gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા ફરી NDA બન્યા મંત્રી, ઘણાં સમયથી હતા નારાજ, કહ્યું- જવાબદારી નિભાવીશ | mah…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા ફરી NDA બન્યા મંત્રી, ઘણાં સમયથી હતા નારાજ, કહ્યું- જવાબદારી નિભાવીશ | mah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhagan Bhujbal gets ministerial berth in Maharashtra cabinet: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા છગન ભુજબળે મંગળવારે સવારે મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી પદના શપથ લીધા હતા. મંત્રી બન્યા પછી તેમણે કહ્યું કે, કહેવાય છે ને કે, ‘અંત ભલા તો સબ ભલા’. મેં અત્યાર સુધી દરેક જવાબદારી સારી રીતે નિભાવી છે. હવે જે પણ જવાબદારી મળશે, તેને નિભાવીશ.’

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનરજી, TMC તરફથી અભિષેક જશે વિદેશ

હકીકતમાં ગયા વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સરકાર બની હતી. જો કે, 77 વર્ષીય છગન ભુજબળને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નહોતા, જેના કારણે તેઓ નારાજ હતા. 

ભુજબળને ખાદ્ય, નાગરિક પુરવઠા ખાતુ મળી શકે છે

ભુજબળે મહારાષ્ટ્રમાં કેબિનેટમાં NCPમાં દિગ્ગજ નેતા ધનંજય મુંડેની જગ્યા લીધી હતી. મુંડેએ માર્ચમાં આરોગ્ય ખરાબ હોવાના કારણે ખાદ્ય, નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહક સુરક્ષા મંત્રી પદમાંથી રાજીનામું આપી દીધું હતું. ભુજબળને આ જ ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રાલયનું ખાતુ મળી શકે છે. કારણ કે, આ પહેલા તેઓ બે વાર આ મંત્રાલય સંભાળી ચૂક્યા છે.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનરજી, TMC તરફથી અભિષેક જશે વિદેશ

ડિસેમ્બરમાં મંત્રી પદ ન મળતા કહ્યું શું હું રમકડું છું

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવલાથી ધારાસભ્ય ભુજબળની રાજકીય કારકિર્દી ઘણા દાયકાઓ સુધી ચાલી છે. તેઓ રાજ્યમાં OBC સમુદાયના મોટા નેતા છે. ભુજબળ અગાઉ વિવિધ સરકારોમાં નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે
INDIA

June 25, 2026
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
Next Post
દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ

ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનર્જી, TMC તરફથી અભિષેક જશે વિદેશ | Operatio…

ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનર્જી, TMC તરફથી અભિષેક જશે વિદેશ | Operatio...

VIDEO : મહારાષ્ટ્રના થાણેમાં ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, છના મોત, છને ઈજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખા…

5 months ago
મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત

11 months ago
વિદ્યાનગરમાં સિક્યુરિટી ગાર્ડ અને યુવક પર શખ્સનો છરીથી હુમલો | Man attacks security guard and youth …

7 months ago
8 લાખ બેરલ ઓઈલ સાથે ગુજરાત તરફ આવ્યું રશિયન જહાજ, નિયમ તોડતા ભારતે મોકલ્યું પરત | Russian Ship Andam…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News