gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, નદી કાંઠાના ગામડાઓમાં ઍલર્ટ જાહેર | 6 Gates of Kadana…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, નદી કાંઠાના ગામડાઓમાં ઍલર્ટ જાહેર | 6 Gates of Kadana…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kadana Dam: મહીસાગર જિલ્લાના કડાણામાં આવેલો રાજ્યનો સૌથી મોટો ત્રીજા નંબરનો કડાણા ડેમ કે જેમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવકને લઇ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી 39,600 ક્યૂસેક પાણી મહી નદી છોડવામાં આવ્યું છે. મહી નદી કાંઠા વિસ્તારના ગામોને ઍલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, નદી કાંઠાના ગામડાઓમાં ઍલર્ટ જાહેર 2 - image

મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે

મળતી માહિતી અનુસાર, ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે ડેમના જળ સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને 39,600  ક્યૂસેક ગેટ મારફતે તેમજ 20,400 ક્યૂસેક પાણી પાવર હાઉસ મારફતે છોડી કુલ 60,000 ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.

મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, નદી કાંઠાના ગામડાઓમાં ઍલર્ટ જાહેર 3 - image

હાલ મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને પણ નદી કાંઠે ન જવા માટે સૂચિત કરવામાં આવ્યા છે, જ્યારે ડૂબક પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ 20,400 ક્યૂસેક પાણી પાવર હાઉસ મારફતે છોડવામાં આવી રહ્યું છે. જેથી વીજળીનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider
GUJARAT

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider

February 5, 2026
કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work
GUJARAT

કાચા કામના કેદી પાસેથી મોબાઈલફોન ઝડપાયો | Mobile phone seized from a prisoner of raw work

February 5, 2026
TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …
GUJARAT

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

February 5, 2026
Next Post
વોટર અધિકાર યાત્રા: મખાના ખેડૂતોની સમસ્યા જાણવા તળાવમાં ઉતર્યા રાહુલ ગાંધી, જુઓ તસવીરો | voter adhik…

વોટર અધિકાર યાત્રા: મખાના ખેડૂતોની સમસ્યા જાણવા તળાવમાં ઉતર્યા રાહુલ ગાંધી, જુઓ તસવીરો | voter adhik...

પાનોલી GIDCમાં કટીંગ થાય તે અગાઉ કન્ટેનરમાં છુપાવેલો રૂ.68.47 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે ચાલક ઝડપા…

પાનોલી GIDCમાં કટીંગ થાય તે અગાઉ કન્ટેનરમાં છુપાવેલો રૂ.68.47 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે ચાલક ઝડપા...

દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી | Richest Chief Minister’s in ind…

દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી | Richest Chief Minister's in ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ | The intensity of cold has decreased w…

લઘુત્તમ તાપમાનમાં 7 દિવસમાં 2.4 ડિગ્રી વધતા ઠંડીનું જોર ઘટયુ | The intensity of cold has decreased w…

2 months ago
દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું – લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો

દહેજ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કહ્યું – લગ્નો વ્યવસાય બની ગયા છે, હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો

2 months ago
અમદાવાદના વટવા GIDCમાં પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused arrested for killed…

અમદાવાદના વટવા GIDCમાં પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused arrested for killed…

2 months ago
મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News