gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવાના લાંચ કાંડમાં હોમગાર્ડ સહિત ત્રણેય શખ્સ જેલ હવાલે | Three people including home guard sent to…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
મહુવાના લાંચ કાંડમાં હોમગાર્ડ સહિત ત્રણેય શખ્સ જેલ હવાલે | Three people including home guard sent to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહુવા પોલીસ મથકના એએસઆઈ હજુ ફરાર

– બેંકની નોટિસમાં વોરંટ નીકળ્યું છે અને હપ્તા નહીં ભરો તો અટક થશે તેવો ડર બતાવી લાંચ માંગી હતી

ભાવનગર : મહુવામાં બેંકમાંથી લીધેલી લોનની નોટિસ ફરિયાદી અને પોલીસને મળ્યા બાદ મહુવા પોલીસ મથકના એએસઆઈએ ફરિયાદીને અટક કરવાની બીક બતાવી લાંચની માંગણી કરી હતી. આ પ્રકરણમાં એસીબીએ હોમગાર્ડ સહિત ત્રણ શખ્સને રંગે હાથે ઝડપી લીધા હતા. જ્યારે મહુવા પોલીસ મથકના એએસઆઈ પીએસઓની ફરજ છોડી નાસી છૂટયો હતો. પકડાયેલા ત્રણેય શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલ હવાલે કર્યાં છે.

આ સમગ્ર બનાવની જાણવા મળતી માહિતી મુજબ ફરીયાદીએ એચડીએફસી બેંકમાંથી મોરગેજ લોન લીધી હતી. તે લોનનાં હપ્તા નહી ભરી શકતા બેંકમાંથી ફરીયાદી અને તેના પિતા તથા કાકા ત્રણેય વિરૂધ્ધ નોટીસ આવી હતી. તેમજ નોટીસની એક નકલ મહુવા પોલીસ સ્ટેશને પણ મોકલાવાવમાં આવી હતી. મહુવા પોલીસ સ્ટેશનના એએસઆઈ અશોક રામભાઇ ડેરએ ફરીયાદીને રૂબરૂ બોલાવી ઉપરોક્ત નોટીસ બતાવી તેઓનું વોરંટ નીકળેલ હોવાનું અને તાત્કાલિક હપ્તા નહીં ભરો તો ત્રણેય જણાને  અટક કરવા પડશે તેવી બીક બતાવેલ હતી અને પોતાના વચેટીયા આરીફ નિસારભાઇ જમાણી મારફતે વચલો રસ્તો કાઢી રૂ.૨૫૦૦૦ની લાંચની માંગણી કરી હતી. આ લાંચન નાંણા સ્વીકારતા યોગેશ વલ્લભભાઇ ગાંધી, આરીફ નિસારભાઇ જમાણી અને હોમગાર્ડ ભદ્રસિંહ ભૂપતસીંહ રાઠોડ એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા.એસીબી દ્વારા પકડાયેલા ત્રણેયને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે મહુવા પોલીસ મથકના એએસઆઈ હજુ પણ ફરાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…
GUJARAT

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

April 3, 2026
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…
GUJARAT

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

April 3, 2026
Next Post
એસટી બસ સાથે ટકરાતા થાર ગાડીનો કચ્ચરઘાણ : ચાલકનું મોત | Thar vehicle overturns after colliding with …

એસટી બસ સાથે ટકરાતા થાર ગાડીનો કચ્ચરઘાણ : ચાલકનું મોત | Thar vehicle overturns after colliding with ...

સિહોરમાં ગેરકાયદે ધમધમતી મટનની દુકાનોને બંધ કરાવવામાં તંત્રને આળસ! | The administration is lazy in c…

સિહોરમાં ગેરકાયદે ધમધમતી મટનની દુકાનોને બંધ કરાવવામાં તંત્રને આળસ! | The administration is lazy in c...

નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di…

નડિયાદ તાલુકામાં તમાકુના ભાવ જાહેર ના કરાતાં ખેડૂતોને મુશ્કેલી | Farmers face problems due to non di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો વધુ એક કેસ, કારમાંથી બે મિત્રો ઝડપાયા | Another case of drink and dr…

વડોદરામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો વધુ એક કેસ, કારમાંથી બે મિત્રો ઝડપાયા | Another case of drink and dr…

7 months ago
અમદાવાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા, રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના વિમાનને થયો વિલંબ | bomb hoax o…

અમદાવાદ આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા, રાહુલ ગાંધી-સોનિયા ગાંધીના વિમાનને થયો વિલંબ | bomb hoax o…

12 months ago
સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | …

સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | …

5 months ago
અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News