gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદના ભૂમાપુરા, ખેડા જિલ્લાના હનુમાન મંદિરોમાં ભક્તિનો મહાસાગર | An ocean of devotion in the H…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
મહેમદાવાદના ભૂમાપુરા, ખેડા જિલ્લાના હનુમાન મંદિરોમાં ભક્તિનો મહાસાગર | An ocean of devotion in the H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હનુમાન જયંતીના દિવસે ભીડભંજનની આરાધના 

નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરા ગામમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર સહિત ખેડા જિલ્લાના તમામ નાના-મોટા હનુમાન મંદિરોમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની નજીક આવેલા પૌરાણિક ભૂમાપુરા મંદિરે હજારો ભક્તોની આસ્થાનો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં વહેલી સવારથી જ લાંબી કતારો લાગી હતી. આ પવિત્ર દિવસે ખેડા જિલ્લાના નડિયાદ સહિતના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મારૂતિ નંદનના જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભૂમાપુરા ખાતે આ ધામક મહોત્સવની શરૂઆત હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયેલા ભવ્ય યજ્ઞાથી કરવામાં આવી હતી. આ યજ્ઞાની સાથે જ રાત્રિ દરમિયાન વિશેષ ભક્તિ સંગીતના માહોલમાં ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ આયોજન થયું હતું. રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ થયેલા આ અખંડ પાઠમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને વહેલી સવારના ૫ વાગ્યા સુધી સતત ચાલેલા પાઠથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હનુમાન જયંતીની વહેલી સવારે યજ્ઞાની પૂર્ણાહુતિ બાદ હનુમાનજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી અને તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહેમદાવાદના ભૂમાપુરા ઉપરાંત ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા હનુમાન મંદિરો અને રામ મંદિરોમાં પણ હનુમાન જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ શહેરના પ્રાચીન હનુમાન મંદિરોમાં સવારથી જ બજરંગબલીના દર્શન કરવા માટે ભાવિકોની ભીડ જામી હતી. જિલ્લાભરના મંદિરોમાં કષ્ટભંજન દેવનો વિશેષ શણગાર, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા અને મહાપ્રસાદના આયોજનો કરવામાં આવ્યા હતા. ઠેર-ઠેર હનુમાનજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader…
GUJARAT

સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader…

May 18, 2026
વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks…
GUJARAT

વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks…

May 18, 2026
અમદાવાદ: ઉસ્માનપુરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ બાદ કાબૂ ગુમાવતા અકસ્માત, કારમાં દારૂની બોટલ હોવા છતાં પો…
GUJARAT

અમદાવાદ: ઉસ્માનપુરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ બાદ કાબૂ ગુમાવતા અકસ્માત, કારમાં દારૂની બોટલ હોવા છતાં પો…

May 18, 2026
Next Post
મનપામાં 9 લાખ, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે | Only 9 lakh can be spe…

મનપામાં 9 લાખ, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે | Only 9 lakh can be spe...

એસપી યુનિ.ના રી-એસેસમેન્ટમાં 200માંથી માત્ર 6 વિદ્યાર્થીઓને જ પાસ કરાતા હોબાળો | Outcry as only 6 ou…

એસપી યુનિ.ના રી-એસેસમેન્ટમાં 200માંથી માત્ર 6 વિદ્યાર્થીઓને જ પાસ કરાતા હોબાળો | Outcry as only 6 ou...

ચૈત્રી પૂનમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર | Devotees throng Chotila Chamunda …

ચૈત્રી પૂનમે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર | Devotees throng Chotila Chamunda ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T…

રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T…

1 year ago
અમીરગઢમાં સ્ત્રી વેશમાં મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતો પુરૂષ ઝડપાયો, લોકોએ ચખાડ્યો મેથીપાક | M…

અમીરગઢમાં સ્ત્રી વેશમાં મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતો પુરૂષ ઝડપાયો, લોકોએ ચખાડ્યો મેથીપાક | M…

9 months ago
‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

2 months ago
સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાની ઓથમાં ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ, દબાણ દૂર ન થાય તો ઉપવાસ પર ઉતરવાની…

સુરતમાં ગેરકાયદે દબાણ કરનારાની ઓથમાં ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ, દબાણ દૂર ન થાય તો ઉપવાસ પર ઉતરવાની…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News