gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદના રોહિસ્સા પ્રા.શાળામાં શિક્ષકોના વિખવાદ મામલે તાળાબંધી | Lockdown in Rohissa Primary Scho…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
મહેમદાવાદના રોહિસ્સા પ્રા.શાળામાં શિક્ષકોના વિખવાદ મામલે તાળાબંધી | Lockdown in Rohissa Primary Scho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શાળાના શિક્ષણ સ્ટાફની બદલીની માંગ : વીડિયો વાયરલ

– શિક્ષકોના ઝઘડા- આંતરિક રાજકારણના કારણે બાળકોના શિક્ષણ ઉપર અસર થયાનો ગ્રામજનોનો આક્ષેપ

નડિયાદ : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોના અંદરોઅંદરના ઝઘડા અને વિખવાદના કારણે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી છે. શિક્ષકોના વિખવાદના કારણે બાળકોના શિક્ષણ ઉપર અસર થઈ રહી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ત્યારે શાળાના સમગ્ર શિક્ષણ સ્ટાફની બદલીની માંગણી કરાઈ છે. 

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામની પ્રાથમિક શાળામાં ગઈકાલે શિક્ષકો વચ્ચે થયેલા ઝઘડા બાદ આજે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો. ગઈકાલે શિક્ષકો વચ્ચે કોઈ મુદ્દે તીવ્ર વિખવાદ થયો હતો, જેના પગલે ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ આગેવાનો ભેગા થયા હતા. તેમણે નક્કી કર્યું હતું કે, શિક્ષકોના અંદરોઅંદરના રાજકારણનો ભોગ બાળકો બની રહ્યા છે. આ ઘટના બાદ વાલીઓ પણ રોષે ભરાયા હતા. આજે સવારે મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ, સરપંચ અને ગામના આગેવાનો શાળાના ગેટ પર ભેગા થયા હતા અને શાળાને તાળાબંધી કરી દીધી હતી. તાળાબંધીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ગ્રામજનોએ માંગણી કરી છે કે, જ્યાં સુધી શાળાના સમગ્ર શિક્ષણ સ્ટાફની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ તાળાબંધી ખોલવામાં નહીં આવે. તેમનો આક્ષેપ છે કે, શિક્ષકો વચ્ચેના આંતરિક પ્રશ્નો અને ઝઘડાઓને કારણે શિક્ષણકાર્ય ખોરવાઈ રહ્યું છે અને બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તરફ સૌની નજર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …
GUJARAT

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

September 24, 2026
Next Post
માઢિયા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા યુવાનનું મોત | Young man dies after car rams into parked truc…

માઢિયા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા યુવાનનું મોત | Young man dies after car rams into parked truc...

કુટેવોથી કંટાળી લાકડીના ફટકા મારી પિતાએ જ પુત્રને પતાવી દીધો | Tired of misbehavior the father himse…

કુટેવોથી કંટાળી લાકડીના ફટકા મારી પિતાએ જ પુત્રને પતાવી દીધો | Tired of misbehavior the father himse...

સેવાલિયા સબ સજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ મુદ્દે હોબાળો | Uproar in Sevalia Sub Registrar…

સેવાલિયા સબ સજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ મુદ્દે હોબાળો | Uproar in Sevalia Sub Registrar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય…

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય…

5 months ago
નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં ચોરીની ઘટના, શકમંદોની પૂછપરછ | Theft incident in Navlakhi Palace compound s…

નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં ચોરીની ઘટના, શકમંદોની પૂછપરછ | Theft incident in Navlakhi Palace compound s…

1 year ago
તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

5 months ago
શહેરના નવાપરામાં માથાકુટ, શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું | શહેરના નવાપરામાં માથાકુટ શખ્સોએ 2 રાઉન્ડ …

શહેરના નવાપરામાં માથાકુટ, શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું | શહેરના નવાપરામાં માથાકુટ શખ્સોએ 2 રાઉન્ડ …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News