gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન તૂટશે? સ્થાનિક એકમની ચૂંટણી માટે એકનાથ શિંદે ભાજપ સાથે સોદાબાજીના મૂડમાં | …

G METRO NEWS by G METRO NEWS
May 19, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન તૂટશે? સ્થાનિક એકમની ચૂંટણી માટે એકનાથ શિંદે ભાજપ સાથે સોદાબાજીના મૂડમાં | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Local Body Polls: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એનડીએ ગઠબંધન તૂટવાની અટકળો વહેતી થઈ છે. ભાજપથી નારાજ શિવસેના (એકનાથ શિંદે) આ ચૂંટણીમાં પોતાની શરતો પર ગઠબંધનમાં ચૂંટણી લડવા માગી રહી હોવાનું શિવસેનાના નેતાઓએ જણાવ્યું છે.

એકબાજુ શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેએ દાવો કર્યો છે કે, જો સહયોગી પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલગ થવાનો નિર્ણય લે છે, તો શિવસેના એકલા હાથે નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે, બીજી બાજુ શિવસેના પોતાની શરતોના આધારે ભાજપ સાથે મળી આ ચૂંટણી લડવાની ઈચ્છા પણ ધરાવે છે.

શિવસેનાએ ભાજપને આપી સલાહ

શિવસેનાના નેતાઓનું કહેવું છે કે, ભાજપે માત્ર પોતાનો જ ફાયદો ન જોવો જોઈએ. તેણે સાથી પક્ષોને પણ લાભ આપવા માટે વિચારવુ જોઈએ. પક્ષ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરવા તૈયાર છે. પરંતુ તેના માટે તેણે થાણે અને કલ્યાણ-ડોંબિવલીની ચૂંટણીમાં શિવસેનાને સાથ આપવો પડશે.

આ પણ વાંચોઃ મની લોન્ડરિંગ એક્ટના દુરુપયોગ અંગે મનમોહન સરકારને ચેતવી હતી…’, શરદ પવારનો મોટો દાવો

ભાજપ માટે શિવસેનાનો સાથ જરૂરી

શિવસેનાના નેતાએ જણાવ્યું કે, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ઉદ્ધવ સેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બંનેનો સામનો કરવાનો છે. એવામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડવા માગતી નથી. શિવસેનાના સહકારથી ભાજપના મતદારોમાં વધારો થશે. અને ઉદ્ધવ સેના અને મનસેના મતમાં ફાટ પડશે. જો તે શિવસેનાથી અલગ થઈને ચૂંટણી લડશે તો તેના મતમાં ફાટ પડશે. કલ્યાણ-ડોંબિવલી અને થાણેમાં પક્ષને ભાજપની જરૂર છે.

મુંબઈમાં ભાજપ સત્તા મેળવવા માગે છેઃ શિવસેના

આગળ શિવસેનાના નેતાએ કહ્યું કે, મુંબઈમાં ભાજપ સત્તા મેળવવા માગે છે. શિવસેના આ કામ કલ્યાણ-ડોંબિવલી અને થાણેમાં કરવા માગે છે. જે શિવસેનાનું ગઢ ગણાય છે. ભાજપ અહીં પણ પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. એકનાથ શિંદે આશરે 45 કાઉન્સિલર્સના સંપર્કમાં છે. જો ભાજપ થાણે અને કલ્યાણ-ડોંબિવલીમાં ગઠબંધન નહીં કરે તો તેનું નુકસાન તેને મુંબઈમાં ભોગવવુ પડશે. 

મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન તૂટશે? સ્થાનિક એકમની ચૂંટણી માટે એકનાથ શિંદે ભાજપ સાથે સોદાબાજીના મૂડમાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

March 27, 2026
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું

Next Post
Mee Tooના આરોપો બાદ એમ.જે. અકબરને ફરી PM મોદીની ટીમમાં સ્થાન, 7 વર્ષ પહેલાં છોડવું પડ્યું હતું મંત્ર…

Mee Tooના આરોપો બાદ એમ.જે. અકબરને ફરી PM મોદીની ટીમમાં સ્થાન, 7 વર્ષ પહેલાં છોડવું પડ્યું હતું મંત્ર...

પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ મનાવવા ગયું હતું પિકનીક

ગમે ત્યાં થૂંકનારા, ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી, રેલવે ત્રણ મહિનામાં 31000 લોકોને ફટકાર્યો દંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ | 17 Feared Dead in Fie…

3 months ago
14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 5થી વધુ જિલ્લામાં ઍલર્ટ | gujarat rain forecast hea…

7 months ago
હિંમતનગરમાં યોજાઈ ખેલ મહાકુંભની સ્વિમિંગ સ્પર્ધા, રાજ્યભરના 300થી વધારે સ્પર્ધકોએ કૌશલ્ય અજમાવ્યું |…

1 month ago
જાંબુઆ બ્રિજ ઉપર પૂરમાં ટેમ્પો ટ્રાવેલર અને વાન ફસાતા 12 લોકોનું રેસ્ક્યુ | 12 people rescued after …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News