gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગઈકાલે રાત્રે લાલબાગ બ્રિજ નીચે પાણીની ટાંકી પાસે નશાની હાલતમાં ઇકો કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

ગઈકાલે રાત્રે અંદાજે દોઢ વાગ્યાના સુમારે લાલબાગ બ્રિજ નીચે ઇકો કાર ડિવાઇડર સાથે ભટકાતા કારનું આગળનું ટાયર છૂટું પડી ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસની ૧૧૨ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તપાસ કરતા કારમાં બેઠેલા બંને શખ્સો નશાની હાલતમાં હોવાનું જણાયું હતું.

પોલીસે કારચાલક સુરેશકુમાર ગરાસિયા (રહે. રાજસ્થાન, હાલ રહે.પી.એસ.પી. કન્સ્ટ્રક્શન સાઈટ, લાલબાગ બ્રિજ પાસે)સામે પ્રોહીબિશન તેમજ વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે કારમાં બાજુમાં બેઠેલા વિશ્વજીતકુમાર શર્મા (રહે. બિહાર, હાલ રહે.પી.એસ.પી. કન્સ્ટ્રક્શન સાઈટ, લાલબાગ બ્રિજ પાસે) પણ નશાની હાલતમાં હોવાનું બહાર આવતા તેની સામે અલગથી પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો હતો. નવાપુરા પોલીસે અંદાજે રૂ. ૩.૫૦ લાખની કિંમતની ઇકો કાર તપાસ અર્થે કબજે કરી છે.

શહેરમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં આવા બનાવો સામે આવતાં ટ્રાફિક સલામતી અંગે અનેક સવાલો ઉભા થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત…
GUJARAT

June 24, 2026
સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

Next Post
‘જય’ના આપઘાત મુદ્દે ચાર મહિલા પ્રોફેસર સહિત ‘સ્મિત’ નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed agai…

'જય'ના આપઘાત મુદ્દે ચાર મહિલા પ્રોફેસર સહિત 'સ્મિત' નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed agai...

ઘોઘાના ગોરિયાળી ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | Attack on PGVCL team that wen…

ઘોઘાના ગોરિયાળી ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | Attack on PGVCL team that wen...

તાંત્રિક વિધિની ઠગાઈ દ્વારા પારકે પૈસે 19 લાખની કાર ખરીદી, એકા’દ લાખનો ફોન વાપરતો હતો | Bought a car…

તાંત્રિક વિધિની ઠગાઈ દ્વારા પારકે પૈસે 19 લાખની કાર ખરીદી, એકા'દ લાખનો ફોન વાપરતો હતો | Bought a car...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

2 weeks ago
ગુજરાત HCનો ચુકાદો: ઓસ્ટ્રેલિયાની કોર્ટનો છૂટાછેડાનો આદેશ રદ કર્યો, કહ્યું- ‘અધિકાર માત્ર ભારતની કોર…

10 months ago
અમદાવાદ: જમાલપુરમાં મોડી રાત્રે અંગત અદાવતમાં આધેડની ઘાતકી હત્યા, ત્રણ શખસો સામે ફરિયાદ | Ahmedabad …

2 months ago
VIDEO| છોટા ઉદેપુર: કોલીયાથોર ગામે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર, 78 લાખના જથ્થા સાથે માલિકની ધરપકડ |…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News