gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Mee Tooના આરોપો બાદ એમ.જે. અકબરને ફરી PM મોદીની ટીમમાં સ્થાન, 7 વર્ષ પહેલાં છોડવું પડ્યું હતું મંત્ર…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2025
in INDIA
0 0
0
Mee Tooના આરોપો બાદ એમ.જે. અકબરને ફરી PM મોદીની ટીમમાં સ્થાન, 7 વર્ષ પહેલાં છોડવું પડ્યું હતું મંત્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MJ Akbar Returns In PM Modi Team: જાણીતા પત્રકાર અને રાજકારણી એમજે અકબર ફરી એકવાર પીએમ મોદીની ટીમમાં પાછા ફર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે જે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિદેશ મોકલવામાં આવી રહ્યું છે તેમાં કેન્દ્ર સરકારે એમજે અકબરને પણ સામેલ કર્યા છે.

Me Tooના આરોપોસર આપ્યું હતું રાજીનામું

સાત વર્ષ પહેલા 2018માં, MeTooના આરોપો બાદ તેમને વિદેશ રાજ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. મોદી સરકાર વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે હાથ ધરેલું ઓપરેશન સિંદૂરનું સત્ય જણાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલવા જઈ રહી છે. જેમાં એમજે અકબરને સામેલ કર્યા છે.

પાકિસ્તાન વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં બુલંદ

એમજે અકબરની આ પ્રતિનિધિમંડળમાં પસંદગી પાછળનું એક કારણ તેમની પાકિસ્તાન વિરૂદ્ધ બુલંદ અવાજ હોઈ શકે છે. એમજે અકબર આતંકવાદને લઈને પાકિસ્તાન વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાની પણ પ્રશંસા કરતાં કહ્યું હતું કે, પીએમ મોદીએ તે શક્ય બનાવ્યું જે લોકો કલ્પના પણ કરી શકતા નથી. પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની નીતિ અપનાવી.

કોંગ્રેસથી કરી હતી રાજકારણમાં એન્ટ્રી

લાંબા સમય સુધી પત્રકારત્વ કર્યા બાદ એમજે અકબર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. 1989માં કોંગ્રેસની ટિકિટ પર કિશનગંજ બિહારથી ચૂંટણી લડ્યા હતા. બે વર્ષ પછી, 1991માં ફરીથી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.  બાદમાં 2014માં ભાજપમાં જોડાયા હતા. એક વર્ષ સુધી પાર્ટી પ્રવક્તા રહ્યા બાદ, 2015માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા અને વિદેશ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 

2018માં કેસ થયો

2018માં MeTooનો કેસ દાખલ થયો હતો. તેમની સાથે કામ કરતી મહિલાઓએ તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જોકે, એમજે અકબરે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે ફરિયાદી પત્રકાર પ્રિયા રામાણી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. દિલ્હીની એક કોર્ટે 2021માં રામાણીને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ એમજે અકબર દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યા અને કોર્ટના આ નિર્ણયને પડકાર્યો હતો. જ્યાં દિલ્હી હાઇકોર્ટે રામાણીને નોટિસ પાઠવી હતી. આ કેસના લીધે તેઓ કેન્દ્રીય મંત્રી પદ છોડવા મજબૂર બન્યા હતા. હવે ફરી પીએમ મોદીની ટીમમાં જોવા મળશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…
INDIA

May 10, 2026
તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today

Next Post
પાણીના ધોધમાં ન્હાવા પડેલા 4 ડૉક્ટરો ડૂબ્યા, 1નું મોત, 26 ડૉક્ટરોનું ગ્રૂપ મનાવવા ગયું હતું પિકનીક

ગમે ત્યાં થૂંકનારા, ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી, રેલવે ત્રણ મહિનામાં 31000 લોકોને ફટકાર્યો દંડ

પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વિપક્ષીય, કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી નહીં: વિદેશ સચિવે સંસદીય સમિતિને આપી જાણકારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના રચનાનગર ખાતે મિલ્કત વિવાદમાં ઘરવખરીનો સામાન બહાર ફેંકી નુકસાન પહોંચાડનાર ભાઈ-ભાભી વિરુદ્ધ બહે…

8 months ago
હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

1 month ago
ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્યઃપોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જી…

3 months ago
અમરેલીના ઢૂંઢિયા પીપળીયા ગામની શાળાને તાળાબંધી કરી વાલીઓ બાળકોને લઈ ગયા, સ્કૂલ ખંડેર બની હોવાનો આક્ષ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News