gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો | Accused arrested for raping woman

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો | Accused arrested for raping woman
2
VIEWS
Share on FacebookShare on Twitter

,મકરપુરા વિસ્તારમાં રહેતી મહિલા પર બળાત્કાર ગુજારી ભાગી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા વિસ્તારમાં રહેતી મહિલાનો સતત પીછો કરતો આરોપી એક દિવસ તેના ઘરે પહોંચી ગયો હતો. આરોપીએ ઘરનો દરવાજો ખખડાવતા મહિલાએ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ આરોપી મહિલાના ઘરમાં ઘુસી ગયો હતો અને ધમકી આપી  દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કરીને ભાગી ગયેલા આરોપી સામે મહિલાએ મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે મહિલાના ઘરની નજીક ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી આરોપી અક્ષય જયેન્દ્રભાઇ રાઠવા (રહે. વુડાના મકાનમાં, દંતેશ્વર, મૂળ રહે. લાલપુર ગામ,તા.કવાંટ, જિ.છોટાઉદેપુર)ને ઝડપી પાડયો હતો. આરોપી પરિણીત છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

Next Post
૨૦૨૫-૨૬નાં ૯ મહિનામાં ંએફડીઆઇ ૧૮ ટકા વધીને ૪૭.૮૭ અબજ ડોલર | fdi rises to 18 pc to 47 billion usd

વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India’s growth rate forecast revise…

વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India's growth rate forecast revise...

એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે | AI will only impact coding testing bac…

એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે | AI will only impact coding testing bac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ભદ્ર પરિસરમાં પાથરણાવાળાનો વિવાદ, AMCની દલીલો સામે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ | Ahmedabad Bhad…

8 months ago
ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand…

1 year ago
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ…

11 months ago
રાધનપુર : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યરથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News