gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદ તાલુકાના જરાવત ગામેથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with foreign li…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
મહેમદાવાદ તાલુકાના જરાવત ગામેથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with foreign li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મોપેડમાં દારૂની હેરાફરી કરાતો હતો

– પોલીસે દારૂ-બિયરની 36 બોટલ, મોપેડ, રોકડ સહિતની મત્તા જપ્ત કરી શખ્સ સામે ગુનો નોંધ્યો

નડિયાદ : ખેડા એલ.સી.બીએ મહેમદાવાદ તાલુકાના જરાવત ગામે દરોડો પાડીને મોપેડની ડીકીમાં છુપાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ, રોકડ અને મોપેડ સહિત કુલ રૂ.૩૨,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા એલ.સી.બી.ની ટીમ શનિવારે સાંજે મહેમદાવાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, જરાવત ગામના ભીમનાથપુરા વિસ્તારમાં એક શખ્સ નંબર વગરના બ્લુ કલરના ટી.વી.એસ. જ્યુપિટરની ડેકીમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જેથી બાતમીવાળી જગ્યાએ પોલીસે રેડ પાડતા કિરીટભાઈ ઉર્ફે દશરથ રૂપસિંહ શનાભાઈ ડાભી (રહે. જરાવત, ભીમનાથપુરા)ને મોપેડ સાથે ઝડપી પાડી ડેકીની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન નંગ ૩૬ કિંમત રૂપિયા ૭,૨૦૦ની તેમજ જ્યુપિટર મોપેડ કિંમત રૂ. ૨૫,૦૦૦ અને રોકડ રકમ ૨૦૦ મળી કુલ રૂ.૩૨,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યોે હતો. આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: વડિયાના ખાણ ખીજડિયામાં સાત વર્ષના બાળકને શ્વાને ફાડી ખાતા મોત, ગામમાં ભયનો માહોલ | Amreli Vi…
GUJARAT

June 2, 2026
વડોદરાના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી 1.91 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી | jewellery worth 1 91 l…

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી | 120 kg sil…

Next Post
લખતર એપીએમસીમાં ટેકાના ભાવેથી તુવેરની ખરીદીનો પ્રારંભ | Purchase of tur at support price begins in L…

લખતર એપીએમસીમાં ટેકાના ભાવેથી તુવેરની ખરીદીનો પ્રારંભ | Purchase of tur at support price begins in L...

લાલ દરવાજા પોલીસ ચોકીના પીએસઆઈ રૂ. 30 હજારની લાંચ લેતા ઝડપાયા | PSI of Lal Darwaza police post caugh…

લાલ દરવાજા પોલીસ ચોકીના પીએસઆઈ રૂ. 30 હજારની લાંચ લેતા ઝડપાયા | PSI of Lal Darwaza police post caugh...

ડેરી રોડ પર રીક્ષા પલટી ખાઈ જતા યુવાનનું મોત | Youth dies after rickshaw overturns on Dairy Road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાનગી હોસ્પિટલે દવા, ઈમ્પ્લાન્ટ્સ સ્ટેન્ટના વેચાણ પર ટેક્સ ચૂકવવો પડશે: ગુજરાત હાઈકોર્ટ | private ho…

10 months ago
લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા | Lok Sabha Politi…

8 months ago
સગીર દીકરી સાથે દુષ્કર્મ ગુજારનારા કલિયુગી પિતાને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા | Kaliyugi fathe…

1 month ago
અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો, બનાવટી સહી-સિક્કાથી પોલીસને શંકા થઈ | ahmedabad la…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News