gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 3 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો

– 2024 માં બાનાખત કરી આપવા છતાં જુલાઈ-2025 માં બીજા બે શખ્સોને બાનાખત કરી આપ્યો

નડિયાદ : મહેમદાવાદમાં દેવકી વણસોલ સીમની જમીનનો બાનાખત કરી આપવા છતાં વધુ કિંમત મેળવવાના ઈરાદાથી તે જ જમીન અન્ય બે શખ્સોને વેચી દીધી હતી. આ મામલે ફરિયાદના આધારે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.

ફરિયાદી રાકેશકુમાર રજનીકાંત પટેલના જણાવ્યા મુજબ, વર્ષ પહેલા તેમને નરેન્દ્રભાઈ ઉર્ફે ભુરાભાઈ પટેલે મોહનભાઈ મોતીભાઈ ચૌહાણની દેવકી વણસોલ સીમમાં આવેલી જમીન વિશે જણાવ્યું હતું. મોહનભાઈએ ખાતરી આપી હતી કે, ભાઈઓ વચ્ચે મૌખિક વહેંચણી થઈ ગઈ હોવાથી પોતાના ભાગની જમીન વેચવા તૈયાર છે. આથી, રાકેશકુમાર પટેલે મોહનભાઈ પાસેથી સર્વે નંબર ૧૦૮૨વાળી જમીન રૂા. ૨૧ લાખની વેચાણ કિંમતે ખરીદવાનું નક્કી કર્યું હતું. મોહનભાઈએ તા. ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ મહેમદાવાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટર્ડ બાનાખત નંબર ૫૦૬૪ કરી આપ્યો અને બાના પેટે ૭,૦૦,૦૦૦ અને ૮,૦૦,૦૦૦ના ચેક લીધા હતા. બાદમાં જાણ થઈ કે મોહનભાઈએ આ જમીન અન્ય કોઈને વેચી દીધી છે. ઓનલાઈન ૭/૧૨ તપાસતા જાણવા મળ્યું કે, મોહનભાઈએ આ જમીન અમિતભાઈ માલજીભાઈ દેસાઈ અને મુકેશભાઈ લાલજીભાઈ પટેલને તા. ૧૬ જુલાઈ ૨૦૨૫ના રોજ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર ૨૮૯૧ કરી આપ્યો હતો. વેચાણ લેનારા અમિતભાઈ અને મુકેશભાઈ પણ જાણતા હતા કે મોહનભાઈએ અગાઉ રાકેશકુમાર સાથે બાનાખત કર્યો હતો. છતાં તેમણે એકબીજા સાથે મેળાપીપણામાં ગુનાહિત કાવતરું રચી આ જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. આથી, મોહનભાઈ ચૌહાણ, અમિતભાઈ દેસાઈ અને મુકેશભાઈ પટેલ વિરુદ્ધ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી | Rs 72 47 lakh recovered in …

ભાવનગરમાં છેલ્લા 5 માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 72.47 લાખની રિકવરી | Rs 72 47 lakh recovered in ...

ઝાલાવાડ પંથકમાં નાગપંચમીની ઠેરઠેર ઉજવણી | Nag Panchami celebrated widely in Jhalawad diocese

ઝાલાવાડ પંથકમાં નાગપંચમીની ઠેરઠેર ઉજવણી | Nag Panchami celebrated widely in Jhalawad diocese

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટ્તાં ભારે વિનાશ, 10થી વધુના મોતની આશંકા | Cloud bursts in Kishtwar…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટ્તાં ભારે વિનાશ, 10થી વધુના મોતની આશંકા | Cloud bursts in Kishtwar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં બે વર્ષમાં 4600થી વધુ બાળકને હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર સમસ્યા | Ahmedabad Over 46…

અમદાવાદમાં બે વર્ષમાં 4600થી વધુ બાળકને હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર સમસ્યા | Ahmedabad Over 46…

1 year ago

વ્યાયામ શિક્ષકોનો હુંકાર : સરકારના અન્યાય સામે વિરોધ ચાલુ જ રખાશે | Gym teachers’ cry: Protest again…

1 year ago
જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…

જામનગર જિલ્લાપંચાયતના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે : આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન |…

2 weeks ago
વડોદરા શહેરમાં પ્રથમ વખત આયોજિત 6ઠ્ઠી ગુજરાત સ્ટેટ એમએમએ ચેમ્પિયનશિપમાં રાજ્યના 90 ખેલાડીઓએ ભાગ લીધો…

વડોદરા શહેરમાં પ્રથમ વખત આયોજિત 6ઠ્ઠી ગુજરાત સ્ટેટ એમએમએ ચેમ્પિયનશિપમાં રાજ્યના 90 ખેલાડીઓએ ભાગ લીધો…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News