gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય હલચલ જોવા મળી રહી છે. ઉદ્ધવ ઠાકરે બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા આદિત્ય ઠાકરે વચ્ચે મુલાકાત થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે એક હોટલમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ભાજપ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સૂત્રોએ બંને નેતાઓ વચ્ચે આવી કોઈ મુલાકાત ન થઈ હોવાના દાવા કરાયા છે.  

મુલાકાત(કથિત રીતે) બાદ આદિત્ય ઠાકરે હોટલથી બહાર જતા નજરે પડ્યા હતા. જો કે, મુખ્યમંત્રી ઓફિસે જણાવ્યું કે, મુખ્યમંત્રી ફડણવીસ સોફિટેલ હોટલમાં હાજર હતા. પરંતુ આદિત્ય ઠાકરે સાથે કોઈ મુલાકાત થઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી કોઈ બીજા કાર્યક્રમ માટે હોટલમાં આવ્યા હતા જ્યારે આદિત્ય પોતાના મિત્રો સાથે હોટલમાં હાજર હતા. આદિત્ય ઠાકરે જે ગેટથી બહાર નિકળ્યા, મુખ્યમંત્રી ફડણવીસ બીજા ગેટથી બહાર ગયા.

થોડા દિવસો અગાઉ દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. મુખ્યમંત્રી ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પોતાની સાથે (ગઠબંધનમાં) આવવાની પણ ઓફર આપી હતી. ત્યારબાદ આદિત્ય- ઉદ્ધવઠાકરે અને ફડણવીસ વચ્ચે વિધાનસભામાં મુલાકાત પણ થઈ હતી. ત્યારબાદ હવે મુંબઈની એક હોટલમાં આદિત્ય ઠાકરે અને ફડણવીસ એક જ સમયે જોવા મળતા સસ્પેન્સ વધી ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…
INDIA

February 12, 2026
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

Next Post
શાકભાજીની ગ્રેડિંગ સિસ્ટમનો ગેરલાભ ઊઠાવી રહેલા એપીએમસીના વેપારીઓ | vegitable price controlling metho…

શાકભાજીની ગ્રેડિંગ સિસ્ટમનો ગેરલાભ ઊઠાવી રહેલા એપીએમસીના વેપારીઓ | vegitable price controlling metho...

આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું | pandit aumkarnath thaku…

આકાશવાણી પર પહેલી વખત વડોદરાના પંડિત ઓમકારનાથ ઠાકુરે વંદે માતરમ ગાયું હતું | pandit aumkarnath thaku...

શહેર નજીકના હિંગલોટ ગામે ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત | A child was crushed to death by a dump…

શહેર નજીકના હિંગલોટ ગામે ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત | A child was crushed to death by a dump...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિનના આયોજન માટે 84 પૈકી 29 આયોજકોને જ પોલીસ દ્વારા મંજૂરી, 11000 કર્મી રહેશે ખડેપગે | Ahmedab…

5 months ago
છોટા ઉદેપુર નગરપાલિકાનું દબાણ હટાવ અભિયાન: ઝંડા ચોકથી માણેકચોકનો ગૌરવ પંથ રોડ ખુલ્લો કરાયો | Chhota …

2 months ago
ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી 11 વર્ષથી પ્રથમ જ વર્ષમાં ! | A student in Gorakhpur’s medic…

હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News