gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવાના છાપરી ગામે કપાસના વાવેતર વચ્ચે ઉગાડેલા ગાંજાના 50 છોડ મળી આવ્યા | 50 marijuana plants found …

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
મહુવાના છાપરી ગામે કપાસના વાવેતર વચ્ચે ઉગાડેલા ગાંજાના 50 છોડ મળી આવ્યા | 50 marijuana plants found …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બગદાણા પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધાયો

– બગદાણા પોલીસે 1.034 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે વૃદ્ધને રૂ. 51,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો

ભાવનગર : મહુવાના છાપરી ગામે કપાસના વાવેતર વચ્ચે ઉગાડેલા ગાંજાના ૫૦ છોડ સાથે વૃદ્ધને બગદાણા પોલીસે કુલ રૂ.૫૧,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બગદાણા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવા તાલુકાના છાપરી ગામે સડતર વાડી વિસ્તારમાં રહેતા કનુભાઈ અરજણભાઈ ગોહિલ પોતાની વાડીએ કપાસના વાવેતરની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરેલું હોવાની બાતમીના આધારે બગદાણા પોલીસે રેઈડ કરી તપાસ કરતા વાડીમાં કપાસના વાવેતર વચ્ચે અલગ-અલગ ચાસમાં વાવેલા ગાંજાના કુલ ૫૦ છોડ મળી આવ્યા હતા. જેનું એફએસએલ અધિકારીને બોલાવી સ્થળ પર પરિક્ષણ કરી વાડીમાં હાજર કનુ અરજણભાઈ ગોહિલને ગાંજાના છોડ અંગે પુછપરછ કરતા જાબુંડા કટિંગ ખાતે આવેલા આશ્રમમાં સાધુ સંતો આવતા હોય જેમની સેવા પુજા માટે પોતાની વાડીમાં આજથી દોઢ માસ પૂર્વે ગાંજાના ૫૦ છોડ વાવ્યા હોવાની કબૂલાત આપતા બગદાણા પોલીસે રૂ.૫૧,૭૦૦ની કિંમતના ૧.૦૩૪ કિલોગ્રામ વજનના ગાંજાના કુલ ૫૦ છોડ કબ્જે લઈ બગદાણા પોલીસ મથકમાં વૃદ્ધ સામે એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કપાસના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર મળવાનો સપ્તાહમાં બીજો બનાવ બન્યો

જિલ્લામાં કપાસના વાવેતર વચ્ચે ગાંજાના વાવેતર મળી આવવાનો આ સપ્તાબમાં બીજો બનાવ સામે આવ્યો છે. ગત તા.૧૨ના રોજ મહુવાના દયાળ ગામે વિરકુ ચિથરભાઈ બાટીયા (રહે.દયાળ)એ પોતાના પીવા માટે વાડીમાં કપાસના વાવેતરની આડમાં ઉગાડેલા ગાંજાના કુલ ૨૨ નંગ છોડ દાઠા પોલીસે ઝડપી લઈ એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
Next Post
નડિયાદના મિલ રોડ પર નજીવી બાબતે દુકાનદાર ઉપર હુમલો | Shopkeeper attacked over trivial matter on Nadi…

નડિયાદના મિલ રોડ પર નજીવી બાબતે દુકાનદાર ઉપર હુમલો | Shopkeeper attacked over trivial matter on Nadi...

લગ્નના દિવસે જ હત્યા : ભાવિ ભરથારે પાઇપના ઘા ઝિંકી પત્નીની કરપીણ હત્યા કરી | Murder on the wedding d…

લગ્નના દિવસે જ હત્યા : ભાવિ ભરથારે પાઇપના ઘા ઝિંકી પત્નીની કરપીણ હત્યા કરી | Murder on the wedding d...

ધ્રાંગધ્રાના ભરાડામાં ખાણ ખનીજના દરોડા બાદ રેતી ચોરી ફરી શરૂ | Sand theft resumes after mine raid in…

ધ્રાંગધ્રાના ભરાડામાં ખાણ ખનીજના દરોડા બાદ રેતી ચોરી ફરી શરૂ | Sand theft resumes after mine raid in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી ટાણે લાલુ, રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી, IRCTC કૌભાંડમાં આરોપ નક્કી કરશે કોર્ટ | la…

બિહાર ચૂંટણી ટાણે લાલુ, રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી, IRCTC કૌભાંડમાં આરોપ નક્કી કરશે કોર્ટ | la…

1 year ago
અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ. – GExpress News

અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ. – GExpress News

1 year ago
અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ…

અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ…

7 months ago
શહેરના તમામ ૭૦ ટ્રાફિક સિગ્નલ હવે ૨૪ કલાક કાર્યરત રહેશે | All 70 traffic signals in the city will no…

શહેરના તમામ ૭૦ ટ્રાફિક સિગ્નલ હવે ૨૪ કલાક કાર્યરત રહેશે | All 70 traffic signals in the city will no…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News