gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન | china indi…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન | china indi…
3
VIEWS
Share on FacebookShare on Twitter

S Jaishankar Visits China For SCO Summit: ગલવાન ખીણમાં વર્ષ 2020માં થયેલી અથડામણ બાદ પહેલી વાર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનની મુલાકાતે ગયા છે. ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ભારત-ચીન સંબંધો સુધારવા માટે જયશંકરની ચીનની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચીનના ઉપ પ્રમુખ હાન ઝેંગે ભારત સાથે પરસ્પર સહયોગ વધારવા સલાહ આપી છે. ઉપરાષ્ટ્રપતિ ઝેંગે કહ્યું છે કે ભારત અને ચીન બંને મોટા વિકાસશીલ દેશો છે અને ‘ગ્લોબલ સાઉથ’ના મહત્વપૂર્ણ સભ્યો છે. આવી સ્થિતિમાં, બંને દેશોના વિકાસ માટે સહયોગ કરવો અને સાથે મળીને આગળ વધવુ હિતાવહ રહેશે. તેમણે તેને ‘ડ્રેગન-એલિફન્ટ ટેંગો’ કહ્યાં છે. 

વિદેશ મંત્રી જયશંકર શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા અને ચીનના નેતાઓ સાથે વાતચીત કરવા ગયા છે.

આ પણ વાંચોઃ તાઈવાન મુદ્દે ચીન સાથે યુદ્ધ થયું તો સાથ આપશો? અમેરિકાએ આ બે દેશોને પૂછ્યા સવાલ

ભારત-ચીન સંબંધોમાં ધીમે ધીમે સુધારો

ઉપ પ્રમુખ ઝેંગે જણાવ્યું હતું કે, ગયા વર્ષે કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક સકારાત્મક રહી હતી. આ મુલાકાત બાદ ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં એક નવી શરૂઆત થઈ છે. બંને દેશોએ તે વાતચીતમાં થયેલા કરાર પર વધુ કામ કરવાનો સમય આવી ગયો છે. બંને દેશોએ એકબીજાની સમસ્યાઓ આદર કરીને સંબંધોમાં સુધારો કરવો જોઈએ.

ચીન સાથે સંબંધો સુધર્યાઃ જયશંકર

વિદેશ મંત્રી જયશંકરે પણ પુનરોચ્ચાર કર્યો કે કઝાનમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચેની મુલાકાત બાદ ચીન અને ભારતના સંબંધોમાં સુધારો થયો છે. ભારત આ સંબંધોને વધુ આગળ વધારવા માંગે છે અને બંને દેશો વચ્ચે ફાયદાકારક સહયોગ કરવા માગે છે. ભારત આ વર્ષે SCO કોન્ફરન્સના આયોજન બદલ ચીનનું સમર્થન કરે છે. વધુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ જયશંકરે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આ મુલાકાત દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં જે સકારાત્મક વલણ આવ્યું છે, તે જળવાઈ રહેશે.

ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
શિવસેનાનું નામ-ચિન્હ વિવાદ પર ઓગસ્ટમાં સુનાવણી, ઉદ્ધવ ઠાકરેએ નાગરિક ચૂંટણીઓને ટાંકીને સુપ્રીમ કોર્ટ પાસે રાહત માંગી

ગુજરાતનાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હજુ 4 દિવસ થશે મેઘમહેર | rains predicted across Gujarat f…

ગુજરાતનાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હજુ 4 દિવસ થશે મેઘમહેર | rains predicted across Gujarat f...

બાળકોની ગંભીર કરતૂત, મુઝફ્ફરનગરમાં વંદે ભારત ટ્રેન પર કર્યો પથ્થમારો, ફરિયાદ નોંધાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટયું, બે મહિનામાં 22 ટકાનો ઘટાડો | Water levels in 166 major reservoi…

6 months ago
મમતા બેનરજીને હરાવ્યા એટલે મારા PAની હત્યા કરાઈ, શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ | west bengal poli…

5 months ago
સોમનાથ મંદિરે પૂજન અને સાસણમાં સિંહ દર્શન બાદ આજે રાષ્ટ્રપતિ દર્શનાર્થે દ્વારકા પહોંચશે | the lions …

1 year ago
NDRFના હેડ કોન્સ્ટેબલનું છાતીમાં દુઃખાવા બાદ મોત | NDRF constable dead heart attack

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News