gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકા…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in INDIA
0 0
0
મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકારી 1 - image

                                                                                                                                                                      Image: Wikipedia

Aniruddhacharya: મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીના મામલે જાણીતા કથાવાચક અનિરૂદ્ધાચાર્યની મુશ્કેલી વધી ગઈ છે. આ મામલે મથુરાના કોર્ટમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અખિલ ભારત હિન્દુ મહાસભા આગરાની જિલ્લાધ્યક્ષ મીરા રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવ છે. હવે કોર્ટમાં આ મામલે પહેલી જાન્યુઆરીએ નિવેદન દાખલ કરવામાં આવશે. નોંધનીય છે કે, મામલો ઓક્ટોબરમાં શરૂ થયો હતો, જ્યારે અનિરૂદ્ધાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. 

આ પણ વાંચોઃ ભારત પર 50% અને પાકિસ્તાન પર 19% ટેરિફ જ કેમ લાગ્યો? રઘુરામ રાજને જણાવ્યું કારણ

અનિરૂદ્ધાચાર્યની સ્પષ્ટતા

અનિરૂદ્ધાચાર્યનો આ વીડિયો દીકરીઓ અને મહિલાઓના સંબંધે કથિત અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. વીડિયો વાઇરલ થતા જ તેના પર દેશભરમાં ખૂબ હોબાળો થયો હતો અને સામાજિક તેમજ મહિલા સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. વિવાદ વધતા કથાવાચકે સ્પષ્ટતા આપતા કહ્યું કે, તેઓ મહિલાઓનું સન્માન કરે છે. પરંતુ, તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. 

કોર્ટમાં કેસ દાખલ

અનિરૂદ્ધાચાર્યના વાઇરલ નિવેદનને ગંભીરતાથી લેતા અખિલ ભારત હિન્દુ મહાસભાની આગ્રા જિલ્લાધ્યક્ષ મીરા રાઠોડે તેમની સામે કાનીની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મીરા રાઠોડે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ઉત્સવ ગૌરવ રાજની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. એડવોકેટ મનીષ ગુપ્તાના જણાવ્યા અનુસાર, CJM કોર્ટે સુનાવણી પછી ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચોઃ દેશના સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્યમાં જ ભાજપ માટે માથાનો દુઃખાવો બની SIR પ્રક્રિયા, જાણો કેમ?

આ કેસમાં આગામી સુનાવણી પહેલી જાન્યુઆરીએ થશે. વાદી, મીરા રાઠોડ તે દિવસે કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવશે. કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકારવાથી કથાકાર અનિરુદ્ધાચાર્ય માટે કાનૂની ગૂંચવણો વધી ગઈ છે, જેમને હવે આ મામલે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
દેશના સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્યમાં જ ભાજપ માટે માથાનો દુઃખાવો બની SIR પ્રક્રિયા, જાણો કેમ? | sir proce…

દેશના સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્યમાં જ ભાજપ માટે માથાનો દુઃખાવો બની SIR પ્રક્રિયા, જાણો કેમ? | sir proce...

રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને ધ્રોલના હાડાટોડા ગામમાં સંતાડેલો માતબર જથ્થો LCBએ પકડી પા…

રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને ધ્રોલના હાડાટોડા ગામમાં સંતાડેલો માતબર જથ્થો LCBએ પકડી પા...

કાલાવડના હરીપર ગામના રેસ્ટોરન્ટ સંચાલકને એક્સિડન્ટ કરીને પતાવી દેવાની ધમકી : ગામના જ શખ્સ સામે ફરિયા…

કાલાવડના હરીપર ગામના રેસ્ટોરન્ટ સંચાલકને એક્સિડન્ટ કરીને પતાવી દેવાની ધમકી : ગામના જ શખ્સ સામે ફરિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશ્મીરના અલગતાવાદીઓને સક્રિય કરવા ક્રિપ્ટો હવાલા નેટવર્કનો ખુલાસો | Crypto Hawala network exposed t…

કાશ્મીરના અલગતાવાદીઓને સક્રિય કરવા ક્રિપ્ટો હવાલા નેટવર્કનો ખુલાસો | Crypto Hawala network exposed t…

2 months ago
બગદાણાના યુવક પર હુમલો કરનાર ચાર શખ્સ બે દિવસના રિમાન્ડ મંજૂર | Four men who attacked a youth from B…

બગદાણાના યુવક પર હુમલો કરનાર ચાર શખ્સ બે દિવસના રિમાન્ડ મંજૂર | Four men who attacked a youth from B…

3 months ago
વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…

વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…

2 months ago
રાજુલામાં ખુલ્લી ગટરના ખાડામાં ફોરવ્હીલ ખાબકી, એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજા | Rajula Accident Car …

રાજુલામાં ખુલ્લી ગટરના ખાડામાં ફોરવ્હીલ ખાબકી, એક જ પરિવારના પાંચ સભ્યોને ઈજા | Rajula Accident Car …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News