gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાશિવરાત્રી પર્વે શિવજી કી સવારી સાથે મહાઆરતીનું આયોજન | Maha Aarti organized with Shivaji’s ride o…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
મહાશિવરાત્રી પર્વે શિવજી કી સવારી સાથે મહાઆરતીનું આયોજન | Maha Aarti organized with Shivaji’s ride o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સત્યમ શિવમ સુન્દરમ પરિવાર દ્વારામ હાશિવરાત્રિ પર્વે શહેરમાં શિવજીકી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાશે.

શિવજી કી સવારીની પરંપરા વડોદરામાં વર્ષ૨૦૧૩થી શરૂથઈ હતી. પંચધાતુમાંથી તૈયાર કરાયેલ મહાનંદી પર બિરાજ માન શિવ પરિવારની સાડા આઠ ટનની ભવ્ય પ્રતિમા સાથે આ યાત્રા શહેરનું અનોખું નજરાણું બની છે.

આગામી તા. ૧૫ ફેબ્રુઆરીએ બપોરે ૩-૩૦ કલાકે પ્રતાપનગર સ્થિત રામુક્તેશ્વર મહાદેવ મંદિરથી શિવજી કી સવારી પ્રસ્થાન કરશે. વાડી-ચોખંડી-માંડવી-ન્યાયમંદિર-માર્કેટ-દાંડીયાબજાર માર્ગે સાંજે ૭ કલાકે સુરસાગર પહોંચશે, જ્યાં ૭-૧૫કલાકે મહાઆરતી યોજાશે. ત્યારબાદ યાત્રા પરંપરાગત રૂટે આગળ વધીને ઉદયનારાયણ મંદિર, સલાટવાડા ખાતે સમાપન કરશે.

શહેરના રાજમા ગર્ગો પરથી પસાર થનારીશિવ જીકી સવારીમાં શિવભક્તો હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિભાવથી સહભાગી બનશે. આ દરમિયાન ઢોલ-નગારા, ભજન-કીર્તન અને પરંપરાગત ભક્તિમય માહોલ સર્જાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનુંરૂ. ૭૯૦૨ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં મંજૂર | Vadodara Municipal…

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનનુંરૂ. ૭૯૦૨ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિમાં મંજૂર | Vadodara Municipal...

ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis…

ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis...

આઠ ફોન અને ૨૫ મોબાઇલ ફોન સાથે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા | ahmedabad crime branch officials cracked f…

આઠ ફોન અને ૨૫ મોબાઇલ ફોન સાથે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા | ahmedabad crime branch officials cracked f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરણપોષણ ન ચુકવતા કોર્ટ સજા કરતા પતિ ફેમીલી કોર્ટરૂમમાંથી ફરાર થઇ ગયો | accused run away from bhadra …

7 months ago
ક્લાર્ક ન હોવાથી ટ્રેનમાં ગાર્ડ પાસે ટિકિટ લેવા મુસાફરોની દોડધામ | Passengers rush to get tickets fr…

5 months ago
એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI…

1 year ago
રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના યુવક અને તેના મામાનું કરૂણ મોત | Bhavnagar and his …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News