gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્ર-હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત; 16 માર્ચે વોટિંગ | rajya …

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in INDIA
0 0
0
મહારાષ્ટ્ર-હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત; 16 માર્ચે વોટિંગ | rajya …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajya Sabha Election 2026: ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેના કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ચૂંટણી એવા સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે યોજાઈ રહી છે, જેમનો કાર્યકાળ એપ્રિલ 2026માં પૂર્ણ થઈ રહ્યો છે. આ વખતે કુલ 10 રાજ્યોની 37 બેઠકો પર જંગ જામશે, જેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ જેવા મહત્ત્વના રાજ્યોનો સમાવેશ થાય છે.

26 ફેબ્રુઆરીએ રાજ્યસભા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે

ચૂંટણી પંચના જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, 26 ફેબ્રુઆરી, 2026ના રોજ આ ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારી પત્રો ભરવા, ફોર્મની ચકાસણી અને નામ ખેંચવાની પ્રક્રિયા નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. આ તમામ બેઠકો માટે 16 માર્ચ, 2026ના રોજ સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. વિશેષ વાત એ છે કે, મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે એટલે કે 16 માર્ચે જ મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્ત્વની અપડેટ આપી

ઓડિશાથી હિમાચલ સુધી 5 રાજ્યોમાં જામશે ખરાખરીનો જંગ

આ ચૂંટણી ઓડિશા, છત્તીસગઢ, હરિયાણા, તેલંગાણા અને હિમાચલ પ્રદેશની બેઠકો માટે પણ યોજાવાની છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે અને પોતપોતાના મજબૂત ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. રાજ્યસભાના ગણિતને જોતા આગામી દિવસોમાં વિવિધ રાજ્યોમાં રાજકીય હલચલ અને બેઠકોનો દોર વધવાની પૂરેપૂરી શક્યતા છે. 

મહારાષ્ટ્ર-હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત; 16 માર્ચે વોટિંગ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…
INDIA

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

April 5, 2026
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…
INDIA

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

April 5, 2026
Next Post
અજિત પવાર પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ બળીને રાખ, હવે વિદેશી નિષ્ણાતોની મદદ લેવાશે: AAIBનો દાવો | ajit p…

અજિત પવાર પ્લેન ક્રેશ: બ્લેક બોક્સ બળીને રાખ, હવે વિદેશી નિષ્ણાતોની મદદ લેવાશે: AAIBનો દાવો | ajit p...

જુનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ …

જુનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ ...

જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્…

જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાંતાના પાડલીયામાં પોલીસ-ફોરેસ્ટ ટીમ પર હુમલા બાદ કોમ્બિંગ ઓપરેશન શરૂ, 500 સામે રાયોટિંગ ગુનો દાખલ |…

દાંતાના પાડલીયામાં પોલીસ-ફોરેસ્ટ ટીમ પર હુમલા બાદ કોમ્બિંગ ઓપરેશન શરૂ, 500 સામે રાયોટિંગ ગુનો દાખલ |…

4 months ago
રેલવે વિભાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા રણોલી અને પ્રતાપનગર સ્ટેશન પર પિટ લાઈન, સ્ટેબલિંગ લ…

રેલવે વિભાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા રણોલી અને પ્રતાપનગર સ્ટેશન પર પિટ લાઈન, સ્ટેબલિંગ લ…

3 months ago
વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ | Vijaya clashed as crowds from two …

વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ | Vijaya clashed as crowds from two …

6 months ago
પૃથ્વી પર આવ્યા પછી સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ, વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર

પૃથ્વી પર આવ્યા પછી સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ, વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News