gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના ખોડિયારનગર વિસ્તારમાં સોમવારે સાંજના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ જ પોતાની પત્નીની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી છે. ઘરેલુ વિવાદ અને સાસરિયાઓના ત્રાસના કારણે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મયંક પટેલ નામના યુવકે દોઢ વર્ષ પહેલાં યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, લગ્નજીવનના થોડા સમય બાદ જ દંપતી વચ્ચે નાના-મોટા ઝઘડા અને વિવાદો શરૂ થયા હતા. યુવતીના પરિવારે આરોપ લગાવ્યો છે કે મયંકનો પરિવાર યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, જેના કારણે બંને વચ્ચે અણબનાવ વધ્યો હતો.

સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવતી છેલ્લા ચાર મહિનાથી ખોડિયારનગર ખાતે પોતાના માતા-પિતા સાથે પિયરમાં રહેવા આવી ગઈ હતી. દંપતી સાસુ-સસરાથી પણ અલગ રહેતું હતું, તેમ છતાં વિવાદનો અંત આવ્યો ન હતો.

આ પણ વાંચો: રિશ્તો મેં દરાર…ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં એક વર્ષમાં બમણો વધારો, 62000થી વધુ કેસ

સોમવારે સાંજે યુવતી કોઈ કામ અર્થે પોતાના ઘરેથી બહાર નીકળી હતી. આ દરમિયાન આરોપી પતિ મયંક પટેલે તેને રસ્તામાં રોકી હતી. બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા મયંકે પોતાની પાસે રહેલી છરી વડે પત્ની પર હુમલો કરી દીધો હતો. મયંકે પત્નીના ગળા અને હાથના ભાગે છરીના ઉપરાછાપરી ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવતીએ જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હેવાન બનેલા પતિએ તેનો પીછો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવતીના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

આ મામલે મૃતક યુવતીના માતા-પિતાએ આરોપી જમાઈ મયંક પટેલ અને તેના પરિવાર વિરુદ્ધ સાસરિયાઓ દ્વારા હેરાનગતિ અને હત્યાની ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી મયંક પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
રિશ્તો મેં દરાર…ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં એક વર્ષમાં બમણો વધારો, 62000થી વધુ કેસ | gujarat f…

રિશ્તો મેં દરાર...ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં એક વર્ષમાં બમણો વધારો, 62000થી વધુ કેસ | gujarat f...

કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે, ઉકેલ નહીં આવે તો…17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી…

કેબિનેટ મંત્રી સાથે વાત કરવી છે, ઉકેલ નહીં આવે તો...17 હજાર વાજબી ભાવના દુકાનદારોની રાજીનામાની ચીમકી...

249 તાલુકાના 16 હજારથી વધુ ગામમાં પાક ધોવાયો, માવઠા વચ્ચે 70% સરવે પૂર્ણ, સરકારની કબૂલાત | Gujarat G…

249 તાલુકાના 16 હજારથી વધુ ગામમાં પાક ધોવાયો, માવઠા વચ્ચે 70% સરવે પૂર્ણ, સરકારની કબૂલાત | Gujarat G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

1 year ago
અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર | Daylight Jew…

અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર | Daylight Jew…

8 months ago
‘તને સસ્પેન્ડ કરાવી દઈશ…’ ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનું મેમો ફાડતાં પોલીસકર્મીને કારચાલકની ધમકી | or…

‘તને સસ્પેન્ડ કરાવી દઈશ…’ ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનું મેમો ફાડતાં પોલીસકર્મીને કારચાલકની ધમકી | or…

6 months ago
શેર બજારમાં રોકાણના બહાને અધિકારીને ૩૪.૫૭ લાખ રૃપિયાનો ચૂનો લગાવ્યો | Officer duped of Rs 34 57 lakh…

શેર બજારમાં રોકાણના બહાને અધિકારીને ૩૪.૫૭ લાખ રૃપિયાનો ચૂનો લગાવ્યો | Officer duped of Rs 34 57 lakh…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News