gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્ર્જરીત હાલતમાં, તંત્રના આંખ આડા કાન | Mahudha Chowkdi is in a d…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્ર્જરીત હાલતમાં, તંત્રના આંખ આડા કાન | Mahudha Chowkdi is in a d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇન્સ્પેક્શન માટે આવતા અધિકારીઓ અને યાત્રાળુઓેને હાલાકી 

– મહુધા તાલુકાની રચના થયાને 28 વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં અતિથિ ગૃહ બનાવવામાં ઠાગાઠૈયા 

નડિયાદ : રાજપાના શાસન દરમિયાન જિલ્લા-તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ તાલુકાનું વિભાજન કરી મહુધા તાલુકાની રચના કરવામાં આવી હતી. મહુધા તાલુકાની રચના કર્યાને ૨૮ વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી સરકારી અતિથિગૃહ બનાવવામાં આવ્યું નથી. બીજી બાજુ મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્જરીત હાલતમાં ફેરવાયો હોવાથી જાહેર ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ત્યારે તાલુકા મથક મહુધા ખાતે અતિથિ ગૃહ બનાવવા માંગણી ઊઠવા પામી છે.

ખેડા જિલ્લાના મહુધા ચોકડી પર વર્ષો જૂનો મુસાફર બંગલો આવેલો છે. આ મુસાફર બંગલો જર્જરીત હાલતમાં ફેરવાયો હોવાથી મકાનમાં પ્રવેશવું નહીં’નું જાહેર ચેતવણી દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ડાકોર રણછોડજી મંદિરના દર્શન કરવા જતા પદયાત્રીઓ આ સ્થળે રાત્રિ રોકાણ તેમજ આરામ કરવા ઉપયોગ કરતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વર્ષોે જુના મુસાફર બંગલા તરીકે ઓળખાતું મકાન જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયું છે. મહુધા ખાતે ઇન્સ્પેક્શન માટે આવતા અધિકારીઓ તેમજ ડાકોર દર્શન કરવા જતા પદયાત્રીઓને રાત્રે રોકાણ કરવાની સુવિધા છીનવાઈ જવા પામી છે. બીજી બાજુ રાજપાના શાસન દરમિયાન વર્ષ ૧૯૯૭માં જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું હતું, ત્યારે નડિયાદ તાલુકાનું વિભાજન કરી મહુધા તાલુકાની રચના કરવામાં આવી હતી. મહુધા તાલુકા મથક થતા સરકારી અધિકારીઓ તેમજ રાજકીય મહાનુભાવોની પણ અવરજવર રહે છે, આમ છતાં તેઓને રાત્રિ રોકાણ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. ત્યારે મહુધા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યને રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે મહુધા ખાતે સરકારી અતિથિગૃહની સુવિધા ઉભી કરવા પ્રબળ લાગણી વ્યાપી છે.

મહુધા ખાતે અતિથિ ગૃહ બનાવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે : નાયબ કાર્યપાલક ઈજનેર 

મહુધા ખાતે આવેલો મુસાફર બંગલો બિસ્માર હાલતમાં હોવા અંગે રાજ્યના માર્ગ મકાન વિભાગ નડિયાદ સબ. ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કરતા વિવેકસિંહ જામે આ બંગલો અતિથિગૃહ નથી પરંતુ ઇન્સ્પેક્શન બંગલો છે, મહુધામાં સરકારી અતિથિ ગૃહ બનાવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. દરખાસ્ત મંજુર થયા બાદ અતિથિ ગૃહનું નિર્માણ કરવા કામગીરી કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…
GUJARAT

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

February 12, 2026
ભરતનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Suspended f…
GUJARAT

ભરતનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Suspended f…

February 12, 2026
ઠાસરા તાલુકાના માસરામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર | No confidence motion against Sarpanch …
GUJARAT

ઠાસરા તાલુકાના માસરામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર | No confidence motion against Sarpanch …

February 12, 2026
Next Post
36 વિઘા સરકારી ગૌચરમાં જમીનના છેડે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ | the edge of the land in 36 big…

36 વિઘા સરકારી ગૌચરમાં જમીનના છેડે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ | the edge of the land in 36 big...

કન્ટેનરની ટક્કરે બાઈક પર જતા દંપતીનું મોત : પૌત્રના જન્મની ખુશી માતમના ફેરવાઈ | hit by container whi…

કન્ટેનરની ટક્કરે બાઈક પર જતા દંપતીનું મોત : પૌત્રના જન્મની ખુશી માતમના ફેરવાઈ | hit by container whi...

નડિયાદમાં કેનાલથી ડી-માર્ટ અને પીજ રોડથી પીપલગ રોડ સુધીની કામગીરી વેગીલી બની | Work from Canal to D …

નડિયાદમાં કેનાલથી ડી-માર્ટ અને પીજ રોડથી પીપલગ રોડ સુધીની કામગીરી વેગીલી બની | Work from Canal to D ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ખીચોખીચ ભરેલા ડાલામાંથી ૨૪ પાડાઓને મુક્ત કરાવાયા ઃ ડીસાના બે શખ્સો ઝડપાયા | 24 prisoners freed from …

2 months ago
કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશેઃ 25 ટકા ડ્યૂટી ઘટાડીને 11 ટકા કરાતાં ઉગ્ર વિરોધ | Strong prot…

કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશેઃ 25 ટકા ડ્યૂટી ઘટાડીને 11 ટકા કરાતાં ઉગ્ર વિરોધ | Strong prot…

4 weeks ago
સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું | Defence Ministry …

સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું | Defence Ministry …

8 months ago
ઇન્વેસ્ટમેન્ટના નામે ખાનગી કંપનીના મેનેજર સાથે 19.86 લાખની ઠગાઈ, 29 લાખનો પ્રોફિટ બતાવતા હતા | priva…

ઇન્વેસ્ટમેન્ટના નામે ખાનગી કંપનીના મેનેજર સાથે 19.86 લાખની ઠગાઈ, 29 લાખનો પ્રોફિટ બતાવતા હતા | priva…

19 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News