gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, કાર બગડી તો હાઈવે પર ઉતરતાં જ અજાણ્યા વાહને 3ને કચડ્યાં | maharashtra…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, કાર બગડી તો હાઈવે પર ઉતરતાં જ અજાણ્યા વાહને 3ને કચડ્યાં | maharashtra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident News: મહારાષ્ટ્રના અકોલામાં હાઈવે પર એક દર્દનાક અકસ્માત થયો સર્જાયો છે. જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેબ ખરાબ થયા બાદ બીજી ગાડીની રાહ જોઈ રહેલા ત્રણ લોકોને એક અજાણ્યા વાહને કચડી નાખ્યા હતા. 

આ ઘટના ગઈકાલે રાત્રે (મંગળવારે) અકોલામાં નેશનલ હાઈવે 53 પર બની હતી. એક દંપતી બોરગાંવના મંજૂ ટાઉનથી ઘર તરફ જઈ રહ્યા હતા. કારમાં દંપતી ઉપરાંત ડ્રાઇવર અને તેનો એક સાથી પણ સવાર હતો.

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

પોલીસના જણાવ્યા અનુસાર કુરંદખેડ ગામ પાસે હાઈવેની વચ્ચે કેબ અચાનક ખરાબ થઈ ગઈ હતી. જેથી બધા લોકો કારમાંથી બહાર ઉતર્યા અને કેબને ટોઇંગ કરવા માટે અન્ય વાહનની રાહ જોઇ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક ગાડીએ તમામને કચડી નાખ્યા હતા. 

3ના મોત અને 1ની હાલત ગંભીર 

બોરગાંવ મંજૂ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનિલ ગોપાલે જણાવ્યું કે ચારેય કેબને કાર્ગોની મદદથી ખેંચીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોની ઓળખ 35 વર્ષીય ધીરજ સરસથ, 30 વર્ષીય અશ્વિની સરસથ અને 28 વર્ષીય કેબ ડ્રાઇવર આરિફ ખાન તરીકે થઈ છે. જ્યારે, ડ્રાઇવરની સાથે રહેલો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. તેને અકોલાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત સર્જીને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ ટક્કર મારનાર વાહનની શોધ કરી રહી છે, પરંતુ હજી સુધી ગાડી કે ડ્રાઇવરનો કોઈ પત્તો લાગ્યો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…
INDIA

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

March 26, 2026
PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…
INDIA

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

March 26, 2026
Next Post
જૂનાગઢમાં યુવક પર ધોકા-પાઈપથી હુમલો: રાજભા ગઢવીના સંબંધી પર આક્ષેપ | junagadh youth attacked rajbha …

જૂનાગઢમાં યુવક પર ધોકા-પાઈપથી હુમલો: રાજભા ગઢવીના સંબંધી પર આક્ષેપ | junagadh youth attacked rajbha ...

દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યુપીના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત 5 લોકોના મોત | Diwali Turns Tragic…

દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યુપીના લખીમપુરમાં બે સગાઈ ભાઈ સહિત 5 લોકોના મોત | Diwali Turns Tragic...

કલોલમાં સંતાન પ્રાપ્તિની લાલચમાં 6 માસના બાળકનું અપહરણ, પોલીસે 18 કલાકમાં ઉકેલ્યો ભેદ | kalol child …

કલોલમાં સંતાન પ્રાપ્તિની લાલચમાં 6 માસના બાળકનું અપહરણ, પોલીસે 18 કલાકમાં ઉકેલ્યો ભેદ | kalol child ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રામજનોના વિરોધ વચ્ચે ડભોઇના કજાપુર, વેગા, તરસાણા અને ટીમ્બી ગામો નગર પાલિકામાં સામેલ | 4 villages …

ગ્રામજનોના વિરોધ વચ્ચે ડભોઇના કજાપુર, વેગા, તરસાણા અને ટીમ્બી ગામો નગર પાલિકામાં સામેલ | 4 villages …

3 months ago
મતદાર યાદીના 22 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમના નામ જાહેર કરવામાં શું વાંધો છે? સુપ્રીમ કોર્ટનો …

મતદાર યાદીના 22 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમના નામ જાહેર કરવામાં શું વાંધો છે? સુપ્રીમ કોર્ટનો …

7 months ago

સ્લિપ ડિસ્કની સમસ્યાથી રાહત આપશે આ 5 યોગાસન, મનને પણ મળશે શાંતિ | these five yogasanas can give relief in slipped disc problem

8 months ago

લગ્ન પહેલા પાર્ટનર વિશે જાણો 7 મહત્ત્વની વાત, નહીં તો આખી જિંદગી સંબંધ નિભાવવો ભારે પડી શકે છે! | things you should know before marrying someone relationship tips

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News