gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બે બાળક સહિત 3ને ઈજા | Th…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in INDIA
0 0
0
‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બે બાળક સહિત 3ને ઈજા | Th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahavatar Narsimha: આસામના ગુવાહાટીમાં રવિવારે (3 ઓગસ્ટ) ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ના સ્ક્રીનિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી, અહીં એક PVR સિનેમા થિયેટરમાં અચાનક છત ધરાશાયી થતા ઘટના સ્થળે 2 બાળકો સહિત ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વીડિયો વાઇરલ થયા પછી થિયેટર તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું.

દર્શકોનો થિયેટર માલિક સાથે થયો ઝગડો

જાણકારી મુજબ દર્શકો પૌરાણિક ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ જોઈ રહ્યા હતા. બધાની નજર સિલ્વર સ્ક્રીન તરફ હતી, તે દરમિયાન  છતનો સ્લેબ ધરાશાયી થતાં દર્શકો પર કાટમાળ પડ્યો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી થિયેટરની ખુરશીઓ પાસે કાટમાળ જોવા મળી રહ્યો છે. દર્શકોએ થિયેટરના માલિક સાથે ઝઘડો પણ કર્યો. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. થિયેટરના સંચાલકોએ હજી સુધી છત ધરાશાયી બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો : વિરાટ કોહલી સાથે અફેર અંગે તમન્ના ભાટિયાની સ્પષ્ટતા, પાકિસ્તાની ક્રિકેટર સાથે ગુપચુપ લગ્નની અફવા પર પણ તોડ્યું મૌન

100 કરોડની ક્લબમાં સામેલ થનારી ફિલ્મ છે

ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’ના કલેક્શનની વાત કરીએ તો બોલિવૂડની હીટ ફિલ્મ ‘સૈયારા’ની સામે જ આ ફિલ્મ પણ 100 કરોડમાં સામેલ થવા જઈ રહી છે. રવિવારે આ ફિલ્મે 23.4 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અત્યાર સુધી આ ફિલ્મે 91.65 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …
INDIA

May 21, 2026
બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…

Next Post
બલૂન ટૅક્નોલૉજીથી ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને ઉતારવાની કામગીરી તેજ, સિંગાપોરની ટીમ પણ જોડાઈ | Bal…

બલૂન ટૅક્નોલૉજીથી ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને ઉતારવાની કામગીરી તેજ, સિંગાપોરની ટીમ પણ જોડાઈ | Bal...

સસરાએ જ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, બે મહિલા સહિત 6ની ધરપકડ …

સસરાએ જ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, બે મહિલા સહિત 6ની ધરપકડ ...

‘અનેક બ્રિજ અને રસ્તા ડેમેજ છે…’, ગુજરાતમાં ભાજપના જ સાંસદે તંત્રની પોલ ખોલી, સમારકામની માંગ કરી |…

'અનેક બ્રિજ અને રસ્તા ડેમેજ છે...', ગુજરાતમાં ભાજપના જ સાંસદે તંત્રની પોલ ખોલી, સમારકામની માંગ કરી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકાના દરિયામાં સંશોધન, પુરાતત્ત્વ વિભાગની ટીમમાં ત્રણ મહિલા ડાઈવર્સ પણ ખૂંદી રહી છે સમુદ્ર | Res…

1 year ago
અમરેલી: બગસરા ST બસ સ્ટેન્ડ નજીક યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, મોતનું રહસ્ય જાણવા તપાસ શરૂ | Amreli: Yo…

6 months ago
ટ્રકે પદયાત્રિકોનાં જૂથને કચડતાં બે સહોદર સહિત 4નાં મોત | 4 people including two siblings die after …

5 months ago
આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ સમર્થિત 10 ઉમેદવારોની પેનલ બિનહરિફ | Congress backed panel of 10 candidat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News