gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કડીના નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા એ.સી.બી.ની સફળ ડીકોય

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
કડીના નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા એ.સી.બી.ની સફળ ડીકોય
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: કડીના નાયક મામલતદાર 10 હજારની લાંચ લેતા એસીબીના રંગે હાથે ઝડપાઇ ગયા છે. બનાવની વિગત જોઈએ તો કડીના 1. વિપુલકુમાર મનુભાઇ પ્રજાપતિ, ઉ.વ.૪૦, નાયબ મામલતદાર (મહેસુલ), વર્ગ-૩,

મામલતદાર કચેરી કડી અને 2. પ્રિન્સ મનોજકુમાર ભાવસાર ઉ.વ.૨૬, કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) મામલતદાર કચેરી કડી, જી. મહેસાણાએ 20 હજારની માંગણી કરેલી જેમાં 10 હજાર સ્વીકારતા નાયબ મામલતદાર (મહેસુલ) ની કચેરીમાં, મામલતદાર કચેરી કડી,તા.કડી, જી.મહેસાણા ખાતે એસીબીના હાથે ઝડપાઇ ગયેલ.

આ કામે હકિકત જોઈએ તો, મહેસાણા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં જમીનની નોંધો પડાવવા, નોંધની નકલો મેળવવા, નવી-જુની શરતોમાં ફેરફાર કરવા સારૂ આવતા અરજદારો પાસેથી રૂ.૫,૦૦૦/- થી રૂ.૨૫,૦૦૦/- સુધીના ગેરકાયદેસર લાંચ માંગતા હોવાની હકીકત આધારે,

ડિકોયરનો સાથ-સહકાર મેળવી લાંચના છટકાનું આયોજન કરતા કડી મામલતદાર કચેરી ખાતે જમીનની કાચી પડેલ નોંધ પરથી પાકી નોંધ કરવા સારું આ કામના આરોપી નંબર.૧ નાઓએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે પૈકી રૂા.૧૦,૦૦૦/- આરોપી નંબર.૨ કોમ્પ્યુટર ઓપરેટરને આપવાનું કહેતા, આરોપી નંબર.૨નાઓએ રૂા.૧૦,૦૦૦/-સ્વીકારી, બંને આરોપીઓ એકબીજાને મદદગારી કરી બંને આરોપીઓ પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.

જેમાં ટ્રેપિંગ અધિકારી એસ.ડી.ચાવડા, પોલીસ ઇન્સ્પેકટર, મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.એ ઝડપી પાડયા છે જેમાં સુપર વિઝન અધિકારી તરીકે એ.કે.પરમાર, મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક સંપ…

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક સંપ...

સાફલ્ય ગાથા: 181ની મધ્યસ્થીના કારણે મહિલાના જીવનમાં ગેરસમજથી ફેલાયેલી તંગદિલીનો આવ્યો અંત

જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સૌપ્રથમ વખત ઓપન ગુજ…

જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સૌપ્રથમ વખત ઓપન ગુજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

10 months ago
સૌરાષ્ટ્રમાં મેઘ – આડંબર વચ્ચે 34 તાલુકામાં ધીમી મેઘમહેર | Cloudy weather in Saurashtra light rain i…

1 year ago
NDAની જીતની ખુશી ફિક્કી પડી! મહારાષ્ટ્રમાં બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ તપાસનો આદેશ | maharash…

9 months ago
પેથાપુરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા બંધ મકાનમાંથી ૬.૪૦ લાખની ચોરી | Smugglers raided a closed hou…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News