gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં NDAનું વધશે ટેન્શન! ઠાકરે બંધુઓની સાથે ચૂંટણી લડવાની જાહેરાત | sanjay raut announced t…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં NDAનું વધશે ટેન્શન! ઠાકરે બંધુઓની સાથે ચૂંટણી લડવાની જાહેરાત | sanjay raut announced t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sanjay Raut : શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે 15મી ઓગસ્ટે નાસિકમાં એક મોટો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની નગરપાલિકાની ચૂંટણી ઠાકરે ભાઈઓ એટલે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે લડશે. તેમજ તેમણે ભાજપની સરકાર પર ‘તાલિબાની’ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો. સંજય રાઉતે કહ્યું કે, અમે મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી અને નાસિકમાં સાથે મળીને લડીશું. તેમણે ઉમેર્યું કે ઠાકરે ભાઈઓએ મહારાષ્ટ્ર અને મરાઠી એકતા માટે તલવાર ઉઠાવી છે.

જો દેશ આધુનિક બને છે તો એ સારી વાત છે: સંજય રાઉત 

મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, ‘એક સમયે દેશની શું હાલત હતી? અહીં એક સોય પણ બનતી નહોતી. પણ હવે દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. આ પંડિત નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીનું વિઝન છે. આ અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને રાજીવ ગાંધીનું વિઝન છે. આ કારણે જ આજે દેશ આ મુકામ પર છે કે આપણે અંતરિક્ષમાં પહોંચી ગયા છીએ. જો દેશ આધુનિક બને છે તો એ સારી વાત છે.’

આ પણ વાંચો: કિશ્તવાડમાં મોતનો આંકડો વધીને 60 પહોંચ્યો, 200 ગુમ: મંદિરમાં ભોજનની કતારમાં ઊભા લોકો કાળનો કોળિયો બન્યા

મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નેહરુવાદ તરફ જઈ રહ્યા છે

શિવસેના યુબીટીના સાંસદે આગળ કહ્યું, ‘મિસ્ટર મોદીએ સ્વદેશીનો નારો આપ્યો, પણ આ પણ પંડિત નેહરુ અને મહાત્મા ગાંધીનું જ વિઝન છે. હવે તેમને પંડિત નેહરુ અને ગાંધીના વિઝનની યાદ આવી છે. સ્વદેશીનો નારો પણ કોંગ્રેસનો જ રહ્યો છે. થોડા સમય પછી તમે ગાંધી ટોપી પહેરીને ભાષણ આપશો, કારણ કે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જો આ દેશ આધુનિક બન્યો છે, તો તે પંડિત નેહરુની દેન છે. હું માનું છું કે મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નેહરુવાદ તરફ જઈ રહ્યા છે.’

મહારાષ્ટ્રમાં NDAનું વધશે ટેન્શન! ઠાકરે બંધુઓની સાથે ચૂંટણી લડવાની જાહેરાત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…
INDIA

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

February 12, 2026
‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …
INDIA

‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …

February 12, 2026
કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…
INDIA

કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…

February 12, 2026
Next Post
ગુજરાત સરકારનો કેદીઓ માટે મોટો નિર્ણય: ‘વિકાસદીપ’ યોજના હેઠળ કેદીઓ, તેમના બાળકોને ઈનામ અપાશે | Gujar…

ગુજરાત સરકારનો કેદીઓ માટે મોટો નિર્ણય: 'વિકાસદીપ' યોજના હેઠળ કેદીઓ, તેમના બાળકોને ઈનામ અપાશે | Gujar...

જન્માષ્ટમી સમયે જ દ્વારકાધીશને ભોગ ધરવાના બહાને ઓનલાઇન ફ્રોડનું ષડયંત્ર | janmashtami dwarkadhish bh…

જન્માષ્ટમી સમયે જ દ્વારકાધીશને ભોગ ધરવાના બહાને ઓનલાઇન ફ્રોડનું ષડયંત્ર | janmashtami dwarkadhish bh...

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ | Congo …

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ | Congo ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર… કેમ આભ ફાટવાની ઘટનાઓ વધી? તબાહીનું હિમાલય કનેક્શન | why cloud…

ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર… કેમ આભ ફાટવાની ઘટનાઓ વધી? તબાહીનું હિમાલય કનેક્શન | why cloud…

5 months ago
લાઠીદડના કપડાના વેપારી સાથે રૂ.14.98 લાખની છેતરપિંડી

લાઠીદડના કપડાના વેપારી સાથે રૂ.14.98 લાખની છેતરપિંડી

3 months ago
ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન | china indi…

ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન | china indi…

7 months ago
અમરેલીમાં લૂંટારુઓની ગેંગ ઝડપાઈ, લોકોને છેતરવાની આવી મોડસ ઓપરેન્ડી વિશે નહીં સાંભળ્યું હોય | Fraud G…

અમરેલીમાં લૂંટારુઓની ગેંગ ઝડપાઈ, લોકોને છેતરવાની આવી મોડસ ઓપરેન્ડી વિશે નહીં સાંભળ્યું હોય | Fraud G…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News