gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૬૧ લાખની છેેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​artifact bail application rejected…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
૬૧ લાખની છેેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​artifact bail application rejected…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : તમારા બેંક એકાઉન્ટમાં રૃા.૨૫ લાખની છેતરપિંડી કરવામાં આવી છે
તેમ જણાવી મહિલાને ધરપકડની ધમકી આપી ૬૧ લાખની છેતરપિંડી કરવાના બનાવમાં
સંડોવાયેલા સાઇબર ગઠીયાએ જામીન અરજી મુકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, શહેરમાં રહેતી મહિલાનેઅજાણ્યા શખ્સે ફોન કરી
જણાવ્યું હતું કે
, તે અંધેરી પોલીસ સ્ટેશનમાંથી પાટીલ બોલે
છે અને તમારા આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાં છેતરપિંડી થઇ છે અને મની લોન્ડરિંગના
કેસમાં એક આરોપીની અમે ધરપકડ કરી છે. ત્યાર બાદ આ શખ્સે સાઇબર ક્રાઇમના અધિકારી
સાથે અને ડીસીપી મિલીંદ નામના શખ્સ સાથે વાત કરાવી હતી. ડીસીપી મીલિંદે  તપાસમાં સહકાર નહી આપો તો તમારી ધરપકડ કરીશુ
તેવી ધમકી આપી વિડીયો કોલ પણ કર્યો હતો.

આરોપીઓની ધમકીથી ગભરાઇને મહિલાએ આરોપીઓની સુચના મુજબ તમામ નાણાં
આરોપીઓએ જણાવેલા બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા અને આ રીતે આરોપીઓએ ૬૧ લાખની
છેતરપિંડી કરતા મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ
ગુનામાં પોલીસે શીવમ ખેરનાર નામના શખ્સની ધરપકડ કરી હતી
, જે
હાલ જેલમાં હોઇ તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત | Street dog died after being hit on the hea…

માંજલપુરમાં શેરી કૂતરાને માથામાં લાકડીના ફટકા મારતા મોત | Street dog died after being hit on the hea...

રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટેની બેઠક પૂર્વે સોનાચાંદીમાં સ્થિરતા | Gold and silver stable ahead of R…

રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટેની બેઠક પૂર્વે સોનાચાંદીમાં સ્થિરતા | Gold and silver stable ahead of R...

કરજણ હાઇવે પરની હોટલમાં પાર્ક દારૃ ભરેલુ કન્ટેનર ઝડપાયું | full of liquer contener caught by SMC

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

7 months ago
સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …

4 months ago
ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં અંગે વધુ એક ખુલાસો, પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા ધનખડ | ja…

1 year ago
વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News