gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનગી પેઢીના ભાગીદાર દંપતીએ 4.23 લાખ ટ્રાન્સફર કરી લેતાં ફરિયાદ | Fraud complaint against partner co…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
ખાનગી પેઢીના ભાગીદાર દંપતીએ 4.23 લાખ ટ્રાન્સફર કરી લેતાં ફરિયાદ | Fraud complaint against partner co…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ જેતલપુર ઇન્ડિયાબુલ્સ મેગા મોલ ખાતે મે.હિન્દ ગ્લોબર એક્ષિમ નામની પેઢી ચલાવી આયાત-નિકાસનું કામ કરતા શીતલબેન બરવાલીયાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૩માં અમે પેઢી ચાલુ કરી પતિના મિત્ર ક્રિષ્નાકુમાર પ્રેમશંકર શુક્લ અને તેના પત્ની પ્રિયંકા(મારૃતિધામ સોસાયટી,ટીપી-૧૩, છાણી રોડ) સાથે ભાગીદારી કરાર કર્યો હતો.શરૃઆતમાં ક્રિષ્નાભાઇએ સારો વહીવટ કર્યો હતો.પરંતુ ત્યારબાદ હિસાબો માંગતા ગલ્લાતલ્લા કરતા હતા.જેથી તપાસ કરાવતાં બંને પતિ-પત્નીએ લોન,સેલેરી એક્સ્પેન્સ, ભાડા વગેરેના નામે રૃ.૪.૨૩લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી અકોટા પોલીસે  દંપતી સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
વડોદરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનો હાથાપાઇનો વીડિયો વાયરલ | Video of husband of Vadodara ta…

વડોદરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનો હાથાપાઇનો વીડિયો વાયરલ | Video of husband of Vadodara ta...

ડોક્ટરના ફેમિલીને નર્મદા પરિક્રમા કરવાની હોઇ ડ્રાઇવર  લેવા જતો હતો

વડોદરામાં સાંજ પડતાં જ અકસ્માતના બનાવોનો કહેર,ગોત્રી હોસ્પિટલ પાસે ધડાકાભેર કાર પલ્ટી, ચાલક પીધેલો હ…

વડોદરામાં સાંજ પડતાં જ અકસ્માતના બનાવોનો કહેર,ગોત્રી હોસ્પિટલ પાસે ધડાકાભેર કાર પલ્ટી, ચાલક પીધેલો હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi…

6 months ago
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર તરીકે નવી નિમણૂક, રતનકંવર ગઢવીચરણને સોંપાઇ જવાબદારી | Ratankanvar Gad…

11 months ago
જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું

10 months ago
દસડાના ખારાઘોડા રણમાં ફસાયેલા 9 યુવકનું પોલીસે રેસ્ક્યૂ કર્યું | Police rescue 9 youths trapped in K…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News