gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં મોટી સફળતા, ટોચના નક્સલી લીડર સોનુ સહિત 60 સાથીઓનું સરેન્ડર | top naxalite leader sonu…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં મોટી સફળતા, ટોચના નક્સલી લીડર સોનુ સહિત 60 સાથીઓનું સરેન્ડર | top naxalite leader sonu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Top Naxalite Leader Sonu Surrender: નક્સલવાદ પર ફરી એક વાર મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ટોચના નક્સલી લીડર મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિ ઉર્ફે સોનુએ પોતાના 60 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. સોનુ પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. સોનુના આત્મસમર્પણ બાદ હવે અબુઝહમાડમાં નક્સલવાદીઓની મોટો ફટકો પડ્યો હોવાનું કહેવાય છે. 

સીપીઆઈ-માઓવાદીને મોટો ઝટકો

સીપીઆઈ-માઓવાદીના પોલિટ બ્યુરો મેમ્બર સોનુએ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોતાના 60 માઓવાદીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. આ સીપીઆઈ-માઓવાદી માટે એક મોટો ઝટકો છે અને તે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોના નેતૃત્વમાં પોલીસ દ્વારા સતત ચલાવાઈ રહેલા ઓપરેશનનું પરિણામ છે. એક અધિકારીએ જણાવ્યું કે, સોમવારે મોડી રાત્રે તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, સરેન્ડર કરનારાઓમાં પ્રતિબંધિત સીપીઆઈ-માઓવાદીના એક કેન્દ્રીય સમિતિના સભ્ય અને 10 વિભાગીય સમિતિના સભ્યો સામેલ છે.

સોનુ માઓવાદી સંગઠનનો સૌથી પ્રભાવશાળી વ્યૂહનીતિકાર

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોનુને માઓવાદી સંગઠનના સૌથી પ્રભાવશાળી વ્યૂહનીતિકારોમાંના એક માનવામાં આવતા હતા અને તે લાંબા સમયથી મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર લાંબા સમયથી પ્લાટૂન અભિયાનનું નિરીક્ષણ કરતો હતો. જોકે, તેણે જણાવ્યું કે તાજેતરના મહિનાઓમાં તેમના અને ટોચના નક્સલી નેતૃત્વ વચ્ચે વધતા મતભેદોને કારણે આંતરિક સંઘર્ષ થયો છે.

આ પણ વાંચો: બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ

નક્સલીઓ પર તાબડતોડ એક્શન

સુરક્ષા દળોની નક્સલીઓ પર તાબડતોડ એક્શન ચાલુ છે. આ પહેલા છત્તીસગઢના બીજાપુર જિલ્લાના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળોએ કાર્યવાહી કરતા 8 સક્રિય નક્સલીની ધરપકડ કરી હતી. આ ધરપકડ કરાયેલા ત્રણ નક્સલીઓ પર ત્રણ લાખ રૂપિયાનું ઈનામ હતું. આ દરમિયાન ધરપકડ કરાયેલા નક્સલીઓ પાસેથી ટિફિન બોમ્બ, ડેટોનેટર, સેફ્ટી ફ્યુઝ, કાર્ડેક્સ વાયર, બેટરી, ઇલેક્ટ્રિક વાયર, જમીન ખોદવાના સાધનો અને શાસન વિરોધી સૂત્રો લખેલા પેમ્ફલેટ અને બેનરો રિકવર કર્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo…

સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | surat court histo...

બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ | maithili thakur join…

બિહાર વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, જાણીતી સિંગર મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાઈ | maithili thakur join...

સરકાર તમાશો બંધ કરે અને અધિકારીઓને જેલમાં નાખે: દલિત IPS સુસાઇડ કેસમાં રાહુલ ગાંધીની માંગ | rahul ga…

સરકાર તમાશો બંધ કરે અને અધિકારીઓને જેલમાં નાખે: દલિત IPS સુસાઇડ કેસમાં રાહુલ ગાંધીની માંગ | rahul ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવતીએ લિવ-ઇનમાં રહેતા સગીર પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ આપી | Girl files rape complaint against un…

યુવતીએ લિવ-ઇનમાં રહેતા સગીર પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ આપી | Girl files rape complaint against un…

7 months ago
મિશન Axiom-4: 11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા, 4 રેકોર્ડ તૂટશે

મિશન Axiom-4: 11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા, 4 રેકોર્ડ તૂટશે

11 months ago
ગુજરાતના નાવીન્યપૂર્ણ વ્યાવસાયિક અભિગમ અને ઈનોવેશનમાં ઈ-કોમર્સની ભૂમિકા મહત્ત્વની | How E Commerce I…

ગુજરાતના નાવીન્યપૂર્ણ વ્યાવસાયિક અભિગમ અને ઈનોવેશનમાં ઈ-કોમર્સની ભૂમિકા મહત્ત્વની | How E Commerce I…

12 months ago
કારેલીબાગ-અમિતનગર પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line ruptures near Ka…

કારેલીબાગ-અમિતનગર પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line ruptures near Ka…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News