gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

સ્લિપ ડિસ્કની સમસ્યાથી રાહત આપશે આ 5 યોગાસન, મનને પણ મળશે શાંતિ | these five yogasanas can give relief in slipped disc problem

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
August 5, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Slipped Disc Problem Back Pain: 45-50 વર્ષની ઉંમરમાં જે સમસ્યાઓ આવતી હતી તે હવે 25-30 વર્ષના યુવાનોમાં પણ જોવા મળે છે. જેની પાછળનું કારણ આજના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલ, કલાકો સુધી બેસીને કામ કરવું અને કસરતના અભાવના કારણે સ્લિપ ડિસ્ક એટલે કે ‘હર્નિએટેડ ડિસ્ક’ની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ એક એવી સ્થિતિ છે જેમાં કરોડરજ્જુની વચ્ચે રહેલી ડિસ્ક પોતાની જગ્યાએથી ખસી જાય છે, જેના કારણે પીઠનો અસહ્ય દુખાવો, ચાલવામાં મુશ્કેલી અને નસ પર દબાણ આવવાથી શરીરના અન્ય ભાગોમાં પણ દુખાવો થઈ શકે છે. આયુર્વેદ અને યોગમાં આનો ઇલાજ શક્ય છે અને નિયમિત રીતે કેટલાક ખાસ યોગાસનોનો અભ્યાસ કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેટલાક ખાસ યોગાસનો સ્લિપ ડિસ્કની સમસ્યામાં કરોડરજ્જુને મજબૂત બનાવવા, લચીલાપણું વધારવા અને સ્નાયુઓને રાહત આપવામાં મદદરૂપ થાય છે. એવામાં જોઈએ એવા પાંચ આસન જે સ્લિપ ડિસ્કની સમસ્યામાં આરામ મેળવવા માટે ઉપયોગી થાય છે. 

(IMAGE – ENVATO)

1. ભુજંગાસન (Cobra Pose) 

ભુજંગાસન ખૂબ જ અસરકારક યોગાસન છે, જે ખાસ કરીને કરોડરજ્જુને મજબૂત અને લચીલી બનાવે છે અને કમરના દુખાવાને ઓછો કરે છે. આ આસનમાં શરીરને ઉપર ઉઠાવવામાં આવે છે, જેનાથી પીઠના સ્નાયુ એક્ટિવ થાય છે અને નસ પરના દબાણમાંથી રાહત મળે છે. આ આસન સ્લિપ ડિસ્કમાં ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે ડિસ્કની આસપાસના સ્નાયુઓને ટેકો આપે છે અને સોજો ઓછો કરે છે.

(IMAGE – ENVATO)

2. ઉષ્ટ્રાસન (Camel Pose) 

ઉષ્ટ્રાસન કરોડરજ્જુમાં લચીલાપણું વધારનારું આસન છે, જે સ્લિપ ડિસ્કથી પીડાઈ રહેલા લોકો માટે અત્યંત ઉપયોગી છે. આ આસનમાં શરીરને પાછળની તરફ વાળવામાં આવે છે, જેનાથી કરોડરજ્જુના બધા ભાગો ખેંચાય છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. આનાથી માત્ર દુખાવામાં જ રાહત નથી મળતી, પરંતુ કરોડરજ્જુની યોગ્ય સ્થિતિ જાળવવામાં પણ મદદ મળે છે. આ આસન માનસિક તણાવ પણ ઓછો કરે છે.

(IMAGE – wikimedia)

3. શલભાસન (Locust Pose)

શલભાસન ખાસ કરીને પીઠ અને થાપાના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. આ આસન કરવાથી કરોડરજ્જુ પરનું વધારાનું દબાણ ઓછું થાય છે અને સ્લિપ ડિસ્કની સમસ્યાને ઠીક કરવામાં મદદ મળે છે. આ આસન માત્ર પીઠના દુખાવાને ઓછો નથી કરતું, પરંતુ શરીરના પોશ્ચરને પણ સુધારે છે. નિયમિત રીતે શલભાસન કરવાથી સ્નાયુઓની તાકાત વધે છે અને ઈજા થવાની શક્યતા પણ ઘટે છે.

(IMAGE – wikimedia)

4. વજ્રાસન (Thunderbolt Pose)

વજ્રાસન એક એવું સરળ અને અસરકારક યોગાસન છે, જેને ભોજન પછી પણ કરી શકાય છે. આ પાચન સુધારે છે, પરંતુ તે સાથે જ કરોડરજ્જુને સ્થિર અને સંતુલિત રાખવામાં પણ મદદ કરે છે. સ્લિપ ડિસ્કની સમસ્યામાં જ્યારે દર્દીને આરામની જરૂર હોય છે, ત્યારે વજ્રાસન કરોડરજ્જુને ટેકો આપે છે અને શરીરને સંતુલન પૂરું પાડે છે. તે મનને પણ શાંત કરે છે અને લાંબા સમય સુધી બેસવાની આદતને સુધારે છે.

(IMAGE – wikimedia)

5. મકરાસન (Crocodile Pose)

મકરાસન પીઠના સ્નાયુઓને રાહત આપે છે અને તરત જ દુખાવામાં આરામ પહોંચાડે છે. આ મુદ્રામાં પેટ પર સૂઈને શરીરને સંપૂર્ણપણે ઢીલું છોડી દેવામાં આવે છે, જેનાથી કમરના નીચેના ભાગના સ્નાયુઓને આરામ મળે છે. આ આસન સ્લિપ ડિસ્કથી પીડિત દર્દીઓ માટે લાભદાયી માનવામાં આવે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ | Taiwan s Fenglin Snail Race Celebrating Slow Living and Tourism Recovery

May 6, 2026
Lifestyle

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

May 5, 2026
Lifestyle

ઉનાળાની રજાઓમાં ફરવાલાયક ગુજરાતના સૌથી સુંદર સ્થળ, દેવ દર્શનથી લઈને બીચની મજા | Best Summer Getaways in Gujarat Top Hill Stations Beaches Tourist Spots for 2026

April 27, 2026
Next Post
વડોદરા શહેરના ભાયલીમાં ગૃહ વિકાસ સહકારી મંડળીની ખખડધજ ઇમારતની દિવાલ રાત્રે ધરાશાયી | wall of dilapid…

વડોદરા શહેરના ભાયલીમાં ગૃહ વિકાસ સહકારી મંડળીની ખખડધજ ઇમારતની દિવાલ રાત્રે ધરાશાયી | wall of dilapid...

કાલાવડના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન | road in Dhandhal Pipali…

કાલાવડના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન | road in Dhandhal Pipali...

ગુજરાતી ફિલ્મ ‘વશ’ – રાષ્ટ્રીય સ્તરે ગૌરવની વધુ એક સિદ્ધિ

ગુજરાતી ફિલ્મ 'વશ' – રાષ્ટ્રીય સ્તરે ગૌરવની વધુ એક સિદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

1 month ago
’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000…

’40 વર્ષમાં 20000 ભારતીયોએ આતંકી હુમલાઓમાં જીવ ગુમાવ્યાં…’ UNમાં પાકિસ્તાન પર ભારત લાલઘૂમ | 20 000…

12 months ago
ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કરી લેતાં ચકચાર, આપઘાતનું કારણ હજુ અકબંધ | minor girl self destru…

6 months ago
રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બરે HCમાં રિપોર્…

રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બરે HCમાં રિપોર્…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News