gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહી નદીના ઊંડા ખાડામાં યુવાન ડૂબ્યા બાદ મશીનરી લઇ રેતી માફિયા ફરાર | Sand mining stopped after youth…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
મહી નદીના ઊંડા ખાડામાં યુવાન ડૂબ્યા બાદ મશીનરી લઇ રેતી માફિયા ફરાર | Sand mining stopped after youth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.8 સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં બેરોકટોક રેતી ખનન ચાલી  રહ્યું છે. રેતી માફિયાઓ દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં આજે બપોરે એક યુવાન ડૂબી ગયા બાદ રેતી માફિયાઓ રેતી ખનન માટેનો સામાન લઇને ફરાર થઇ ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના નટવરનગર ગામની સીમમાંથી પસાર થતી મહી નદીમાં હાલ ઓછું પાણી હોવાથી શાકભાજી સહિતનો પાક નદીમાં થઇ રહ્યો છે. આ પાકની નજીકમાં જ રેતી માફિયાઓ દ્વારા બેરોકટોક રેતીખનન ચાલી રહ્યું છે. યાંત્રિક બોટ લાવીને નદીમાંથી રેતી ઉલેચીને ડમ્પરોમાં ભરીને બહાર લઇ જવામાં આવે છે.

રેતીખનનના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે. દરમિયાન આજે બપોરે એક યુવાન રેતી માફિયાઓના પાપે બનેલા એક ખાડામાં ડૂબ્યો હતો. જો કે આ વાત બહાર ફેલાય તે પહેલાં જ બોટ લઇને એક શખ્સ પહોંચી ગયો હતો અને યુવાનને બહાર કાઢી એક કારમાં તેને લઇ ગયા હતાં. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે રેતીખનન બંધ થઇ ગયું હતું. રેતી માફિયાઓએ પોતાના સાધનો નદીમાંથી બહાર કાઢીને મૂકી દીધા હતાં.

આ યુવાન કોણ હતો તે અંગે તરેહ તરેહની ચર્ચાઓ પંથકમાં થતી હતી. આ અંગે સ્થાનિક પોલીસ ચોપડે કોઇ નોધ થઇ નથી. ઉલ્લેખનીય છે કે મહી નદીમાં ચાલતા રેતીખનન અંગે સ્થાનિક લોકો દ્વારા તંત્રને અવારનવાર જાણ કરવામાં આવે છે પરંતુ તંત્ર પણ રેતી માફિયાઓ સાથે મિલીભગત ધરાવતું હોય તેવા આક્ષેપો થાય છે અને કોઇ યોગ્ય કાર્યવાહી હાથ ધરાતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

Next Post
યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો કોર્સ શરુ કરશે | management faculty of msu will…

યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો કોર્સ શરુ કરશે | management faculty of msu will...

ખાનગી પેઢીના ભાગીદાર દંપતીએ 4.23 લાખ ટ્રાન્સફર કરી લેતાં ફરિયાદ | Fraud complaint against partner co…

ખાનગી પેઢીના ભાગીદાર દંપતીએ 4.23 લાખ ટ્રાન્સફર કરી લેતાં ફરિયાદ | Fraud complaint against partner co...

વડોદરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનો હાથાપાઇનો વીડિયો વાયરલ | Video of husband of Vadodara ta…

વડોદરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનો હાથાપાઇનો વીડિયો વાયરલ | Video of husband of Vadodara ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા | Five bikers fall down on the highw…

6 months ago
42 લાખ ભારતીયોની નોકરી પર લટકી રહી છે તલવાર: CMIEના રિપોર્ટમાં ચિંતાજનક દાવો | cmie report reveals 4…

12 months ago
તમાકુના ‘કાચા સોના’ પર ટેક્સનું ગ્રહણ : આણંદના 2.4 લાખ ખેડૂતોનું ભાવિ જોખમમાં | Taxation on raw gold…

2 months ago
સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો | saputara mo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News