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જે હાલમાં રાજ્યના રાજકારણમાં ચર્ચામાં છે. વાાસ્તવમાં નિશિકાંતે રાજ ઠાકરે પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ‘અમે અહીં મરાઠી લોકોને પછાડી-પછાડીને મારીશુ.’ તેના પર પલટવાર કરતા રાજ ઠાકરેએ કહ્યું છે કે, ‘તમે મુંબઈ આવો. અમે તમને મુંબઈના દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું.’

આ પણ વાંચો: ‘દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું….’ મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી

વિપક્ષના નિશાના પર કેમ છે મહારાષ્ટ્ર સરકાર?

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ ત્રણ ભાષા નીતિ લાગુ કરી હતી, જેને બાદમાં રદ કરી દેવામાં આવી. આ આદેશ પ્રમાણે રાજ્યમાં મરાઠી અને અંગ્રેજીની સાથે હિન્દી ફરજિયાત બનાવવામાં આવી હતી. જોકે, હવે સરકારે શાળાઓમાં હિન્દીને વિકલ્પ તરીકે સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …
INDIA

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

March 23, 2026
Next Post
સુરતના માંગરોળમાં હિટ એન્ડ રન: કારચાલક પેટ્રોલ પંપ પર સફાઈકર્મી મહિલાને કચડીને ભાગી ગયો | hit and ru…

સુરતના માંગરોળમાં હિટ એન્ડ રન: કારચાલક પેટ્રોલ પંપ પર સફાઈકર્મી મહિલાને કચડીને ભાગી ગયો | hit and ru...

જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસુલવા અંગેનો વધુ એક ગુન્હો નોંધાવાતાં ભારે ચકચાર | Another case of cha…

જામનગર શહેરમાં રાક્ષસી વ્યાજ વસુલવા અંગેનો વધુ એક ગુન્હો નોંધાવાતાં ભારે ચકચાર | Another case of cha...

કેટલ પોલિસીની કડક અમલવારી: જામનગરમાં બીજા દિવસે જાહેરમાં ઘાસ વેચાણ કરતા લોકો પાસેથી 5.20 ટન ઘાસ જપ્ત…

કેટલ પોલિસીની કડક અમલવારી: જામનગરમાં બીજા દિવસે જાહેરમાં ઘાસ વેચાણ કરતા લોકો પાસેથી 5.20 ટન ઘાસ જપ્ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિખોદરાના વેપારી સાથે 4.15 કરોડની આંતરરાષ્ટ્રીય છેતરપિંડી : ઝિમ્બાબ્વેના પિતા-પુત્રએ ચૂનો ચોપડયો | I…

ચિખોદરાના વેપારી સાથે 4.15 કરોડની આંતરરાષ્ટ્રીય છેતરપિંડી : ઝિમ્બાબ્વેના પિતા-પુત્રએ ચૂનો ચોપડયો | I…

3 months ago
સલાહ આપવા બદલ વકીલોને સમન્સ ન્યાયતંત્રની સ્વતંત્રતા પર ખતરો : સુપ્રીમ

સલાહ આપવા બદલ વકીલોને સમન્સ ન્યાયતંત્રની સ્વતંત્રતા પર ખતરો : સુપ્રીમ

9 months ago
નવા સેક્ટરોમાં ફરી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સતત બીજા દિવસે બુમ | For the second consecutive day…

નવા સેક્ટરોમાં ફરી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની સતત બીજા દિવસે બુમ | For the second consecutive day…

3 months ago
તહવ્વુર રાણાએ સેના તો છોડી દીધી હતી પરંતુ ISI કે, લશ્કર-એ-તૈય્યબાની મીટિંગ વખતે પૂરી વર્દી પહેરતો હત…

તહવ્વુર રાણાએ સેના તો છોડી દીધી હતી પરંતુ ISI કે, લશ્કર-એ-તૈય્યબાની મીટિંગ વખતે પૂરી વર્દી પહેરતો હત…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News