
Bihar election Results : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએ (NDA) ગઠબંધને 243માંથી 202 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વ હેઠળની ‘ડબલ-એન્જિન’ સરકાર પર બિહારની જનતાએ ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે. આ જીતમાં મહિલાઓ અને યુવા મતદારોની મુખ્ય ભૂમિકા રહી, જેઓ સરકારની કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થયા હતા. ચાલો, બિહારમાં NDAની આ ભવ્ય જીત પાછળના 5 મુખ્ય કારણોને વિગતવાર સમજીએ.
1.










