gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગેરરીતિ, આ રહ્યા પુરાવા: રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ | rahul g…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગેરરીતિ, આ રહ્યા પુરાવા: રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ | rahul g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi On Election Commision: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વોટર લિસ્ટ વેરિફિકેશન (SIR) મુદ્દે ફરી એકવાર ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકના મતદારોની યાદી રજૂ કરતાં બંને રાજ્યોમાં નકલી વોટર્સ હોવાનો આરોપ મૂક્યો છે.

રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણી પંચની ધાંધલીનો પર્દાફાશ કરતાં કહ્યું કે, બંધારણનો પાયો વોટ છે. એવામાં આપણે વિચારવુ જોઈએ કે, શું યોગ્ય લોકોને વોટ આપવાનો હક અપાઈ રહ્યો છે, શું મતદારયાદીમાં નકલી મતદારોને જોડવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ પ્રેઝેન્ટેશન સાથે ‘પુરાવા’ આપ્યા:

મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારો રહસ્યમયી

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતોની ચોરી થઈ. અમે મહારાષ્ટ્રમાં હારી ગયા. મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારો રહસ્યમયી છે. મતદાર યાદી મુદ્દે ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ અને જણાવવુ પડશે કે, મતદાર યાદી યોગ્ય છે કે, ખોટી? ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનિક ડેટા કેમ નથી આપતી? અમે પંચ પાસે વારંવાર ડેટા મગાવ્યો હતો, પરંતુ તેમણે આપ્યો નહીં. તેમજ જવાબ આપવાનો પણ ઈનકાર કરી દીધો.

આ ચોરી પકડવા છ મહિનાનો સમય લાગ્યો

 રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં નકલી વોટિંગ થઈ રહ્યું છે. અમને આ ચોરી પકડવા માટે અમને ઘણો સમય લાગ્યો. અમે અમારા સ્તર પર તપાસ હાથ ધરી. છ મહિનાનો સમય લાગ્યો. અમે બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભા બેઠકની મહાદેવપુરા વિધાનસભા બેઠક પર મતદારોની યાદી ચકાસી. જ્યાં અમે 32707 મતથી હાર્યા હતા. આ એક બેઠક પર ભાજપ 1 લાખથી વધુ માર્જિનથી જીતી હોવાથી અમને શંકા ગઈ.

બેંગ્લુરૂમાં 1 લાખથી વધુ મતની ચોરી

બેંગ્લુરૂ સેન્ટ્રલ લોકસભાની મહાદેવપુરા વિધાનસભા ચૂંટણીમાં 6.5 લાખ મતદાન થયુ હતું. જેમાં એક લાખ મત વધુ હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું કે, એક લાખથી વધુ મતદારો ડુપ્લીકેટ હતાં, તેમજ ઘણાના સરનામા ખોટા હતા. જેમાં વધુ તપાસ હાથ ધરતાં જણાયું કે, 40 હજાર મકાનોના સરનામાં જ શૂન્ય છે. ડુપ્લિકેટ મતદારોની સંખ્યા વધુ છે. 11 હજાર લોકોએ ત્રણ વખત મત આપ્યો હતો. એક જ એડ્રેસ પર 46 લાખ મતદારો અને એક જ રૂમના ઘરમાં 80 મતદારો હતાં. 

ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, અમારી તપાસમાં મતદારોની યાદીમાં ગેરરીતિ જોવા મળી છે. જેમાં ઘણા લોકોના પિતાના નામની આગળ કંઈક લખવામાં આવ્યું છે. મતદાર યાદીમાં 40 હજાર મકાનોના સરનામા શૂન્ય છે. ડુપ્લીકેટ મતદારોની સંખ્યા અનેકગણી છે. 11 હજાર લોકો સંદિગ્ધ છે. જેમણે ત્રણ વખત મત આપ્યો છે. એક જ સરનામા પર 46 મતદારો છે. આ ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત છે. 

આ પાંચ રીતથી થઈ રહી છે વોટ ચોરી

  1. ડુપ્લિકેટ વોટર્સ
  2. ફેક  અને ઈનવેલિડ એડ્રેસ
  3. એક જ સરનામા પર બલ્ક વોટર્સ
  4. ઈનવેલિડ ફોટો
  5. ફોર્મ 6નો દુરૂપયોગ

મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગેરરીતિ, આ રહ્યા પુરાવા: રાહુલ ગાંધીનો ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
રક્ષાબંધન પર્વે બહારગામ જવા વડોદરા એસટી ડેપો પર મુસાફરનો ભારે ઘસારો | Heavy rush of passengers at Va…

રક્ષાબંધન પર્વે બહારગામ જવા વડોદરા એસટી ડેપો પર મુસાફરનો ભારે ઘસારો | Heavy rush of passengers at Va...

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: CRPFની ટ્રક ખીણમાં ખાબકી, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્ત | 3 crpf jawans…

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: CRPFની ટ્રક ખીણમાં ખાબકી, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્ત | 3 crpf jawans...

જામનગર શહેર અને તાલુકામાં જુગારના ચાર દરોડામાં 4 મહિલા સહિત 24 ઝડપાયા | 24 people including 4 women …

જામનગર શહેર અને તાલુકામાં જુગારના ચાર દરોડામાં 4 મહિલા સહિત 24 ઝડપાયા | 24 people including 4 women ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રિશ્ના હાઇટ ફ્લેટમાં પીવાના પાણી માટે રહીશોને રઝળપાટ | Residents of Krishna Heights Flats struggle…

ક્રિશ્ના હાઇટ ફ્લેટમાં પીવાના પાણી માટે રહીશોને રઝળપાટ | Residents of Krishna Heights Flats struggle…

8 months ago
ઇતિહાસ રચ્યા બાદ અચાનક ગબડી ચાંદી, એકઝાટકે 5000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | silver price crash…

ઇતિહાસ રચ્યા બાદ અચાનક ગબડી ચાંદી, એકઝાટકે 5000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | silver price crash…

3 months ago
ધ્રાંગધ્રામાં દુકાનો પર 83.72 લાખની લોન લઈ 5 વેપારી સાથે છેતરપિંડી | 5 traders cheated by taking loa…

ધ્રાંગધ્રામાં દુકાનો પર 83.72 લાખની લોન લઈ 5 વેપારી સાથે છેતરપિંડી | 5 traders cheated by taking loa…

2 months ago
૬૧ લાખની છેેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​artifact bail application rejected…

૬૧ લાખની છેેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​artifact bail application rejected…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News