gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ – રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ | Sufficient quantity o…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ – રાંધણ ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ | Sufficient quantity o…
2
VIEWS
Share on FacebookShare on Twitter

કલેક્ટરની
અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

કૃત્રિમ
અછત અને સંગ્રહખોરી અટકાવવા તંત્રને મોનીટરિંગની સૂચના
, અફવાથી દૂર રહેવા અપીલ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ,
ગેસ અને આવશ્યક ચીજવસ્તુઓનો અવિરત પુરવઠો મળી રહે તે હેતુથી કલેક્ટર
કચેરી ખાતે જિલ્લા સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે જિલ્લામાં ઈંધણનો પૂરતો
જથ્થો હોવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે
, બજારમાં કૃત્રિમ અછત
ન સર્જાય તે માટે તંત્ર સજ્જ છે.

ગેસ
એજન્સીઓને
‘પેનિક બુકિંગ‘ પર રોક લગાવવા અને હોસ્પિટલો-શૈક્ષણિક
સંસ્થાઓમાં પીએનજી નેટવર્કને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યા હતા. પ્રાંત અધિકારીઓ
અને મામલતદારોને ફિલ્ડમાં સતત ચેકિંગ હાથ ધરી કાળાબજારી અટકાવવા તાકીદ કરવામાં આવી
છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરોને મુશ્કેલી ન પડે તે માટે
વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. અંતમાં
, સોશિયલ મીડિયા પર
ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતીને જ અનુસરવા જનતાને
અપીલ કરાઈ હતી. આ બેઠકમાં ઓઇલ કંપનીઓના નોડલ અધિકારીઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
ખેડાના અસલાલી ખાતે નિર્માણ પામી રહેલી રહેણાંક સ્કીમમાં ડેમોગ્રાફિક ફેરફારના આક્ષેપ | Allegations of …

ખેડાના અસલાલી ખાતે નિર્માણ પામી રહેલી રહેણાંક સ્કીમમાં ડેમોગ્રાફિક ફેરફારના આક્ષેપ | Allegations of ...

કાસોર પાસે બાઈક પરથી પટકાતા ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફરી વળતા મહિલાનું મોત | Woman dies after being h…

કાસોર પાસે બાઈક પરથી પટકાતા ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફરી વળતા મહિલાનું મોત | Woman dies after being h...

અલંગને ઈયુની માન્યતા મળે તે માટે શિપિંગના વ્યવસાય સાથે જોડાયેલા સંગઠનોની હિમાયત | Advocacy of shippi…

અલંગને ઈયુની માન્યતા મળે તે માટે શિપિંગના વ્યવસાય સાથે જોડાયેલા સંગઠનોની હિમાયત | Advocacy of shippi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ગાંજાની ડિલિવરી માટે મોપેડ લઇને ઊભેલો આરોપી ઝડપાયો | Accused arrested fo…

5 months ago
બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ | Bihar: NDA Finalises Cabine…

8 months ago
આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે | Childr…

11 months ago
વડોદરા પોલીસ તંત્રનું સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ : માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરાયા | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News